Showing posts with label ગુજરાત. Show all posts
Showing posts with label ગુજરાત. Show all posts

Saturday, October 16, 2021

ભારત માં સૌથી મોટું, સૌથી લાંબો, સૌથી ઉચું અને નાનું

💁🏻‍♂️ લાંબામાં લાંબી નદી
☑️ ગંગા

💁🏻‍♂️ ભારત સૌથી લાંબી કરદાતા નદી
☑️ યમુના

💁🏻‍♂️ દક્ષિણ ની અન્દર લાંબામાં લાંબી નદી
☑️ ગોદાવરી

💁🏻‍♂️ સૌથી ઊંચો પર્વત ટોચ
☑️ ગોડવીન ઓસ્ટિન ( k2 માં )

💁🏻‍♂️ સૌથી મોટું તળાવ ( ફ્રેશ પાણી)
☑️ લોકટલક તળાવ ( મણિપુર )

💁🏻‍♂️ સૌથી વધુ ડેમ
☑️ ભાકરા ડેમ ( પંજાબ)

💁🏻‍♂️ સૌથી મોટી મસ્જિદ
☑️ જામા મસ્ઝિદ , દિલ્હી

💁🏻‍♂️ સૌથી લાંબો રોડ
☑️ ગ્રાન્ટ ટ્રન્ક રોડ

💁🏻‍♂️ સૌથી લાંબી દરિયાકિનારો
☑️ ગુજરાત ( 1600 કિમી . )

💁🏻‍♂️ સૌથી લાંબી રેલવે પ્લેટફોર્મ
☑️ ખડગપુર ( 1072.5m,ડબલ્યુ બંગાળ)

💁🏻‍♂️ સૌથી લાંબી ટનલ
☑️  જવાહર ટનલ (જમ્મુ અને કાશ્મીર )

💁🏻‍♂️ સૌથી લાંબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ
☑️ એનએચ 7which વારાણસીથી

💁🏻‍♂️ સૌથી લાંબી ડેમ                                       
☑️ હીરાકોડ ડેમ ( ઓરિસ્સા )

💁🏻‍♂️ સૌથી લાંબી નદી બ્રિજ                                
☑️ મહાત્મા ગાંધી સેતુ , પટના

💁🏻‍♂️ સૌથી લાંબી વસતી શહેર                              
☑️ મુંબઇ ( 1.60 કરોડ )

💁🏻‍♂️ સૌથી મોટું મ્યુઝિયમ                                   
☑️ નેશનલ મ્યુઝિયમ, કોલકતા

💁🏻‍♂️ સૌથી મોટા ડોમ ગોળ ગુંબજ
☑️ બીજાપુર (કર્ણાટક )

💁🏻‍♂️ સૌથી મોટું ઝૂ ઝૂઓલોજિકલ ગાર્ડન્સ
☑️ અલીપુર , કોલકાતા

💁🏻‍♂️ સૌથી મોટી માનવ સર્જિત તળાવ                     
☑️ ગોવિંદ વલ્લભ ઝંખના સાગર

💁🏻‍♂️ સૌથી નાનું રાજ્ય ( વિસ્તાર)
☑️ ગોવા

💁🏻‍♂️ સૌથી નાનું રાજ્ય છે (વસ્તી)
☑️ સિક્કિમ

💁🏻‍♂️ સૌથી વધુ વોટરફોલ
☑️ ગરસોપ્પા ધોધ (કર્ણાટક )

💁🏻‍♂️ ગીચ વસ્તી ધરાવતા રાજ્ય
☑️ પશ્ચિમ બંગાળ

💁🏻‍♂️ સૌથી મોટી ગુફા મંદિર કૈલાસ મંદિર
☑️ ઇલોરા (મહારાષ્ટ્ર)

💁🏻‍♂️ સૌથી વધુ ગેટવે
☑️ બુલંદ દરવાજા, ફતેહપુર સિક્રી  (આગરા)

💁🏻‍♂️ સૌથી મોટું રાજ્ય( વિસ્તાર )
☑️ રાજસ્થાન

💁🏻‍♂️ સૌથી મોટું રાજ્ય (વસ્તી)
☑️ ઉત્તર પ્રદેશ

💁🏻‍♂️ સૌથી મોટી કોરીડોર 
☑️ રામેશ્વરમ મંદિર કોરીડોર તામિલનાડૂ

💁🏻‍♂️ સૌથી મોટું જંગલ રાજ્ય
☑️ મધ્ય પ્રદેશ

💁🏻‍♂️ સૌથી મોટું બંદર
☑️ મુંબઈ 

💁🏻‍♂️ સવોઁચ્ચ પુરસ્કાર
☑️ ભારત રત્ન

💁🏻‍♂️ સવોઁચ્ચ વીરતા પુરસ્કાર
☑️ પરમવીર ચક્ર 

💁🏻‍♂️ સૌથી મોટું ગુરૂદ્વારા
☑️ ગોલ્ડ ટેમ્પલ, અમૃતસર 

💁🏻‍♂️ દક્ષિણ ભારત માં સૌથી લાંબી દરિયાકિનારો
☑️ આંધ્ર પ્રદેશ 

💁🏻‍♂️ સૌથી મોટું ચર્ચ
☑️ સેન્ટ કેથેડ્રલ ( ગોવા )

💁🏻‍♂️ સૌથી લાંબી બીચ
☑️ મરિના બીચ, ચેન્નાઈ 

💁🏻‍♂️ સૌથી મોટી નદી ટાપુ
☑️ માજુલી (બ્રહ્મા પુત્ર નદી આસામ )

💁🏻‍♂️ સૌથી મોટો કૃત્રિમ સૌરમંડળ
☑️ બિરલા પ્લાનેટોરીયમ ( કોલકતા )

ગુજરાતના જાણીતા પર્વત શિખરો

🌈 ગિરનાર (રૈવત રૈવતક)
 🎗જુનાગઢ જિલ્લો

🌈 જેસોર 
🎗 બનાસકાંઠા

🌈 પાવાગઢ
🎗 પંચમહાલ

🌈 ચોટીલા 
🎗 સુરેન્દ્રનગર

🌈 રતનમહાલ 
🎗 દાહોદ

🌈 સાપુતારા 
🎗 ડાંગ

🌈 તારંગા 
🎗 મહેસાણા

🌈 શેત્રુંજય
🎗 ભાવનગર

🌈 ઇડર નો ડુંગર
 🎗 સાબરકાંઠા

🌈બરડો ડુંગર 
🎗 પોરબંદર 

🌈 ગીરની ટેકરીઓ 
🎗 અમરેલી , ગીર સોમનાથ

🌈 સતિયાદેવ
🎗જામનગર

🌈 ધીણોધર, ખાદીર, કાળો, ભુજીયો 
🎗 કચ્છ

🌈ઓસમ 
🎗રાજકોટ

🌈 આરાસુર 
🎗બનાસકાંઠા

🌈રાજપીપળાની ટેકરીઓ
 🎗નર્મદા

🌈વિલ્સન ( પરનેરની ટેકરીઓ)
 🎗 વલસાડ

Sunday, May 3, 2020

ગુજરાતના વિવિધ સ્થળોના પ્રાચીન નામો

ભાવનગરઃ 
ગોહિલવાડ 

પાલીતાણા : 
પાદલિપ્તપુર 

વડોદરાઃ 
વટપદ્રક , વડપુર 

ધોળકાઃ 
ધવલ્લકપુર 

વડનગર : 
આનર્તપુર , આનંદપુર, ચમત્કારપૂર

જુનાગઢ :
રૈવતક , ગિરનાર , સોરઠ 

મહુવાઃ 
મધુપુરી 

પાલનપુર :
પ્રહલાદનગર 

નવસારી :
નવસારીકા 

ખેડાઃ
ખેટક 

વીસનગર :
વીસનગર

લોથલ :
લોથસ્થળ

દ્વારકા :
દ્રારાવતી

સુરત :
સુર્યપુર

ડભોઈઃ
દર્ભવતી

મહુડી :
મધુપુરી

Thursday, April 30, 2020

ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ કયા નામે ઓળખાતો હતો ?
બોમ્બે પોલીસ એક્ટ

ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે ?
૧૬૮

ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમમાં આપેલી છે ?
કલમ - ૨

ગુજરાત પોલીસ એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે ?
સ્થાનિક

બંધારણની જોગવાઈ અનુસાર પોલીસ કઈ સૂચિમાં આવે ?
રાજ્ય સૂચિ

રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોઈ છે ?
રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રુએ

ગ્રામરક્ષક દળની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
કલમ - ૬૩-બી

પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
કલમ - ૬૪

પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કઈ કલમમાં જણાવવામાં આવી છે ?
કલમ - ૬૬

વગર વોરન્ટે વ્યક્તિને પકડવાની પોલીસની સત્તા કઈ કલમમાં આપેલી છે ?
કલમ -  ૭૨ , ૭૩ , ૭૯

Sunday, November 3, 2019

ગુજરાત સરકાર દ્વારા અપતાં એવોર્ડ

વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ

શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ 

લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 

રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ

 રંગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

લલિતકલા:-  રવિશંકર રાવળ એવોર્ડ

સાહિત્ય ક્ષેત્રે :-  આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

Wednesday, October 2, 2019

ગુજરાત - ભૌગોલિક ઉપનામ

સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
સાક્ષરભૂમિ : નડિયાદ
ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
સૌરાષ્ટ્રની સંસ્કારનગરી   : ભાવનગર
પુસ્તકોની નગરી: નવસારી
મંદિરોની નગરી : પાલિતાણા
વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
ઉદ્યાનનગરી : ગાંધીનગર
ઔદ્યોગિક નગરી : વાપી
કચ્છનું પેરિસ : મુંદ્રા
સૌરાષ્ટ્રનું પેરિસ: જામનગર
સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
પારસીઓનું કાશી : ઉદવાડા
દક્ષિણનું કાશી : ચાંદોદ
સાધુઓનું પિયર : ગિરનાર
સાધુઓનું મોસાળ : સિદ્ધપુર(પાટણ)
વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
યુકેલિપ્ટસ (નીલગીરી) જિલ્લો : ભાવનગર
સોનાની નગરી : દ્વારકા
સોનાની મૂરત : સુરત
સુદામાપુરી : પોરબંદર
સૂર્યપુત્રી : તાપી
મૈકલ કન્યા : નર્મદા
મહેલોનું શહેર: વડોદરા
લીલી નાઘેર: ચોરવાડ
ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ (ખેડા)

Thursday, September 19, 2019

ગુજરાત

1🌳 ગુજરાત નું પંચગીની એટલે ?
👮🏻‍♂🙋🏻‍♂ નારગોલ

2🌳 હસ્તવ્રપ કેનું ઉપનામ છે ?
👮🏻‍♂🙋🏻‍♂હાથબ

3🌳 રિયાણપતન કેનું ઉપનામ છે ?
👮🏻‍♂🙋🏻‍♂ માંડવી

4🌳 સંતશુરા ની નગરી ?
👮🏻‍♂🙋🏻‍♂ સૌરાષ્ટ્ર

5🌳 ભારત ની પતંગ ની રાજધાની ?
👮🏻‍♂🙋🏻‍♂ અમદાવાદ

ગુજરાતની સ્થાપના સમયે

♨ વિધાનસભા ♨
➡ અમદાવાદ
➡ સિવિલ હોસ્પિટલ

♨ સચિવાલય ♨
➡ અમદાવાદ
➡ પોલિટેકનીક કોલેજ

♨ હાઇકોર્ટ♨
➡ નવરંગપુરા
➡ ચિલ્ડ્રન હોસ્પિટલ

♨ રાજભવન ♨
➡ શાહી બાગ ખાતે
➡ મોતી સાહી મહેલ

Monday, September 16, 2019

ગુજરાતના જિલ્લાઓનું વિભાજન

ગુજરાતના જિલ્લાઓ
ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે. કચ્છ એ સૌથી મોટો અને ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસતી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસતી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે.
ગુજરાતમાં ૨૪૯ તાલુકાઓ આવેલા છે.

*ઇતિહાસ*

*૧૯૬૦*

૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.
આ જિલ્લાઓ હતા: અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા.
         
*૧૯૬૪*

૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો.

*૧૯૬૬*

સુરતમાંથી વલસાડ જિલ્લો
૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો.
   
*૧૯૯૭*

૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી:
આણંદ ખેડામાંથી છૂટો પડાયો.
દાહોદ પંચમહાલમાંથી છૂટો પડાયો.
નર્મદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો.
નવસારી વલસાડમાંથી છૂટો પડાયો.
પોરબંદર જુનાગઢમાંથી છુટો પડાયો

*૨૦૦૦*

૨૦૦૦માં પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો.

*૨૦૦૭*

૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો.

 *૨૦૧૩*

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા:
અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો.
બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશોમાંથી રચાયો.
છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટો પડાયો.
દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી છૂટો પડાયો.
મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી રચાયો.
મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો.
ગીર સોમનાથ જુનાગઢમાંથી રચાયો.
૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ૨૩ નવા તાલુકાઓની રચના કરવામાં આવી.
૨૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી.

Saturday, August 24, 2019

મહાગુજરાત

🎯મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ પુરુષોતમદાસ ત્રિકમદાસ

🎯મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૧

🎯મહાગુજરાત પરિષદની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૨

🎯મહાગુજરાત પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ હિંમતલાલ શુક્લ

🎯મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યારે થયો ?
✔ ૮ ઓગસ્ટ ૧૯૫૬

🎯 મહાગુજરાત આંદોલનનો સમયગાળો ?
✔ ૩ વર્ષ ૮ મહિના ૨૪ દિવસ

🎯મહાગુજરાત આંદોલનનું સૂત્ર ?
✔ લે કે રહેંગે મહાગુજરાત

🎯બંદૂકમાંથી નીકળેલી ગોળીમાં કોઈના સરનામાં હોતા નથી વાક્ય કોનું છે ?
✔ ઠાકોરભાઈ દેસાઈ

🎯મહાગુજરાત આંદોલનના વિરોધી
➖જવાહરલાલ નહેરુ
➖ ઠાકોરભાઈ દેસાઈ
➖ રતુભાઈ અદાણી
➖ મોરારજીભાઈ દેસાઈ

🎯 ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શુ એક મહિનો ખાવા ન ભાવ્યું વાક્ય કોનું છે ?
✔ રવિશંકર મહારાજ

🎯જનસતા સમાચાર પત્રના તંત્રી કોન હતું ?
✔ રમણલાલ શેઠ

🎯મહાગુજરાત પગલાં સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ ડૉ. શૈલેષ અનંત

🎯મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ ઇન્દુલાલ યાજ્ઞિક

🎯મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?
✔ હરિહર ખંભોડજા

🎯મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?
✔ બ્રહ્મકુમાર ભટ્ટ

🎯મહાગુજરાત જનતા પરિષદનું કાર્યાલય ક્યાં આવેલ છે ?
✔ રીલીફ રોડ, નિશાપોળના નાકે, અમદાવાદ

🎯ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
✔ પ્રવીણ ચાલીસા હજારે

🎯મહાગુજરાત દરમિયાન અમૃતલાલ હરગોવિંદ શેઠે કોને મોસંબીનો રસ પીવડાવ્યો હતો ?
✔ મોરારજીભાઈ દેસાઈ

Friday, August 9, 2019

મહાગુજરાત ચળવળ

▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*

▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*

▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*

▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*

▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*

▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*

▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*

▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*

▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*

▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*

▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*

▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*

▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*

▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*

▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*

▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*

▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*

▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*

▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*

▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*

▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*

▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*

▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*

▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*

▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*

▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*

▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*

▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*

▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*

▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*

Friday, August 2, 2019

ગુજરાત વિશે જાણવા જેવી 10 ખાસ વાતો

1⃣ગુજરાતનું નામ ''ગુજરાત'' સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનો અર્થ છે ગુર્જરોની ભૂમિ; જે મુઘલ સમયથી પડ્યું.

2⃣આખા ગુજરાતમાં 15 એયરપોર્ટ છે, જે ભારતમાં સૌથી વધુ એયરપોર્ટ ધરાવતા રાજ્યમાં આવે છે.

3⃣ભારતમાં સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયાકાંઠો ધરાવતુ રાજ્ય છે.

4⃣ગુજરાત એશિયાટિક સિંહ માટેનું એક માત્ર ઘર છે.

5⃣ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે.

6⃣ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમ દર કે જે 2002 માં 8.2 હતો; જે ભારતના બીજા રાજ્ય કરતા ઓછો છે.

7⃣દરેક પાંચ અમેરિકન ભારતીયમાંથી એક ગુજરાતી, જ્યારે દર 20 ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે.

8⃣ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક છે.

9⃣ગુજરાતના 18,000 ગામડાઓમાં 100% વીજળી કનેક્શન છે.

🔟વિશ્વમાં 80% હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પૉલીસ થાય છે.

ગુજરાત રાજ્ય (ઓગસ્ટ 2019)

🕰રાજ્યપાલ ➖આચાર્ય દેવવ્રત 2019 થી
🕰મુખ્યમંત્રી ➖ વિજયભાઈ રૂપાણી
🕰નાયબ મુખ્ય મંત્રી ➖નીતિનભાઈ પટેલ
🕰મુખ્ય માહિતી કમિશનર ➖દિલીપ.પી ઠાકર
🕰ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ➖ અનંતકુમાર દવે
🕰ગુજરાત ના એડવોકેટ જનરલ ➖શ્રી કમલ ત્રિવેદી
🕰ગુજરાતના એડીશનલ એડવોકેટ જનરલ➖ શ્રી તુષાર મહેતા
🕰ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ➖રાજેન્દ્ર ત્રિવેદી
🕰ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ➖પરેશ ધાનાણી
🕰ભાજપ પ્રદેશ પ્રમુખ ➖જીતુ વાઘાણી
🕰ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ➖અમિત ચાવડા
🕰મુખ્ય ચૂંટણી અધિકારી ➖ડો. મુરલી ક્રિષ્ના 【IAS】
🕰ગુજરાતના ચૂંટણી કમિશનર ➖શ્રી સંજય પ્રસાદ
🕰ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ DGP➖ શિવાનંદ ઝા 【IPS】
🕰ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ➖ અમિત શાહ
🕰GPSC ના અધ્યક્ષ ➖દિનેશ દાસા
🕰ગુજરાતના ગૃહ સચિવ ➖પંકજ કુમાર
🕰ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ ➖ડી પી બુચ.

Saturday, June 29, 2019

ગુજરાત

💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.

💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.

💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.

💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.

💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.

💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.

💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.

💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.

💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.

💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.

💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.

💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.

💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.

💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.

💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.

💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.

💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.

💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.

💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.

💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.

💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.

💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.

💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.

💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.

💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.

💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.

💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.

💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.

💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.

💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.

💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.

💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.

💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.

💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.

💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.

💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.

💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.

💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.

💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.

💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.

💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.

💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.

💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.

💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.

Thursday, June 13, 2019

ગુજરાત પોલીસ

💢 ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ કયા નામે ઓળખાતો હતો ?
🌿 બોમ્બે પોલીસ એક્ટ

💢 ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે ?
🌿 ૧૬૮

💢 ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમમાં આપેલી છે ?
🌿 કલમ - ૨

💢 ગુજરાત પોલીસ એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે ?
🌿 સ્થાનિક

💢 બંધારણની જોગવાઈ અનુસાર પોલીસ કઈ સૂચિમાં આવે ?
🌿 રાજ્ય સૂચિ

💢 રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોઈ છે ?
🌿 રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રુએ

💢 ગ્રામરક્ષક દળની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
🌿 કલમ - ૬૩-બી

💢 પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
🌿 કલમ - ૬૪

💢 પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કઈ કલમમાં જણાવવામાં આવી છે ?
🌿 કલમ - ૬૬

💢 વગર વોરન્ટે વ્યક્તિને પકડવાની પોલીસની સત્તા કઈ કલમમાં આપેલી છે ?
🌿 કલમ -  ૭૨ , ૭૩ , ૭૯

Tuesday, May 7, 2019

ભાવનગર જીલ્લો

ભાવનગર જીલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં 21° 50″ ઉત્તર અક્ષાંશ અને 71° 85″ પૂર્વ રેખાંશ વચ્ચે સ્થિત છે. ઉત્તરમાં અમદાવાદ અને બોટાદ  જીલ્લો છે  અને પશ્ચિમમાં અમરેલી જીલ્લો આવેલ છે.

ભાવનગર શહેર ભાવનગર જિલ્લા નું મુખ્ય મથક છે. આ શહેર ની સ્થાપના ૧૭૨૪ માં મહારાજા શ્રી ભાવસિંહજી ગોહીલ દ્વારા કરવામાં આવે હતી. આ રજવાડા નું શહેર ૧૯૪૮ માં અખંડ ભારત સાથે ભેળવવામાં આવ્યું હતુ.

ભાવનગર ભાવનગર જીલ્લાના વહીવટી મથક છે. ભાવનગર રાજ્યની રાજધાની ગાંધીનગરથી 198 કિ.મી. અને ખંભાતની ખાડીના પશ્ચિમમાં આવેલું છે. વિશ્વનું સૌથી મોટું શિપ-બ્રેકિંગ યાર્ડ, 50 કિલોમીટર દૂર આવેલ અલાંગ સાથેના ઘણા મોટા અને નાના કદના ઉદ્યોગો સાથે તે વેપાર માટે હંમેશાં એક મહત્વપૂર્ણ શહેર રહ્યું છે. ભાવનગર પ્રખ્યાત ગુજરાતી નાસ્તાની ‘ગાંઠિયા’ ના તેના સંસ્કરણ માટે પ્રસિદ્ધ છે

ભાવનગર નો ઇતિહાસ

આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું.

મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી.

પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે.

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશ ના પ્રથમ રાજા હતા.

સૂર્યવંશી કુળના ગોહિલ રાજપુતને મારવારમાં ગંભીર સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. લગભગ 1260 એડી, તેઓ ગુજરાત કિનારે ગયા અને ત્રણ રાજધાની સ્થાપિત કરી: સેજકપુર (હવે રણપુર), ઉમરાલા અને સિહોર સેજકપુરની સ્થાપના 1194 માં થઈ હતી.

1722-1723 માં, ખાંતાજી કડાની અને પિલ્લાજી ગાયકવાડની આગેવાની હેઠળના સૈનિકોએ સિહોર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહારાજા ભાવસિંહજી ગોહિલ દ્વારા તેને બળવો કર્યો. યુદ્ધ પછી, ભાવિસિંહજીને સમજાયું કે વારંવાર હુમલો કરવાના કારણ સિહોરનું સ્થાન હતું. 1723 માં, તેમણે સિહોરથી 20 કિલોમીટર દૂર વડવા ગામની નજીક નવી રાજધાનીની સ્થાપના કરી, અને તેના પછી ભાવનગર નામ આપ્યું. દરિયાઇ વેપારની સંભવિતતાને કારણે તે કાળજીપૂર્વક પસંદ કરેલ વ્યૂહાત્મક સ્થાન હતું. સ્વાભાવિક રીતે ભાવનગર ભાવનગર રાજ્યની રાજધાની બન્યું. 1807 માં, ભાવનગર રાજ્ય બ્રિટીશ રક્ષણાત્મક બન્યા.ભાવનગરનું જૂનું નગર એક કિલ્લેબંધીવાળા નગર હતું જે દરવાજાઓ સાથેના અન્ય મહત્વના પ્રાદેશિક નગરો તરફ દોરી ગયું હતું. મોઝામ્બિક, ઝાંઝિબાર, સિંગાપોર અને પર્શિયન ગલ્ફ સાથે લગભગ બે સદીઓ સુધી તે મુખ્ય બંદર રહ્યું.

ભાવસિંહજીએ ખાતરી આપી કે ભાવનગરને દરિયાઇ વેપારમાંથી લાવવામાં આવતી આવકમાંથી ફાયદો થયો, જે સુરત અને કેમ્બે દ્વારા એકાધિકાર હતો. સુરતના કિલ્લામાં જનજીરાના સિદિસના નિયંત્રણ હેઠળ હોવાથી, ભાવિસિંહજીએ તેમની સાથે કરાર કર્યો, જે ભાવનગર બંદર દ્વારા સિદિસના આવકનો 1.25% હિસ્સો આપ્યો. ભાવિસિંહે 1856 માં સુરત પર કબજો મેળવ્યો ત્યારે બ્રિટીશરો સાથે સમાન કરાર કર્યો. જ્યારે ભાવિસિંહ સત્તામાં હતા, ભાવનગર એક નામાંકિત વહીવટીતંત્રથી ઉભરી આવ્યા હતા અને તે એક મહત્વપૂર્ણ રાજ્ય હતું. આ નવા પ્રદેશો ઉપરાંત દરિયાઇ વેપાર દ્વારા પૂરી પાડવામાં આવતી આવકના ઉમેરાને કારણે થયું હતું. ભાવસિંહજીના અનુગામી ભાવનગર બંદર દ્વારા દરિયાઇ વેપારને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખતા, રાજ્યને તેના મહત્વને માન્યતા આપતા. ભાવિસિંહજીના પૌત્ર, વાખત્સસિંહ ગોહિલ દ્વારા આ ક્ષેત્રનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો હતો, જ્યારે તેમણે કોલિસ અને કાઠીઓની જમીન કબજે કરી હતી, નવવા સાહેબ અહમદ ખાન પાસેથી રાજુલાને હસ્તગત કરી અને ઘઘા તાલુકાને રાજ્યમાં મર્જ કર્યા હતા.

1793 માં, વખત્સસિંહજીએ ચિત્તલ અને તાલાજાના કિલ્લાઓ પર વિજય મેળવ્યો, અને બાદમાં મહુવા, કુન્દલા, ત્રપજ, ઉમરલા અને બોટાદ પર વિજય મેળવ્યો. ભાવનગર રાજ્યનું મુખ્ય બંદર રહ્યું છે, મહુવા અને ઘઘા પણ મહત્વપૂર્ણ બંદરો બની રહ્યા છે. દરિયાઇ વેપારને લીધે, રાજ્ય અન્ય રાજ્યોની તુલનામાં સમૃદ્ધ થયું. 19 મી સદીના ઉત્તરાર્ધમાં, ભાવનગર રાજ્ય રેલ્વેનું નિર્માણ થયું હતું. આણે ભાવનગરને પ્રથમ રાજ્ય બનાવ્યું જે કેન્દ્ર સરકારની સહાય વિના તેની રેલ્વે સિસ્ટમનું નિર્માણ કરવામાં સક્ષમ હતું, જેનો ઉલ્લેખ ભારતના શાહી ગેઝેટરમાં થયો હતો. મિ. પેલે, રાજકીય એજન્ટ, એ રાજ્યને નીચે પ્રમાણે વર્ણવ્યું: “સમૃદ્ધ નાણાકીય અને પ્રગતિમાં ઘણું સારું કામ સાથે. નાણાકીય બાબતોમાં મને થોડો કહેવાની જરૂર છે; તમારી પાસે કોઈ દેવા નથી અને તમારું ટ્રેઝરી ભરેલું છે.” 1870 ની વચ્ચે અને 1878, રાજ્ય તખ્તસિંહજી એક નાનો હતો તે હકીકતને લીધે સંયુક્ત વહીવટ હેઠળ મૂકવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન વહીવટ, મહેસૂલ સંગ્રહ, ન્યાયતંત્ર, પોસ્ટ અને ટેલિગ્રાફ સેવાઓ અને આર્થિક નીતિના કેટલાક નોંધપાત્ર સુધારા થયા. બંદરો પણ આધુનિક કરવામાં આવ્યાં હતાં. બોમ્બે સિવિલ સર્વિસના ઇ. એચ. પર્સિયાલ અને ભાવનગર રાજ્ય ભાવનગર બોરોઝના મુખ્ય પ્રધાન ગૌરીશંકર ઉડેશંકર ઓઝા, તે સુધારા માટે જવાબદાર બે લોકો હતા.

1911 માં, ભાવનગરના એચ.એચ. મહારાણી નંદકનવર્બાને ક્રાઉન ઑફ ઑર્ડર આપવામાં આવ્યો હતો, જે સામ્રાજ્યના મહિલાઓ માટે ઉચ્ચ શાહી એવોર્ડ હતો. ભાવનગરની પૂર્વ રજવાડી રાજ્ય ગોહિલવાડ તરીકે પણ જાણીતી હતી, “ગોહિલ્સની ભૂમિ” (શાસક પરિવારના કુળ).

જોવાલાયક સ્થળો

*નિલમ બાગ પેલેસ*

જર્મન આર્કીટેક્ટ મિ. સિમસન દ્વારા ૧૮૫૯ માં નિલમબાગ પેલેસનું ભવ્ય બાંધકામ કરવામાં આવ્યું હતું. આ મહેલ ગુજરાત રાજ્યમાં એક પ્રખ્યાત હેરીટેજ હોટલમાં રૂપાંતરિત થયો છે. આ હોટલ ભવ્ય, શાહી, આકર્ષક અને આધુનિક વૈભવી સગવડતાનું એક અદભુત ઉદાહરણ છે.

*અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ*

ભાવનગર શહેરથી આશરે 50 કિલોમીટર દૂર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલ છે. તે વિશ્વનો સૌથી મોટો વહાણ ભાંગી ને રીસાઇક્લ કરનાર યાર્ડ છે. મોટાભાગના સુપરટૅન્કર્સ, કાર ફેરિસ, કન્ટેનર જહાજો અને દરિયાઈ લાઇનરો ને અહીં હજારો ની સંખ્યામાં કામ કરતા મજદુરો ની મદદ થી તોડવામાં આવે છે.

*તખ્તેશ્વર મંદિર*

તખ્તેશ્વર મંદિર ભાવનગર શહેરની મધ્ય્માં એક ટેકરી પર આવેલ છે. તે સફેદ આરસ પહાણ થી બનેલ ભગવાન શંકર નું  મંદિર છે. આ મંદિર શહેર મા આવેલું સુંદર જોવા લાયક સ્થળ છે. આ મંદિર ઉંચાઇ પર આવેલ હોવાથી પુરા શહેરનો સુંદર નજારો અહીંથી જોઇ શકાય છે.

*ખોડિયાર મંદિર- રાજપરા*

માં ખોડિયાર નું પુરાણું મંદિર આવેલું છે.

ભાવનગર જિલ્લો એક નજરે

વિસ્તાર: ૭,૦૩૪ ચો કી.મી.
વસ્તી: ૨૪,૧૦,૨૧૧
સાક્ષરતા દર: ૭૦.૫૭%
તાલુકા: ૧૧
ગામો ની સંખ્યા: ૬૯૯
નગરપાલીકાઓ: ૬

સાર્વજનિક સુવિધાઓ
1 મહાનગર પાલિકા
1 યુનિવર્સિટી
6 નગરપાલિકાઓ
1 વીજળીઘર
1 સરકારી દવાખાનાઓ