Thursday, April 30, 2020

ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ કયા નામે ઓળખાતો હતો ?
બોમ્બે પોલીસ એક્ટ

ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે ?
૧૬૮

ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમમાં આપેલી છે ?
કલમ - ૨

ગુજરાત પોલીસ એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે ?
સ્થાનિક

બંધારણની જોગવાઈ અનુસાર પોલીસ કઈ સૂચિમાં આવે ?
રાજ્ય સૂચિ

રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોઈ છે ?
રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રુએ

ગ્રામરક્ષક દળની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
કલમ - ૬૩-બી

પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
કલમ - ૬૪

પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કઈ કલમમાં જણાવવામાં આવી છે ?
કલમ - ૬૬

વગર વોરન્ટે વ્યક્તિને પકડવાની પોલીસની સત્તા કઈ કલમમાં આપેલી છે ?
કલમ -  ૭૨ , ૭૩ , ૭૯

COVID -19 के लिए योजनाएं

कोरोना कबच -- भारत सरकार

ब्रेक द चेन -- केरल

ऑपरेशन शील्ड --  दिल्ली सरकार

नाड़ी एप्प -- पुंदुचेरी

रक्षा सर्व -- छत्तीसगढ़ पुलिस

i GOT -- भारत सरकार

कोरोना केअर-- फोनपे 

प्रज्ञम एप्प --- झारखण्ड

कोविडकेअर एप्प -- अरुणाचल प्रदेश

कोरोना सहायता एप्प-- बिहार

आरोग्य सेतु -- भारत सरकार

समाधान -- HRD मिनिस्ट्री

5T --- दिल्ली

कॉरेन्टाइन एप्प -- IIT एप्प

करुणा एप्प--- सिविल सर्विस एसोसिएशन

V-सेफ टनल -- तेलंगाना

लाइफलाइन UDAN-- सिविल एविएशन मिनिस्ट्री

Vera's कोविड 19 मॉनिटरिंग सिस्टम -- तेलंगाना

सेल्फ deceleration एप्प--नागालैंड

ऑपरेशन नमस्ते -- इंडियन आर्मी

कोरोना वाच एप्प -- कर्नाटक

नमस्ते ओवर हैंडशेक-- कर्नाटक

मो जीवन -- ओडिशा

टीम 11-- उत्तर प्रदेश

फीफा CAMPAIGN-- सुनील क्षेत्री

Sunday, April 26, 2020

ભારતનું ચૂંટણી પંચ: રચના, શક્તિ અને કાર્યકાળ

દેશના સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની ખાતરી કરવા માટે ભારતીય બંધારણની સ્વતંત્ર અને કાયમી સંસ્થા છે. આ સંસ્થા ચૂંટણી પંચ તરીકે ઓળખાય છે. ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે ભારતનું ચૂંટણી પંચ જવાબદાર છે.

ચૂંટણી પંચની રચના

ભારતીય બંધારણની કલમ 324 માં ચૂંટણી પંચની રચના અંગે નીચેની જોગવાઈઓ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે

જ્યારે કોઈ અન્ય ઇસીની નિમણૂક થાય છે, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.

ભારતના રાષ્ટ્રપતિ કમિશનને મદદ કરવા માટે પ્રાદેશિક કમિશનરોની નિમણૂક પણ કરી શકે છે. જો ચૂંટણી પંચ સાથે સલાહ લીધા પછી જરૂરી હોય.

કાર્યાલયનો કાર્યકાળ અને તમામ કમિશનરોની સેવાની શરતો દેશના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે.

ચૂંટણી પંચની સત્તા, કાર્યો અને જવાબદારીઓ

ઇસી સંસદના સીમાંકન આયોગ અધિનિયમના આધારે સમગ્ર દેશમાં મતદારક્ષેત્રના ક્ષેત્રીય વિસ્તારો નક્કી કરે છે.

તે તમામ લાયક મતદારોની મતદારયાદીની નોંધણી અને નોંધણીની તૈયારી અને સમયાંતરે સુધારો કરે છે.

ચૂંટણી પંચ ચૂંટણીના સમયપત્રક અને તારીખની સૂચના આપે છે અને નામાંકન પત્રની ચકાસણી કરે છે.

ચૂંટણી પંચ વિવિધ રાજકીય પક્ષોને માન્યતા આપે છે અને તેમને ચૂંટણી પ્રતીકો ફાળવે છે.

રાજકીય પક્ષોને માન્યતા આપવાની અને પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવા અંગેના વિવાદોને સમાધાન માટે કોર્ટની જેમ કાર્ય કરે છે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી વ્યવસ્થા અંગેના વિવાદોની તપાસ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

ચૂંટણી પંચ આચારસંહિતા નક્કી કરે છે જેનું પાલન ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો કરે છે.

ચૂંટણી દરમિયાન ટીવી અને રેડિયો જેવા વિવિધ માધ્યમો પર તમામ રાજકીય પક્ષોની નીતિઓને જાહેર કરવા એક કાર્યક્રમ તૈયાર કરે છે.

ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને સાંસદોની ગેરલાયકાત સંબંધિત બાબતો પર સલાહ આપે છે.

ચૂંટણી પંચ ધારાસભ્યોની અયોગ્યતાને લગતી બાબતો પર રાજ્યપાલને સલાહ આપે છે.

બૂથ કેપ્ચરિંગ, છેડતી, હિંસા અને અન્ય ગેરરીતિના મામલે ચૂંટણી પંચ રદ કરવાની સત્તા ધરાવે છે.

ચુંટણી આયોગ દેશની ચુંટણીની મશીનરીની દેખરેખ નિ: શુલ્ક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે કરે છે.

ચૂંટણીપંચ રાષ્ટ્રપતિને સલાહ આપે છે કે શું એક વર્ષ પછી કટોકટીની અવધિ લંબાવી શકાય તે માટે, રાષ્ટ્રપતિ શાસનમાં રહેલી રાજ્યમાં ચૂંટણીઓ યોજી શકાય કે નહીં.

ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેમને રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષોનો દરજ્જો આપે છે (તેમના મતદાન પ્રભાવના આધારે).

ચુંટણી પંચનો કાર્યકાળ

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો 6 વર્ષ અથવા 65 વર્ષની વય સુધી, જે પહેલાંની હોય ત્યાં સુધી પદ સંભાળી શકે છે. ભારતના રાષ્ટ્રપતિને રાજીનામું આપીને તેઓ કોઈપણ સમયે રાજીનામું આપી શકે છે. બંધારણમાં પૂરી પાડવામાં આવેલી કાર્યવાહીને પગલે ભારતના રાષ્ટ્રપતિ કોઈપણ કમિશનરને પણ હટાવી શકે છે.

Sunday, April 5, 2020

महत्वपूर्ण राष्ट्रीय और अंतर्राष्ट्रीय दिवस

1. लुईस ब्रेल दिवस – 4 जनवरी
2. विश्व हास्य दिवस – 10 जनवरी
3. राष्ट्रिय युवा दिवस – 12 जनवरी
4. थल सेना दिवस – 15 जनवरी
5. कुष्ठ निवारण दिवस – 30 जनवरी
6. भारत पर्यटन दिवस – 25 जनवरी
7. गणतंत्र दिवस – 26 जनवरी
8. अंतर्राष्ट्रीय सीमा शुल्क एवं उत्पाद दिवस - 26 जनवरी
9. सर्वोदय दिवस – 30 जनवरी
10. शहीद दिवस – 30 जनवरी
11. विश्व कैंसर दिवस – 4 जनवरी
12. गुलाब दिवस – 12 फरवरी
13. वेलेंटाइन दिवस – 14 फरवरी
14. अंतर्राष्ट्रीय मातृभाषा दिवस – 21 फरवरी
15. केन्द्रीय उत्पाद शुल्क दिवस – 24 फरवरी
16. राष्ट्रिय विज्ञानं दिवस – 28 फरवरी
17. राष्ट्रिय सुरक्षा दिवस – 4 मार्च
18. अंतर्राष्ट्रीय महिला दिवस – 8 मार्च
19. के०औ०सु० बल की स्थापना दिवस – 12 मार्च
20. विश्व उपभोक्ता अधिकार दिवस – 15 मार्च
21. आयुध निर्माण दिवस – 18 मार्च
22. विश्व वानिकी दिवस – 21 मार्च
23. विश्व जल दिवस – 22 मार्च
24. भगत सिंह, सुखदेव और राजगुरु के शहीद दिवस – 23 दिवस
25. विश्व मौसम विज्ञानं दिवस – 23 मार्च
26. राममनोहर लोहिया जयंती – 23 मार्च
27. विश्व टी०बी० दिवस – 24 मार्च
28. ग्रामीण डाक जीवन बिमा दिवस – 24 मार्च
29. गणेश शंकर विद्यार्थी का बलिदान दिवस – 25 मार्च 
30. बांग्लादेश का राष्ट्रिय दिवस– 26 मार्च
31. विश्व थियेटर दिवस – 27 मार्च
32. विश्व स्वास्थ दिवस – 7 अप्रैल
33. अम्बेदकर जयंती – 14 अप्रैल
34. विश्व वैमानिकी दिवस – 14 अप्रैल
35. विश्व हीमोफीलिया दिवस – 17 अप्रैल
36. विश्व विरासत दिवस – 18 अप्रैल
37. पृथ्वी दिवस – 22 अप्रैल
38. विश्व पुस्तक दिवस – 23 अप्रैल
39. विश्व श्रमिक दिवस – 1 मई
40. विश्व प्रेस स्वतंत्रता दिवस – 3 मई
41. विश्व प्रवासी पक्षी दिवस – 8 मई
42. विश्व रेडक्रॉस दिवस – 8 मई
43. अंतर्राष्ट्रीय थैलीसिमिया दिवस – 8 मई
44. राष्ट्रिय प्रौधोगिकी दिवस – 11 मई
45. विश्व संग्रहालय दिवस – 18 मई
46. विश्व नर्स दिवस – 12 मई
47. विश्व परिवार दिवस – 15 मई
48. विश्व दूरसंचार दिवस – 17 मई
49. आतंकवाद विरोधी दिवस – 21 मई
50. जैविक विविधिता दिवस – 22 मई
51. माउन्ट एवरेस्ट दिवस – 29 मई
52. विश्व तम्बाकू रोधी दिवस – 31 मई
53. विश्व पर्यावरण दिवस – 5 जून
54. विश्व रक्तदान दिवस – 14 जून
55. अंतर्राष्ट्रीय ओलम्पिक समिति स्थापना दिवस – 6 जून

भूगोल के नोट्स.

1. अफ्रीका महादेश का सबसे बड़ा शहर कौन-सा है?– काहिरा 

2.  हवाई जहाज प्रायः किस मंडल में उड़ते हैं? – समताप मंडल में 

3. वैस्ट बैंक नामक क्षेत्र किस नदी के पश्चिम में स्थित भू-क्षेत्र है?– जॉर्डन नदी 

4. मोनो कल्चर किस कृषि का विशिष्ट लक्षण है?– स्थानांतरित कृषि 

5. केनाडा के मध्य अक्षांशीय घास मैदान क्या कहलाता है? – प्रेयरी 

6. कालगुर्ली एव कुलगार्डी किसने खनन के लिए प्रसिद्ध है? – स्वर्ण खनन के लिए 

7. डियागो गार्सिया द्वीप किस महासागर में स्थित है? – हिन्द महासागर में 

8.  डॉल्फिन चैलेंजर कटक’ कहाँ अवस्थित है?– अटलांटिक महासागर में 

9. विश्व की सबसे बड़ी मीठे पानी की झील कौन-सी है? – सुपीरियर झील 

10. किस प्राकृतिक प्रदेश को शीत मरुस्थल कहा जाता है?– टुण्ड्रा प्रदेश

11. किसे ‘सौरमंडल का जन्मदाता’ कहा जाता है? – सूर्य को

12. किस ग्रह को ‘संध्या का तारा’ कहते हैं?– शुक्र को 

13. पृथ्वी का एकमात्र उपग्रह कौन-सा है?– चन्द्रमा 

14. सूर्य ग्रहण कब होता है? – जब सूर्य और पृथ्वी के बीच चन्द्रमा आ जाता है 

15. 23 1/2° उत्तरी अक्षांश रेखा को क्या कहा जाता है?– कर्क रेखा 

16. महासागरीय सतह का निर्माण किस प्रकार की चट्टान से हुआ है? – अवसादी चट्टान से 

17. किलिमंजारो किस प्रकार का ज्वालामुखी है? – मृत ज्वालामुखी 

18. विश्व में सर्वाधिक विस्तृत पर्वत कौन-सा है?– वलित पर्वत 

19. विश्व का सर्वाधिक सूखाग्रस्त देश कौन-सा है? – आस्ट्रेलिया 

20. हवाई द्वीप की किसने खोज की थी?– जेम्स कुक ने 

21. दक्षिण अमेरिका का द्वार’ किसे कहा जाता है? – वेनेजुएला को 

22. वायुमंडल के किस भाग में जलवाष्प की कुल मात्रा का 90 प्रतिशत भाग पाया जाता है? – क्षोभमंडल में 

23. नदी के मुहाने पर यदि ज्वारीय लहरों का प्रभाव हो, तो डेल्टा का निर्माण न होकर किस आकृति का निर्माण होता है?– ज्वारनदमुख 

24. कौन-सा एक देश गेहूँ तथा चावल दोनों का संसार में सबसे बड़ा उत्पादक देश है? – चीन 

25. शीतोष्ण कटिबंधीय घास मैदान ‘डाउन्स’ किस महादेश में है?– आस्ट्रेलिया 

26. विश्व की सबसे बड़ी मैंगनीज खान’ अमापा’ किस देश में स्थित है?– ब्राजील में

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓબગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતરરાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓકોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલરણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણેગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

સર્જન

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલકથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરાવ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

“શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.”

દેહાંત

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

જનરલ સવાલ

'મોન્ટેસરી પધ્ધતિ' પુસ્તકના લેખક
તારાબેન મડક

'શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ' પુસ્તકના લેખક
મૂળશંકર ભટ્ટ

'કેળવણીની પગદંડી' પુસ્તકના લેખક
નાનાલાલ ભટ્ટ

'કેળવણી નો કીમિયો' પુસ્તકના લેખક
ઉમાશંકર જોશી

'શિક્ષકની શિક્ષાપત્રી' પુસ્તકના લેખક 
હિંમતલાલ મહેતા

'શિક્ષક દર્શન' પુસ્તકના લેખક
ભાણદેવ

'શિક્ષક, શિક્ષણ અને કેળવણી' પુસ્તકના લેખક
કરશનદાસ લુહાર

'કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક
નરેન્દ્રભાઈ મોદી