Saturday, December 22, 2018

સામાન્ય વિજ્ઞાન

⭕બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી❓
*✔1683માં એન્ટીવોન લ્યુવેન હોકે*

⭕બેક્ટેરિયા નામ કોણે આપ્યું❓
*✔1829માં એરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે*

⭕દૂધમાંથી દહીં બનાવવા કયા બેક્ટેરિયા ઉપયોગી છે❓
*✔લેકટોબેસિલાઈ*

⭕માનવીના આંતરડામાં કયા બેક્ટેરિયા નિવાસ કરે છે❓
*✔ઈશ્વરિશિયા કોલાઈ (E.Coil)*

⭕વાઈરસની શોધ કોણે કરી હતી❓
*✔1892માં રશિયાના ઈવાન વિસ્કીએ*

⭕નિર્જીવ-સજીવને જોડતી કડી કોને ગણવામાં આવે છે❓
*✔વાઈરસ*

⭕તમાકુમાં કયા રોગનો વાઈરસ રહેલો છે❓
*✔ મોઝેક*

⭕ટામેટાંમાં કયા રોગનો વાઈરસ રહેલો છે❓
*✔બુશીસ્ટંટ*

⭕ફૂગના અધ્યયનને શું કહે છે❓
*✔Mycology*

⭕ફૂગના બે પ્રકાર કયા છે❓
*✔1.યીસ્ટ અને 2.મોલ્ડ*

⭕કઈ ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે❓
*✔મશરૂમ*

⭕પેનિસિલિન નામની એન્ટિબાયોટિકની બનાવટમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે❓
*✔પેનિસિલિયમ*

⭕સાઇટિક એસિડનું ઉત્પાદન કરવામાં કઈ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે❓
*✔એસ્પેરજિલસ*

⭕અનિયમિત આકારનું પ્રજીવ કયું છે❓
*✔અમીબા*

⭕નિશ્ચિત આકારનો (ચંપલ જેવો)પ્રજીવ કયો છે❓
*✔પેરામિશયમ*

⭕પરોપજીવન ગુજારતો પ્રજીવ કયો છે❓
*✔પ્લાસમોડિયમ*

⭕પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું❓
*✔લીલ*

⭕લીલના અભ્યાસને શુ કહે છે❓
*✔Phycology*

⭕ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કોણે કહેવામાં આવે છે❓
*✔પ્રોફેસર આયંગરને*

⭕ચોખા માટે જૈવિક ખાતર તરીકે કઈ લીલ કાર્ય કરે છે❓
*✔ભૂરી લીલ*

⭕મૂળ,પ્રકાંડ,પર્ણ જેવા અંગો હોતા નથી આવા વનસ્પતિ દેહને શુ કહે છે❓
*✔સૂકાય(Thallus)*

⭕અગર-અગર નામનો પાઉડર કઈ લીલના કોષોમાંથી બનાવવામાં આવે છે❓
*✔જેલીડીયમ નામની રાતી લીલના કોષોમાંથી*

⭕જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કઈ લીલ કરે છે❓
*✔એનાબીના લીલ*

⭕આકાશમાં ઓક્સિજનનું નિયંત્રણ કરતી લીલ કઈ❓
*✔ક્લોરેલા લીલ*