Friday, March 29, 2019

લોકપાલ

*૧. લોકપાલ ની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૨. લોકપાલ ને શપથ કોણ લેવડાવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૩. લોકપાલ ના સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૪. લોકપાલ ના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે?*
➖લોકપાલ

*૫. લોકપાલ સમિતિ ની સભ્ય સંખ્યા કેટલી હોય છે?*
➖૮+૧=૯

*૬.લોકપાલ સમિતિ મા ગુજરાત માથી કોને સ્થાન આપવામાં આવ્યું છે?*
➖ડો ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ.

*૭. લોકપાલ સભ્ય મા નિયુક્ત થનાર જસ્ટિસ અભિલાષા કુમારી હાલ ગુજરાત મા ક્યાં અધ્યક્ષ સ્થાને છે?*
➖માનવ અધિકાર આયોગ (ગુજરાત)

*૮. લોકપાલ શોધ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતા?*
➖રંજના પ્રસાદ દેસાઈ

*૯.લોકપાલ શોધ સમિતિ મા કેટલા સભ્યો હોય છે?*
➖આઠ

*૧૦. લોકપાલ શોધ સમિતિમાં મુખ્ય કાનુનવિદ તરીકે કોણ રહ્યુ હતું?*
➖મુકુલ રોહતગી

*૧૧. લોકપાલ અને લોકાયુક્ત બિલ ક્યાં વષૅ મા પસાર કરવામાં આવ્યુ હતું?*
➖૨૦૧૩

*૧૨. લોકપાલ બિલ ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં વષૅ મા મંજૂરી આપવામાં આવી હતી?*
➖૨૦૧૪

*૧૩. પસંદગી સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૧૪. લોકપાલ પસંદગી સમિતિ ના અધ્યક્ષ પદ પર કોણ હોય છે?*
➖વડાપ્રધાન

*✍🏻લોકપાલ અને લોકાયુક્ત જમ્મુ કાશ્મીર મા પણ લાગુ પડે છે.*

Thursday, March 28, 2019

સામાન્ય જ્ઞાન

⛺️⛺️ બંધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ બંધારણના વાલી તરીકે કોણ ઓળખાય છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ સંસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધીન હોઈ છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

🎯ભારતના પ્રમુખ ઘાટ🎯

🌋 બર્ઝીલા અને ઝોજીલા
➖ જમ્મુ કાશ્મીર

🌋 શિપકીલા અને બારાલાચાલા
➖હિમાચલ પ્રદેશ

🌋 નીતિલા , લિપુલેખલા , થાગલા
➖ઉત્તરાખંડ

🌋 જલેપલા , નાથુલા
➖સિક્કિમ

💠મીરાંબાઈના ગુરુ - રોહિદાસ
💠કબીરદાસના ગુરુ - રામદાસ
💠સત કબીર ના ગુરુ - રામાનંદ
💠ચન્દ્રગુપ્ત મૌર્ય ના ગુરુ - ચાણક્ય

📌 ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે ?
👉🏼તાપી

📌બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?
👉🏼 મીંઢોણા

☄️ સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં 193 છે.

☄️ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી.

☄️ સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક ન્યૂયોર્ક છે.

📌દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે?
👉🏼રાવલ

🎯ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ🎯

🔻માં વાત્સલ્ય યોજના
🔻પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના
🔻MYSY
🔻ખિલખિલાટ યોજના
🔻સક્ષમ યોજના
🔻અટલ પેન્શન યોજના

💎 શરદી ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖મિકસો વાઈરસ

💎 હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖રબ્ડો વાઈરસ

💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?
➖લાલ અને ભૂરા

🎯 સાત નદીઓનો સંગમ
👉🏿 વૌઠા

🎯 પરના મેદાનો
👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો

🎯 મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર
👉🏿 કંડલા

🎯 સૌથી ઊંચો પર્વત
👉🏿 ગિરનાર

🎯 એકમાત્ર ગિરિમથક
👉🏿 સાપુતારા

🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર
👉🏿 કાળો ડુંગર

🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ
👉🏿 લીલી નાધેર

ધાર્મિક બાબતો

◆ઋગ્વેદ માં સિંધુ નદી નો ઉલ્લેખ સૌથી વધુ વાર જોવા મળે છે પરંતુ પવિત્ર નદી તરીખે સરસ્વતી ને માનતા હતા.

◆આર્યો નું પ્રિય પશુ ઘોડો તથા પ્રિય દેવતા ઇન્દ્ર હતા

◆વિશ્વામિત્ર રચિત ગાયત્રી મંત્ર એ ઋગ્વેદ ના ત્રીજા મંડળ માં છે

◆જૈન સંપ્રદાય ના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને બાવીસમાં તીર્થંકર નેમિનાથ જે શ્રી કૃષ્ણ ના સબંધી પણ કહેવાય છે તેમનો ઉલ્લેખ ઋગ્વેદ માં મળે છે

◆ચંમ્પા ના રાજા દધીવાહન ની પુત્રી ચંદના મહાવીર સ્વામી ની પ્રથમ ભિક્ષુક હતી.

◆ભગવાન બુદ્ધ ના ઘોડા નું નામ "કંઠક" અને સારથી નું નામ "છન્ન" હતું

◆લિંગપૂજા અને ભગવાન વિષ્ણુ ના દસાવતાર ના  સૌ પ્રથમ ઉલ્લેખ મત્સ્ય પુરાણ માં જોવા મળે છે.

◆ભગવાન શ્રી કૃષ્ણ નો ઉલ્લેખ સૌ પ્રથમ
"છાંદોગ્ય ઉપનિષદ" માં જોવા મળે છે.

◆ મહમદ પેયગંબર સાહેબ ને "હીરા" નામની ગુફા માંથી જ્ઞાન પ્રાપ્તિ થઈ.

જનરલ નોલેજ

💠Que:મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો ‘સર્વોદય’ નામે ભાવાનુવાદ કર્યો હતો?

A નવજીવન
B યંગ ઇન્ડિયા
C સત્યના પ્રયોગો
D અન ટુ ધી લાસ્ટ✅

💠Que:અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઇ હતી?

A સયાજીરાવ ગાયકવાડ
B મહારાજા કૃષ્ણકુમારસિંહજી✅
C જાદી રાણા
D ગગનવિહારી મહેતા

💠Que:લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતીઓ સાથે અંગ્રેજા પણ નાચી ઉઠ્યા હતા?

A ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના
B તારે માથે નગારા વાગે મોતના રે..
C તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...’✅
D છેલ્લો કટોરો પી

💠Que:પાકિસ્તાન શબ્દ બનાવનાર કોણ છે?

A મહંમદ ગજનવી
B મોહંમદ બિન કાસીમ
C ચૌધરી રહેમત અલી✅
D ઇકલાબ

💠Que:બાંગલાદેશની સ્વંત્રતા કોને આભારી છે?

A લોર્ડ માઉન્ટ્‌બેટન
B પંડીત જવાહરલાલ નહેરુ
C શ્યામાપ્રશાદ મુખરજી
D ઇન્દિરા ગાંધી✅

💠Que:દુનિયાનો કયો દેશ સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરે છે?

A ભારત
B ચીન✅
C અમેરિકા
D વિયેતનામ

💠Que:રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે?

A અમેરિકા
B ભારત
C ફ્રાન્સ
D મલેશિયા✅

💠Que:વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?

A ઇન્દિરા ગાંધી
B શેખ હસીના વાજદે
C સિરિમાઓ ભંડાર નાયકે✅
D ચંદ્રિકા કુમારતુંગે

💠Que:ઇંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?

A જયશંકર ‘સુંદરી’
B ગિજુભાઈ બધેકા
C મહિપતરામ નીલકંઠ✅
D રમણલાલ નીલકંઠ

💠Que:મસાલાનું વાવેતર ભારતના કયાં રાજયમાં સૌથી વધારે થાય છે?

A હરિયાણા
B ઉત્તર પ્રદેશ
C પંજાબ
D કેરલ✅

પંચાયતી રાજ

1》આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
➡️ ઈ .સ 1959 થી

2》કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
➡️ બળવંત રાય મહેતા

3》પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
➡️ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4》 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
➡️ ઈ .સ 1963

5》 પંચાયત ના વડા ને શું છે?
➡️ સરપંચ

6》 ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તલાટી કમ મંત્રી

7》ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ સાત (7)

8》 ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ પંદર (15)

9》  તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ તાલુકા પ્રમુખ

10》 તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તાલુકા વિકાસ અધિકારી

11》 તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️પંદર (15)

12》તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

13》જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ જીલ્લા પ્રમુખ

14》 જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
➡️ જીલ્લા વિકાસ અધિકારી

15》 જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

16》 જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકાવન (51)

17》 ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?
➡️ 15 હજારથી ઓછી

18》 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
➡️ 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19》 ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
➡️ મહાનગર પાલિકા

20》 ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ આઠ(8)

21》ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ 264

22》 મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
➡️ એક તૃતીયાંશ (1/3)

23》 નગરપાલિકાના વડાને શું કહે છે ?
➡️ નગરપાલિકા પ્રમુખ

24》 નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

25》 મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
➡️ મેયર

26》 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?
➡️ દર અઢી વર્ષે

27》 મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ મ્યુનીસીપલ કમિશ્નર

28》 મહા નગરપાલિકાને શું કહે છે?
➡️ મ્યુનીસીપલ કોર્પોરેશન

29》 નગરપાલિકાને શું કહે છે?
➡️ મ્યુનીસીપાલિટી

30》 મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
➡️ કોર્પોરેટર

31》 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️એકાવન (51)

32》 મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️ એકસો ઓગણત્રીસ (129)

33》 ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
➡️એકવીસ વર્ષ (21)

કન્ફ્યુઝન કરતાં બધા તાલુકા ની નોટ્સ

લખપત - કચ્છ
લખતર - સુરેન્દ્રનગર

કેશોદ.   -    જુનાગઢ
આમોદ  -    ભરૂચ

લાલપુર   -   જામનગર
માલપુર   -    અરવલ્લી

મહુવા - ભાવનગર , સુરત
મહુધા  -  ખેડા

માંડવી - સુરત , કચ્છ

માંગરોળ - જુનાગઢ , સુરત

ડેસર - વડોદરા
જેસર - ભાવનગર

શિહોરી(કાંકરેજ)  - બનાસકાંઠા
શિહોર     -     ભાવનગર

શંખેશ્વર - પાટણ
ગરુડેશ્વર - નર્મદા

કલોલ - ગાંધીનગર
કાલોલ - પંચમહાલ

ઘોઘા - ભાવનગર
ઘોધંબા - પંચમહાલ

રાણપુર - બોટાદ
રાણાવાવ - પોરબંદર

ઉમરગામ - વલસાડ
ખેરગામ - નવસારી

બગસરા - અમરેલી
બરવાળા - બોટાદ
ગરબાડા  - દાહોદ

કુતિયાણા - પોરબંદર
કુંકાવાવ.  - અમરેલી

વિરપુર - મહીસાગર
વિરપુર - આ તાલુકો નથી રાજકોટ માં જલારામ બાપા નું સ્થાનક છે નોંધ લેવી 🤪પરીક્ષામાં ભૂલ ન કરતા

પલસાણા - સુરત
સતલાસણા - મહેસાણા

ગઢડા - બોટાદ
ગિરગઢડા - ગીર સોમનાથ

જેતપુર - રાજકોટ
જેતપુર-પાવી - છોટા ઉદેપુર

ડેડીયાપાડા - નર્મદા
તીલાકવાળા - નર્મદા
સાગબારા - નર્મદા
ગરબાડા - દાહોદ

સંતરામપુર - મહીસાગર
સાંતલપુર  - પાટણ

ધાનપુર - દાહોદ
ખાનપુર - મહીસાગર

ઉમરપાડ - સુરત
ઉમરગામ - વલસાડ
ઉમરાળા - ભાવનગર

માળીયા મિયાણાં -  મોરબી
માળિયા હાટીના  - જુનાગઢ

ચંદ્રકાંત બક્ષી

👆🏿 *ચંદ્રકાંત કેશવલાલ બક્ષી* 👆🏿

➖આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતાં લેખક હતા

➖ચંદ્રકાંત બક્ષીનો જન્મ *પાલનપુર* ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો

➖તેમના ચાહકોમાં તેઓ *બક્ષી* અથવા *બક્ષીબાબુ* ના નામથી જાણીતા હતા

➖તેમણે ઐતહાસિક નવલકથાઓ *અતીતવન અને અયનવૃત* લખી છે

➖તેમની આત્મકથા *બક્ષીનામા* ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાના કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પના કારણે પ્રગટ નહોતી  કરવામાં આવી.

➖૧૯૬૮માં *પેરિલિસિસ* નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો.

➖૧૯૮૪માં *મહાજાતિ ગુજરાતી* માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમને પાછું આપી દીધું હતું.

➖ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા *કુત્તી* પર અશ્લિલ લખાણ માટે કેસ કરેલો. તેમણે આ માટે સરકાર વિરુધ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધેલા.

➖તેમની પ્રથમ વાર્તા *મકાનનાં ભૂત* કુમાર માસિક માં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી.

દલપતરામ

👩🏻‍🏫 *જન્મ*
➖૨૪ /૧ /૧૮૨૦

👩🏻‍🏫 *વતન*
➖વઢવાણ (સૌરાષ્ટ્ર)

👩🏻‍🏫 *અટક*
➖શ્રીમાળી બ્રાહ્મણ(ત્રવાડી)

👩🏻‍🏫 *પિતા*
➖ડાહ્યાભાઇ(વેદપાઠી કર્મકાંડી બ્રાહ્મણ )

👩🏻‍🏫 *માતા*
➖અમૃતબા

👩🏻‍🏫 *પત્નિ*
મુળીબા/કાશીબા/રેવાબા (ત્રણ પત્નિ)

👩🏻‍🏫 *પુત્ર*
➖ ન્હાનાલાલ (રેવાબાના પુત્ર)

👩🏻‍🏫 *પિંગંળગુરુ*
➖ભોળાનાથ સારાભાઇ

👩🏻‍🏫 *વ્યવસાય*
➖વકિલાત વડોદરામાં (ઇ.સઃ૧૮૬૩)
➖જજ અમદાવાદમાં રહ્યા.(ઇ.સઃ૧૮૪૬)
➖‘બુદ્ધિપ્રકાશ’ ના તંત્રીપદે રહ્યાં હતા .

👩🏻‍🏫 *વિશેષતા*

➖ચૌદ વર્ષ ની વયે સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગનો રંગ લાગ્યો.
➖સ્વામી ધ્યાનંદ પાસેથી પિંગંળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર
➖કવીશ્વરનું બિરૂદ આપનાર ફાર્બસ જ હતાં

👩🏻‍🏫 *ઈલકાબ*
➖બ્રિટિશ સરકારે તેમને સી.આઇ.સી (કમ્પેનિયર ઓફ ઇન્ડિયન એમ્પાયર) નો ઇલકાબ આપ્યો હતો.

👩🏻‍🏫 *કૃતિઓ*

🌐 *વ્રજભાષામાં*
(બે ગ્રંથો)
📌વ્રજચાતુરી
📌જ્ઞાનચાતુરી

🌐 *કાવ્ય*
📌અંગ ઉધારનોઝઘડો
📌ફુલણજીની ગરબી
📌શરણાઇવાળો
📌ભોળો ભાભો
📌માખીનું બચ્ચુ
📌જમેલીડોશી
📌અંધેરી નગરીનો ગંડુરાજા
📌રાજદરબારમાં ગયેલો કણબી
📌ઊંટ અને શિયાળ
📌બાપાની પીંપળ(૧૮૪૫માં)

🌐 *નાટક*
📌ગુલાબ
📌ભટ્ટનું ભોપાળું
📌મિથ્યાભિમાન
📌લક્ષ્મી

🌐 *ગદ્ય નિબંધ*
📌ભૂતનિબંધ
📌જ્ઞાતિનિબંધ
📌 બાળ-વિવાહ નિબંધ
📌પુન ર્વિવાહ નિબંધ

🌐 *અન્યકૃતિઓ*
📌 હુન્નરખાનની ચડાઈ
📌જાદવાસ્થળી
📌સંપલક્ષ્મી સંવાદ
📌રાજવિદ્યાભ્યાસ
📌સ્વદેશ કલ્યાણવિશે
📌હોય વાંચનમાળાનાં કાવ્યો
📌વિજયક્ષપા
📌ગુર્જરીવાણીવિલાપ
📌હંસકાવ્ય શતક
📌શેરસટ્ટનીગરબી
📌ફારબસ વિરહ ભાગઃ૧-૨
📌વેન વિચાર
📌રમણમલસર વર્ણન
📌ૠતુ વર્ણન
📌દલપતકાવ્ય ભાગઃ૧-૨
📌કચ્છ ગરબાવલી
📌માંગલિક ગીતાવલિ
📌તાર્કિક બોધ
📌બાળવિવાહ લગ્ન
📌ચિરંજીં જીવ સંબોધન

(ફાર્બર્સસ)
📌ફાર્બસવિલાસ
📌ફાર્બસવિરહ

🌐 *સંપાદન*
📌 કાવ્યદોહન ભાગ-૧-૨
📌શામળ સતરઇ
📌કથનસપ્તશતી

💐🙏🏻 *અવસાન*
➖ 25/03/1898
⛏ *નોંધ* ૭૮ વર્ષર્નની ઉંમરે હરિલીલામૃત લખતાં લખતાં અવસાન પામ્યા.

દલપતરામ

👩🏻‍🏫 *જન્મ*
➖૨૪ /૧ /૧૮૨૦

👩🏻‍🏫 *વતન*
➖વઢવાણ (સૌરાષ્ટ્ર)

👩🏻‍🏫 *અટક*
➖શ્રીમાળી બ્રાહ્મણ(ત્રવાડી)

👩🏻‍🏫 *પિતા*
➖ડાહ્યાભાઇ(વેદપાઠી કર્મકાંડી બ્રાહ્મણ )

👩🏻‍🏫 *માતા*
➖અમૃતબા

👩🏻‍🏫 *પત્નિ*
મુળીબા/કાશીબા/રેવાબા (ત્રણ પત્નિ)

👩🏻‍🏫 *પુત્ર*
➖ ન્હાનાલાલ (રેવાબાના પુત્ર)

👩🏻‍🏫 *પિંગંળગુરુ*
➖ભોળાનાથ સારાભાઇ

👩🏻‍🏫 *વ્યવસાય*
➖વકિલાત વડોદરામાં (ઇ.સઃ૧૮૬૩)
➖જજ અમદાવાદમાં રહ્યા.(ઇ.સઃ૧૮૪૬)
➖‘બુદ્ધિપ્રકાશ’ ના તંત્રીપદે રહ્યાં હતા .

👩🏻‍🏫 *વિશેષતા*

➖ચૌદ વર્ષ ની વયે સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગનો રંગ લાગ્યો.
➖સ્વામી ધ્યાનંદ પાસેથી પિંગંળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર
➖કવીશ્વરનું બિરૂદ આપનાર ફાર્બસ જ હતાં

👩🏻‍🏫 *ઈલકાબ*
➖બ્રિટિશ સરકારે તેમને સી.આઇ.સી (કમ્પેનિયર ઓફ ઇન્ડિયન એમ્પાયર) નો ઇલકાબ આપ્યો હતો.

👩🏻‍🏫 *કૃતિઓ*

🌐 *વ્રજભાષામાં*
(બે ગ્રંથો)
📌વ્રજચાતુરી
📌જ્ઞાનચાતુરી

🌐 *કાવ્ય*
📌અંગ ઉધારનોઝઘડો
📌ફુલણજીની ગરબી
📌શરણાઇવાળો
📌ભોળો ભાભો
📌માખીનું બચ્ચુ
📌જમેલીડોશી
📌અંધેરી નગરીનો ગંડુરાજા
📌રાજદરબારમાં ગયેલો કણબી
📌ઊંટ અને શિયાળ
📌બાપાની પીંપળ(૧૮૪૫માં)

🌐 *નાટક*
📌ગુલાબ
📌ભટ્ટનું ભોપાળું
📌મિથ્યાભિમાન
📌લક્ષ્મી

🌐 *ગદ્ય નિબંધ*
📌ભૂતનિબંધ
📌જ્ઞાતિનિબંધ
📌 બાળ-વિવાહ નિબંધ
📌પુન ર્વિવાહ નિબંધ

🌐 *અન્યકૃતિઓ*
📌 હુન્નરખાનની ચડાઈ
📌જાદવાસ્થળી
📌સંપલક્ષ્મી સંવાદ
📌રાજવિદ્યાભ્યાસ
📌સ્વદેશ કલ્યાણવિશે
📌હોય વાંચનમાળાનાં કાવ્યો
📌વિજયક્ષપા
📌ગુર્જરીવાણીવિલાપ
📌હંસકાવ્ય શતક
📌શેરસટ્ટનીગરબી
📌ફારબસ વિરહ ભાગઃ૧-૨
📌વેન વિચાર
📌રમણમલસર વર્ણન
📌ૠતુ વર્ણન
📌દલપતકાવ્ય ભાગઃ૧-૨
📌કચ્છ ગરબાવલી
📌માંગલિક ગીતાવલિ
📌તાર્કિક બોધ
📌બાળવિવાહ લગ્ન
📌ચિરંજીં જીવ સંબોધન

(ફાર્બર્સસ)
📌ફાર્બસવિલાસ
📌ફાર્બસવિરહ

🌐 *સંપાદન*
📌 કાવ્યદોહન ભાગ-૧-૨
📌શામળ સતરઇ
📌કથનસપ્તશતી

💐🙏🏻 *અવસાન*
➖ 25/03/1898
⛏ *નોંધ* ૭૮ વર્ષર્નની ઉંમરે હરિલીલામૃત લખતાં લખતાં અવસાન પામ્યા.

Sunday, March 24, 2019

જનરલ નોલેજ

🌹નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?
👉🏻 આગવા નૃત્ય

🌹રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?
👉🏻 મૃચ્છકટિકમ્

🌹' કચ્છનું લોક સંસ્કૃત  દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ?
👉🏻 રાઠોડ રામસિંહ

🌹કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?
👉🏻 ખુશી યોજના

🌹મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?
👉🏻 કથકલી

🌹કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?
👉🏻 પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

🌹એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?
👉🏻 રામાસ્વામી નાયકર

🌹કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?
👉🏻 કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

🌹સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.
👉🏻 કલ્પક્કમ

🌹લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?
👉🏻 સ્પીકર

વિશ્વના સૌથી મોંઘા શહેર

👉ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઇઆઇયુ) 'વર્લ્ડવ્યૂડ કોસ્ટ ઑફ લિવિંગ' સર્વે અનુસાર, એશિયાના લાયન સિટી - સિંગાપોરે પોરિસ અને હોંગકોંગથી મેળ ખાતી યાદીમાં પહેલું સ્થાન મેળવ્યું છે.

👉અહેવાલ અનુસાર, સર્વેક્ષણમાં સમાવવામાં આવેલા દસ સૌથી સસ્તા સ્થળોમાં ભારતના બેંગ્લોર, ચેન્નઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે.

👉આ સર્વે 160 ઉત્પાદનો અને સેવાઓમાં 400 થી વધુ વસ્તુઓની કિંમતોની સરખામણી કરે છે.

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ

💥વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ રિલિઝ થયું, ભારત 140 મું સ્થાન મેળવ્યું💥

👉વિશ્વ સુખ અહેવાલ યુનાઇટેડ નેશન્સની ટકાઉ વિકાસ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા 20 માર્ચના રોજ રિલીઝ થયું, 156 દેશોના ભારત 140TH સ્થળ રહ્યું છે.

👉ભારતમાં 7 સ્થળોએ ઘટાડો થયો છે.

👉સતત બીજા વર્ષે, ફિનલેન્ડ યાદીમાં ટોચ પર છે. નોર્વે પછી, ડેનમાર્ક બીજી સ્થાને છે.

👉પાકિસ્તાન 67, ભૂતાન 95, ચાઇના 93 મી, બાંગ્લાદેશ 125 અને શ્રિલંકા 130 મી, જ્યારે દક્ષિણ સુદાન વિશ્વ સુખ રિપોર્ટ છેલ્લા સ્થાને.

રાણી એલિઝાબેથ

📌મૃત્યુ 24 માર્ચ

👉રાણી એલિઝાબેથ પ્રથમ ઇંગ્લેન્ડની રાણી હતી.

👉 ઇસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત, જેણે લાંબા સમયથી ભારત પર શાસન કર્યું હતું,

👉 ઇસ.1600 ના અંતે રાણી એલિઝાબેથ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચાર્ટમાં કંપનીને ઈસ્ટ ઈન્ડિઝમાં વ્યવસાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

જનરલ નોલેજ

🚦ભારત ની પ્રથમ આધારકાર્ડ હોલ્ડર ?
➖રંજના સોનવણે
➖નંદુબાર જિલ્લો, મહારાષ્ટ્ર ના

🚦પાકિસ્તાન માં સંસદ ને શું કહે છે ?
➖મજલિશ-એ-સુરા

🚦પાક. ના વડાપ્રધાન કઈ પાર્ટી માંથી ચૂંટાઈ આવ્યા હતા ?
➖તહેરાક-એ-ઇન્સાફ

🚦ભારત માં પ્રથમ મોબાઈલ કોર્ટ ક્યાં શરૂ થયેલ ?
➖હરિયાણા (મેવાદ જિલ્લો)

🚦ઓનલાઈન સંસ્કૃત કોર્સ શરૂ કરનાર પ્રથમ યુની. ?
➖JNU (Javahar Naheru Uni) - Delhi

🚦હાલ માં AI ચેટબેટા આશક દિશા એપ કયા વિભાગે લોન્ચ કરેલી ?
➖AI - આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ
➖ભારતીય રેલવે વિભાગ દ્વારા

વિશ્વ ક્ષય દિન

યુનાઇટેડ નેશન્સના બધાં સભ્યો

🦋 સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે.

🦋 ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. 

🦋 ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે.

🦋 Theme of World TB Day 2019 is “It’s TIME”

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ

🏆 ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન

1⃣ જવાહરલાલ નહેરુ (1955)

2⃣ લાલબહાદુર શાસ્ત્રી (1966)

3⃣ ઇન્દિરા ગાંધી (1971)

4⃣ રાજીવ ગાંધી (1991)

5⃣ મોરારજી દેસાઈ (1991)

6⃣ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)

7⃣ અટલબિહારી બાજપાઈ (2015)

〰〰〰〰〰〰〰〰

🏆 ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ

1⃣ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

2⃣ ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)

3⃣ ડો. ઝાકીર હુસેન (1963)

4⃣ ડો. વી. વી. ગિરી (1975)

5⃣ ડો. અબ્દુલ કલામ (1998)

6⃣ પ્રણવ મુખર્જી (2019)

પુરસ્કાર અને એવોર્ડ

*સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક - ઝવેરચંદ મેઘાણી*

*સૌ પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર - વી એલ મેહતા*

*સૌ પ્રથમ કુમાર સુવર્ણચંદરક - હરી પ્રસાદ દેસાઈ*

*સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક - જ્યોતીન્દ્ર દવે*

*સૌ પ્રથમ પદ્મ પુરસ્કાર - ગગન વિહારી મેહતા*

*સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ - રાજેન્દ્ર શાહ*

*સૌ પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ - મહાદેવભાઈ દેસાઈ*

*સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર - ઉમાશંકર જોશી*

*સૌ પ્રથમ પદ્મશ્રી - શ્રીમતી ભાગ મેહતા*

Wednesday, March 20, 2019

વૈશ્વિક બાબતો

👉વિશ્વ મા સૌથી વધુ શસ્ત્રો ની આયાત કરતો દેશ ➖સાઉદી અરેબિયા.

👉શસ્ત્રો ની વધુ આયાત કરતો બીજા નંબર નો દેશ ➖ભારત.

👉સૌથી વધુ શસ્ત્રો ની ખરીદી કરતો દેશ ➖પાકિસ્તાન.

👉સૌથી વધુ શસ્ત્રો નુ વેચાણ કરતો દેશ ➖અમેરિકા.

👉સૌથી વધુ શસ્ત્રો નુ વેચાણ કરતો બીજા નંબર નો દેશ ➖ચીન.

👉પાકિસ્તાન સૌથિ વધુ ચીન પાસે થી શસ્ત્રો ની ખરીદી કરતો દેશ છે.

રુડોલ્ફ ડિઝલ

*🛢ડીઝલ એન્જીનની શોધ કરનાર રૂડોલ્ફ ડીઝલ નો જન્મ તા. ૧૮/૩/૧૮૫૮ના રોજ ફ્રાન્સના પેરિસમાં થયો હતો.*

*🛢તેમના પિતા મોચી કામ કરતા હતા અને માતા સરકારી કચેરીમાં ભાષાંતરકાર તરીકે નોકરી કરતા હતા.*

*🛢રૂડોલ્ફ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. માત્ર ૧૨ વર્ષની નાની વયે પેરીસની વિખ્યાત શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.* 

*🛢૧૦મી ઓગસ્ટ ૧૯૭૩ના રોજ રૂડોલ્ફ ડીઝલની નવું મોડલ તેમણે બનાવ્યું.*

*🛢૧૦ ફૂટના આયર્ન સિલીન્ડર અને ફ્લાય વ્હીલના બેઝ્વાલા મોડલને સૌપ્રથમ સફળતા મળી હતી.*

*🛢આ ડીઝલ એન્જીન બનાવવામાં એડોલફૂસ બુશે તેમને આર્થિક મદદ કરી હતી.*

*🛢રૂડોલ્ફ ઈ.સ.૧૮૮૫માં પેરીસ ખાતે સૌપ્રથમ શોપ લેબોરેટરીની સ્થાપના કરી હતી.* 

*🛢ઈ.સ.૧૮૯૭માં ડીઝલ એન્જીન બનાવવાની સફળતા પ્રાપ્ત થઇ*

*🛢તેમનું અવસાન ૨૯ સપ્ટેમ્બર ૧૯૧૩ના રોજ થયું હતું.*

International Day Of Happiness

😊😄😆😊😊😊😅😝😄
- યુનાઈટેડ નેશન્સ 2013 થી આ દિવસ 20 માર્ચના દિવસે ઉજવે છે.
- થીમ :- Happier Together

- આ દિવસ ઉજવવાનો હેતુ સંબંધો, માનવતા અને એકબીજાને મદદ કરવાનો છે

🤗The World Happiness Report - 2018🤗

- તેમાં 156 દેશના નાગરિકો અને 117 દેશના શરણાર્થીઓને ધ્યાને લઈને આપવામાં આવ્યો છે.

- તેમાં ફિનલેન્ડ સૌથી happiest દેશ છે.

- જ્યારે પૂર્વ આફ્રિકાનો બુરુન્ડી દેશ સૌથી unhappiest દેશ છે.

- આમાં ભારતનો ક્રમ 133મો છે.

📮 "World Story Telling Day" 📮

- દર વર્ષે 20 માર્ચે ઉજવાય છે.
- તેનો હેતુ અલગ અલગ સંસ્કૃતિ ના લોકો આ દિવસના માધ્યમથી દરેક ભાષાઓની વાર્તાઓ અને બાબતો નો લાભ લઇ શકે તેથી ઉજવાય છે.
- થીમ :- 2019 – Myths, Legends, and Epics

✍🏻Themes 👇🏿👇🏿

2004 – Birds
2005 – Bridges
2006 – The Moon
2007 – The Wanderer
2008 – Dreams
2009 – Neighbours
2010 – Light and Shadow
2011 – Water
2012 – Trees
2013 – Fortune and Fate
2014 – Monsters and Dragons
2015 – Wishes
2016 – Strong Women
2017 – Transformation
2018 – Wise Fools
2019 – Myths, Legends, and Epics