Tuesday, December 25, 2018

જનરલ સવાલ

🌳 ચાવડા વંશની  સ્થાપના કોણે કરી હતી ?

🍃 જયશિખરી

🌳 જયશિખરીની પત્નીનું નામ શું હતું?

🍃 રાણી રૂપસુંદરી

🌳 વનરાજ ચાવડા કોના પુત્ર હતા ?

🍃 રાણી રૂપસુંદરી

🌳 વનરાજ ચાવડાનું ઉપનામ શું હતું ?

🍃 ચાપોઉત્કટ

🌳 પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં કોણી મૂર્તિ મુકવામાં આવી હતી ?

🍃 વનરાજ ચાવડા
🍃 શીલગુણ સુરીજી

🌺 વનરાજ ચાવડાના પુત્રનું નામ શું હતું ?

✨ યોગીરાજ

🌺 યોગીરાજના પુત્રનું નામ શું હતું ?

✨ ક્ષેમરાજ

🌺 ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

✨ સામતસિંહ

🌺 સામતસિંહની બહેનનું નામ શું હતું ?

✨ લીલાદેવી

🌺 મૂળરાજ સોલંકીની માતાનું નામ શું હતું ?

✨ લીલાદેવી