Saturday, March 9, 2019

સામાન્ય સવાલ

1. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ-> 8 માર્ચ

2. હાલમાં કોના દ્વારા સાસગુજ પ્રોજેકટ પ્રારંભ કરાયો?
જવાબ-> શ્રી વિજય રૂપાણીએ

3. SaSGuj પ્રોજેકટ નું પૂરું નામ શું છે?
જવાબ-> Safe And Secure Gujarat

4. હાલમાં SaSGuj પ્રોજેકટ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે?
જવાબ-> પાલનપુર ખાતે

5. રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ માં કેટલા ટકા ઘરમાં શૌચાલય ની સુવિધાઓ છે?
જવાબ-> 93.1%

6. હાલમાં BARC ના અધ્યક્ષ તરીકે કોની નિમણુંક કરવામાં આવી?
જવાબ-> અજીતકુમાર ની

7. BARC નું પૂરું નામ શું છે?
જવાબ-> Bhabha Atomic Research Centre

8. હાલમાં ક્યુ દેશ આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલય (ICC)નું સભ્ય બન્યું?
જવાબ-> મલેશિયા(124મો)

9. ICC નું પૂરું નામ શું છે?
જવાબ-> International Criminal Court

10. વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર ક્યુ છે?
જવાબ-> ગુરુગ્રામ