1. IFFI નું પૂરું નામ શું છે?
જવાબ-> INERNATIONAL FILM FESTIVAL OF INDIA
2. રણોત્સવ ની શરૂઆત કચ્છ ના ક્યાં સરોવર થી થાય છે?
જવાબ-> દેસલસર સરોવર
3. કચ્છ માં રણોત્સવ નું આયોજન ક્યાં યોજાયે છે?
જવાબ-> કચ્છના સફેદ રણ ખાતે “ઘોરડા” માં
4. કેન્દ્ર સરકારે નિર્ભયા ભંડોળ હેઠળ કેટલા શહેરો ની પસંદગી કરવામાં આવી?
જવાબ-> 8 શહેરો ને (ગુજરાત માં થી અમદાબાદ)
5. નિર્ભયા ભંડોળ એટ્લે શું?
જવાબ-> આ પ્રોજેકટ હેઠળ જાહેર સ્થળોએ મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરાશે
6. સૌર જલનિધિ યોજના કયી રાજ્ય સરકાર શરૂ કરી?
જવાબ-> ઓડિશા સરકારે
7. હાલમાં ઓડિશા ના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ-> નવીન પટનાયક
8. પૂરી જગન્નાથ અને કોર્ણાક નો સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
જવાબ-> ઓડિશા માં
9. ક્યાં રાજ્ય પ્રાચીન કાળમાં કલિંગ તરીકે ઓળખાતા હતા?
જવાબ-> ઓડિશા
10. ક્યાં યુધ્ધ માં અશોક નું હ્રદય પરીવર્તન થયું?
જવાબ-> કલિંગ ના યુધ્ધ માં
11. રશિયા ની સંસદ નું નામ શું છે?
જવાબ-> ડ્યુમાં
12, રશિયા ની રાજધાની કયી છે?
જવાબ-> મોસ્કો
13. કેરલ ની મુખ્ય ભાષા કયી છે?
જવાબ-> મલયાલમ
14. કર્ણાટક ની રાજભાષા કયી છે?
જવાબ-> કન્નડ
15. ગોવા ની રાજભાષા કયી છે?
જવાબ-> કોકણી
16. ગોવા માં કેટલા જિલ્લા છે?
જવાબ-> 2
17. IFFI મહોત્સવ ક્યાં થયેલ છે?
જવાબ-> ગોવામાં