Sunday, August 25, 2019

જનરલ સવાલ

1) *ગુજરાત મા ક્ષત્રપ શાસન ના અંત પછી કયુ સામ્રાજ્ય સ્થાપાયુ હત.?*
✅ ગુપ્ત સામ્રાજ્ય

2) *ગુજરાતમાં મગધના  ગુપ્ત સામ્રાજ્યની સત્તા કોના રાજ્ય કાળ દરમ્યાન પ્રસરી હતી.?*
✅ કુમારગુપ્ત પહેલાના સમયમા

3) *ક્ષત્રપનો અંત અને ગુપ્તકાળના શરુઆત વચ્ચેના સિત્તેર વષઁ ના ગાળા દરમ્યાન ગુજરાત મા કોની રાજ સત્તા હતી .?*
✅ સવઁ ભટ્ટાકૅ ની

4) *સેનાપતિ ભટ્ટાકૅ એમા " _ભટ્ટાકૅ_ "  નો અથઁ શુ થાય.?*
✅ સ્વામી

5) *ત્રિશુલ ના ચિહ્ન વાળા સિક્કાઓ સમગ્ર ગુજરાત મા કોના શાસન કાળ દરમ્યાન  મળી આવે છે.*?
✅ સવઁ ભટ્ટાકઁ ના સમયમા

6) *ગુપ્ત સામ્રાજ્ય ના સમયને પ્રાચિન ભારતીય ઇતિહાસ મા કયા નામે ઓળખવામાં આવે છે.?*
✅સુવણઁયુગ

7) *કોના શાસન કાળમાં ગુજરાત નહી પણ પરા ભારતમા કલા સાહિત્ય સંસ્કૃતિ નો વિકાસ થયો એમ મનાય છે.?*
✅ ગુપ્તકાળમા

8) *ગુપ્ત વંશ નુ રાજકીય ચિહ્ન શુ હતુ.?*
✅ ગરુડ

9) *ગુપ્ત રાજાઓ પહેલા કોના સામંતો હતા.?*
✅ કુષાણોના

10) *મગધ ના ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ જ્યારે માળવા જીત્યું તે વખતે ગુજરાત મા કોનુ શાસન હતુ.?*
✅સવઁ ભટ્ટાકૅ નું

11) *ગુપ્ત આદીપુરુષ તરીકે કોણ ઓળખાય છે.?*
✅ શ્રી ગુપ્ત

12) *શ્રી ગુપ્ત નો ઉત્તરાધિકારી કોણ હતો.?*
✅ ઘટોત્કચ

13) *ગુપ્ત વંશનો વાસ્તવિક શાસન કોણ હતો.?*
✅ ચંદ્રગુપ્ત પહેલો

14) *કયો ગુપ્ત  સમ્રાટ નેપોલિયન તરીકે ઓળખાય છે.*
✅ સમુદ્રગુપ્ત

15) *કયો ગુપ્ત સમ્રાટ વિણાનો ખુબજ શોખીન હતો.?*
✅ સમુદ્રગુપ્ત

16) *કયો ગુપ્ત સમ્રાટ કવિરાજ તરીકે ઓળખાતો હતો.?*
✅ સમુદ્રગુપ્ત

17) *કયો ગુપ્ત સમ્રાટ "" વિક્રમાદિત્ય "" તરીકે ઓળખાય છે.?*
✅ ચંદ્રગુપ્ત બીજો

*18)કયો ગુપ્ત સમ્રાટ "" મહેન્દ્રાદિત્ય "" તરીકે ઓળખાય છે.?*
✅ કુમારગુપ્ત

18) *કયો ગુપ્ત સમ્રાટ "" શક્રાદિત્ય"" તરિકે ઓળખાય છે.?*
✅સ્કદગુપ્ત

19) *કયો ગુપ્ત સમ્રાટ " ક્રમાદિત્ય " તરીકે ઓળખાય છે.?*
✅ સ્કદગુપ્ત

20) *કયા ગુપ્ત શાસકના સમયમા ગુપ્ત શાસન નુ વડુમથક ગુજરાત નુ એક નગર હતુ ?એનગર કયું.?*
✅ કુમારગુપ્ત ના સમય મા
✅ગિરિનગર

21) *કયા ગુપ્ત સમ્રાટે "" વ્યાઘ્ર"" સિક્કાઓ ચલણ મા મુક્યા હતા*?
✅ ચંદ્રગુપ્ત બીજા એ

22) *કયા ગુપ્ત શાસકના સમયમા એક ચિની યાત્રાળુ ભારત આવ્યો.એ ચિનિ યાત્રાળુ કોણ*.
✅ વિક્રમાદિત્ય ના સમયમા
✅ ચીની યાત્રી ફાહિયાન

23) *કયા ગુપ્ત સંમ્રાટના દરબારમાં  નવરત્નો હતા.?*
✅ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના

24) *કઇ વિશ્વ વિધાલય " ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ "" તરીકે ઓળખાય છે.?*
✅ નાલંદા વિશ્વવિદ્યાલય

25) *કયા ગુપ્ત શાસકે મયુર ની આકૃતિ વાળા સિક્કાઓ બહાર પડાવ્યા હતા.?*
✅ કુમારગુપ્તે

26) *ગુપ્તસામ્રજ્યના પતન પછી ગુપ્ત પ્રાંતો માથી સૌપ્રથમ કયુ રજવાડુ સ્વતંત્ર થયુ હતુ.?*
✅ જુનાગઢ

27) *ત્રિકુટક શાસક દહ્સેને મિઢોળા નદીની બન્ને બાજુએ આવેલ અંતમંડલી વિષય નુ એક ગામને "" કપુર"" નામના એક બ્રાહ્મણ ને દાનમાં આપ્યુ હતુ તે સમયનુ કપુર ગામ હાલ એ ગુજરાતના કયા જીલ્લા મા સ્થિત છે.*
✅ તાપી જીલ્લા મા

Saturday, August 24, 2019

નર્મદ

📌જન્મ :- નર્મદશંકર લાલશંકર દવે

📌24 ઓગસ્ટ 1833 સુરત માં.

📌નર્મદ ના જન્મ દિવસ ને "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ " તરીકે ઓળખાય છે.

📌નર્મદે "દાંડિયો" નામનું પાક્ષિક શરુ કર્યુ હતું

📌નર્મદે સૌપ્રથમ "કવિ ચરિત્ર" સાહિત્ય લખવાની શરૂવાત કરી.
કવિ ચરિત્ર ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર ગણવામાં આવે છે.

📌નર્મદે 1851 માં મુંબઈ ખાતે બુદ્ધિ વર્ધક સભાની શરૂવાત કરી.

📌1856 માં તત્વ શોધક સમાજ ની સ્થાપના કરી.

📌કનૈયાલાલ મુન્શી એ "અર્વાચીનોમાં આદ્યકવિ "કહ્યા.

📌ત્રિભુવનદાસ લુહાર તેમને "પૂર્વજ" કહેતા.

📌"મંડળી મળવાથી થતા લાભ"ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ.

📌"મારી હકીકત"ગુજરાતી ભાષા ની પ્રથમ આત્મકથા. 

📌નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલ છે.

📌ઉત્તમ સાહિત્ય માટે નર્મદ સુવર્ણચંદ્રક આપવાની  ની શરૂવાત  1839 થઈ.

📌વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી  સુરત માં આવેલી છે.

📌કમળ ના ખોળે માથું મુકું છું એવુ કહેનાર નર્મદ હતા.

📌મહાકાવ્ય રચવા માટે વીરવૃત છંદ ની શોધ નર્મદ એ કરી

અવસાન :- 25ફેબ્રુઆરી 1886 માં

સામાન્ય વિજ્ઞાન

🌟અગત્ય ની શોધ🌟

📚ઇલેક્ટ્રોન ની શોધ - જે.જે.થોમસન

📚 ન્યુટ્રોન ની શોધ - જે.ચેડવીક

📚 પ્રોટોન ની શોધ - રૂથરફોર્ડ

📚 ઓક્સીજન ની શોધ
- જોસેફ પ્રિસ્ટલી

📚 હાઇડ્રોજન ની શોધ
- હેન્રી કેવિન્ડીશે

🔴 ચોખાનું વૈજ્ઞાનિક નામ ?
✅ ઓરિઝા સાતીરા

🔴 ઘઉંનું વૈજ્ઞાનિક નામ ?
✅ ટ્રીટીકમ એસ્ટીવુમ

🔴 ચણાનું વૈજ્ઞાનિક નામ ?
✅ સિસર એરીન્ટીનમ

🌳વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય🌳

❇️બોરોન (B)❇️

- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

❇️કોપર / તાંબુ (Cu)❇️

- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

❇️લોહતત્વ (Fe)❇️

- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

❇️મેંગેનિઝ (Mn)❇️

- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

❇️મોલિબ્ડેનમ (Mo)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.

❇️નિકલ (Ni)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

❇️ ક્લોરાઇડ (Cl)❇️
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.

મહાગુજરાત

🎯મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ પુરુષોતમદાસ ત્રિકમદાસ

🎯મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૧

🎯મહાગુજરાત પરિષદની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૨

🎯મહાગુજરાત પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ હિંમતલાલ શુક્લ

🎯મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યારે થયો ?
✔ ૮ ઓગસ્ટ ૧૯૫૬

🎯 મહાગુજરાત આંદોલનનો સમયગાળો ?
✔ ૩ વર્ષ ૮ મહિના ૨૪ દિવસ

🎯મહાગુજરાત આંદોલનનું સૂત્ર ?
✔ લે કે રહેંગે મહાગુજરાત

🎯બંદૂકમાંથી નીકળેલી ગોળીમાં કોઈના સરનામાં હોતા નથી વાક્ય કોનું છે ?
✔ ઠાકોરભાઈ દેસાઈ

🎯મહાગુજરાત આંદોલનના વિરોધી
➖જવાહરલાલ નહેરુ
➖ ઠાકોરભાઈ દેસાઈ
➖ રતુભાઈ અદાણી
➖ મોરારજીભાઈ દેસાઈ

🎯 ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શુ એક મહિનો ખાવા ન ભાવ્યું વાક્ય કોનું છે ?
✔ રવિશંકર મહારાજ

🎯જનસતા સમાચાર પત્રના તંત્રી કોન હતું ?
✔ રમણલાલ શેઠ

🎯મહાગુજરાત પગલાં સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ ડૉ. શૈલેષ અનંત

🎯મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ ઇન્દુલાલ યાજ્ઞિક

🎯મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?
✔ હરિહર ખંભોડજા

🎯મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?
✔ બ્રહ્મકુમાર ભટ્ટ

🎯મહાગુજરાત જનતા પરિષદનું કાર્યાલય ક્યાં આવેલ છે ?
✔ રીલીફ રોડ, નિશાપોળના નાકે, અમદાવાદ

🎯ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
✔ પ્રવીણ ચાલીસા હજારે

🎯મહાગુજરાત દરમિયાન અમૃતલાલ હરગોવિંદ શેઠે કોને મોસંબીનો રસ પીવડાવ્યો હતો ?
✔ મોરારજીભાઈ દેસાઈ

Saturday, August 10, 2019

66મો નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા

*▪ બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મ : અંધાધુન*

*▪ બેસ્ટ ગુજરાતી ફિલ્મ : રેવા*

*▪ બેસ્ટ તેલુગુ ફિલ્મ : મહાનતી*

*▪ બેસ્ટ તમિલ ફિલ્મ : બરામ*

*▪ બેસ્ટ ઈન્વેસ્ટિ ગેશન ફિલ્મ : અમોલી*

*▪ બેસ્ટ રપોટ્રર્સ ફિલ્મ : સ્વિમિંગ થ્રુ ધ કાર્કનેસ*

*▪ બેસ્ટ ફિલ્મ ક્રિટીક એવોર્ડ : બ્લેસ જોની અને અનંત વિજય*

*▪ બેસ્ટ સ્પેશિયલ ઈફેકટ્સ : KGF ( કન્નડ ) અને AWE ( તેલુગુ )*

*▪ બેસ્ટ કોરિયોગ્રાફી : ધૂમર ( પદ્માવત )*

*▪ બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક : સારસ્વત સચદેવા ( ઉરી )*

*▪ બેસ્ટ મ્યુઝિક ડાયરેકટર સંજય લીલા ભણસાલી*

*▪ બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રિનપ્લે : અંધાધુન*

*▪ બેસ્ટ મેલ પ્લેબેક સિંગર : અરિજિત સિંઘ ( બિન્તે દિલ - પદ્માવત )*

*▪ બેસ્ટ સપોર્ટિંગ એકટર : સ્વાનંદ કિરકીરે ( ચુંબક )*

*▪ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : સુરેખા સીકરી ( બધાઈ હો )*

*▪ બેસ્ટ ફીચર ફિલ્મ : હોલારું ( ગુજરાતી )*

*▪ બેસ્ટ પોપ્યુલર : ફિલ્મ બધાઈ હો*

*▪ બેસ્ટ એક્ટર : આયુષ્માન ખુરાના ( અંધાધુન ) વિક્કી કૌશલ ( ઉરી )*

*▪ બેસ્ટ એક્ટ્રેસ : કિર્તી સુરેશ ( મહાનતી, તેલુગુ )*

*▪ બેસ્ટ ડાયરેકશન : અણુતયા ધર ( ઉરી : ધ સર્જીકલ સ્ટ્રઈક )*

*▪ બેસ્ટ ડેબ્યુ ડાયરેકટર : સુધારકર રેટ્ટી યકંતી ( નાલ, મરાઠી )*

*▪ બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર : બિંદુ માલિની  ( નથીચરામી, કન્નડ )*

*▪ બેસ્ટ ડાયલોગ : તારીખ ( બંગાળી )*

જનરલ સવાલ

🌿👉🏼પારનેરા ડુંગર પર કયું મંદિર આવેલું છે ?
*જવાબ:- ભવાની માતાનું મંદિર*

🌿👉🏼રમલેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
*જવાબ:- ઇડર✅✅*

🌿👉🏼સિંગરવાવ ક્યાં આવેલી છે ?
*જવાબ:- કપડવણજ✅✅*

🌿👉🏼ગુજરાત ડેરી વિકાસ નિગમનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?
*જવાબ:- ગાંધીનગરઈ.સ. ૧૯૭૩*

🌿👉🏼ચળકાટ તારો એ જ પણ તુ જ ખુન ની તલવાર આ પંક્તિ ક્યા કવિ ની છે?
*જવાબ:- કવિ કલાપિ (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)*

🌿👉🏼ગુજરાતી સાહિત્ય નું સૌપ્રથમ એકાંકી ?
*જવાબ:- લોહમર્ષણી (બટુકભાઈ ઉમરવાડિયા)*

🌿👉🏼ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર કોણ તૈયાર કરે છે ?
*જવાબ:- સચિવાલય ✅*

🌿👉🏼અસ્પૃશ્યતા નાબુદી કાયદો ?
*જવાબ:-1955*✔

🌿👉🏼ચિપકો આંદોલન ક્યારે શરુ થયું હતું?
*જવાબ:-1973*✔

🌿👉🏼રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
*જવાબ:-1953✅*

🌿👉🏼ગાંધીજીએ "કેશર-ઍ -હિન્દ " ઉપાધી ક્યાં આંદોલન  પૂર્વે  ત્યાગ કર્યો હતો ?
*જવાબ:-અસહકાર ✅*

🌿👉🏼સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ?
*જવાબ:-23 જાન્યુઆરી 1897માં*

🌿👉🏼હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ?
*જબાવ:-ચર્ચિલ*

🌿👉🏼કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી?
*જવાબ:-  આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ*

🌿👉🏼ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા?
*જવાબ:- અમીર ખુશરો*

🌿👉🏼ગુજરાત માં ક્યાં પ્રાણીને જંગલ ના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે?
*જબાવ:- સાબર*

🌿👉🏼સંત પુનિત મહારાજ ની ગ્રંથ શ્રેણી નું નામ?
*જવાબ:- જ્ઞાન ગંગોત્રી*

🌿👉🏼નિરંજન ભગતનાં બધા કાવ્યો ક્યાં કાવ્યસંગ્રહ માં છે?
*જવાબ:- છંદોલય*

🌿👉🏼સૌ પ્રથમ પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક કોને આપવામાં આવ્યો હતો?
*જવાબ:- મરીઝ*✔

🌿👉🏼 સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત:➖ *1983*

ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ

*▪જળમાર્ગ નંબર:1*
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.

*▪જળ માર્ગ નંબર :2*
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.

*▪જળ માર્ગ નંબર :3*
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.

*▪જળ માર્ગ નંબર :4*
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.

*▪જળ માર્ગ નંબર : 5*
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖નદી : મહાનદી
➖લંબાઈ : 623 કિમી.

*▪જળ માર્ગ નંબર : 6*
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી

Friday, August 9, 2019

ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

✍🏻 *અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળાને  કોરીને બનાવામાં આવી છે ?*
A.અરવલ્લી
B.વિંધ્ય
C.સાતપુડા
*D.સહ્યાદ્રિ*✔

✍🏻 *અજંતાની ગુફામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે ?*
*A.29* ✔
B.24
C.61
D.13

✍🏻 *અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી તને ઈ.સ.1819માં કોને પુન:સંશોધિત કરી ?*
A.સર ચાલ્સ મેસને
B.જેમ્સ ટોડે
*C.કેપ્ટન જ્હોન સ્મિથે* ✔
D.રખલદાસ બેનરજીએ

✍🏻 *અજંતાના ભીંતચિત્રો પર કયા ધર્મની વિશેષ અસર જોવા મળે છે ?*
A.જૈન ધર્મ
*B.બૌદ્ધ ધર્મ* ✔
C.શૈવ ધર્મ
D.ભાગવત ધર્મ

✍🏻 *ઈલોરાની ગુફાઓ વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ઈલોરાની ગુફાઓમાં કુલ 34 ગુફાઓ આવેલી છે અને એમાં 16 નંબરની ગુફામાં કૈલાશમંદિર આવેલું છે.
B.અહિં રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતુ.
C.ઈલોરાની ગુફાઓ ઈ.સ.600 થી ઈ.સ.1000ના કાળની છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈલોરાની ગુફા મંદિરોનાં ત્રણ સમૂહો છે* .
*1.બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.*
*2.હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.*
*3.જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.*

✍🏻 *એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે ?*
A.18
B.16
C.9
*D.7*✔

✍🏻 *એલિફન્ટાની જગ્યાને એલિફન્ટા એવું નામ કોણે આપ્યું હતું ?*
A.સ્થાનિક માછીમારોએ
B.ગુપ્તરાજાઓએ
C.મૌર્ય રાજા
*D.પોર્ટુગીઝોએ*✔

🎯 *પોર્ટુગિઝોએ આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે આપ્યું છે.*

🎯 *સ્થાનિક માછીમારો આસ્થળ ને ધારપુરી તરીકે ઓળખે છે.*

🎯 *ઈ.સ.1987માં આ ગુફાઓને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે* .

✍🏻 *એલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડરાઈ છે જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોચ્ચ મૂર્તિઓમાં થાય છે આ મૂર્તી ગુફા નંબર  .........માં આવેલી છે.*
A.6
B.4
C.2
*D.1*✔

✍🏻 *મહાબલીપુરમ  વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મણ પ્રથમના સમયમાં અહીઁ કુલ સાત મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
B.આજે અહિ  પાંચ રથમંદિરો જ હયાત છે અને બે રથમંદિરો દરિયામાં વિલીન થઈ ગયાં છે.
C.વિશ્વભરમાં ખડક શિલ્પનાં બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને અહીં સાતમી-આઠમી સદીમાં નિર્માણ થયેલા મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પટ્ટદકલ એ કયા વંશની રાજધાનીનું નગર હતું ?*
A.ચૌલ
*B.ચાલુક્ય* ✔
C.ગંગવંશ
D.ચંદેલ

✍🏻 *મધ્યપ્રદેશનાં કયા જિલ્લામાં ખજૂરાહોનાં મંદિરો આવેલા છે* ?
A.ધાર
B.અલિરાજપુર
*C.છતરપુર* ✔
D.બડવાણી

✍🏻 *ખજૂરાહોનાં મંદિરો કયા રાજાઓએ બંધાવ્યાં હતાં ?*
A.ચૌલ
*B.ચંદેલ* ✔
C.પલ્લવ
D.મૌર્ય

✍🏻 *કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે  કઈ સદીમાં કરાવ્યું હતું ?*
A.12મી સદી
*B.13મી સદી* ✔
C.14મી સદી
D.11મી સદી

✍🏻 *કોણાર્કના સૂર્યમંદિર વિશે નીચના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આ મંદિરને સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે એને 12 વિશાળ પૈડા છે.
B.આ મંદિરનાં આધારને સુંદરતાં પ્રદાન કરતાં આ પૈડાં વર્ષનાં બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસનાં આઠ પ્રહરને દર્શાવે છે.
C.આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને 'કાળા પેગોડા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1984માં આ મંદિરને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *તમિલનાડુ રાજ્યનાં તાંજોર(થંજાવુર)માં બૃહદેશ્વર  મંદિરનું નિર્માણ ચોલવંશના રાજા  રાજ રાજ પ્રથમે કયાં સમયગાળા દરમિયાન કરાવ્યું હતું ?*
A.ઈ.સ. 987 થી ઈ.સ.999
*B.ઈ.સ. 1003 થી ઈ.સ.1010* ✔
C.ઈ.સ. 1102 થી ઈ.સ.1106
D.ઈ.સ. 1243 થી ઈ.સ.1250

🎯 *ઈ.સ.1987માં આ મંદિરને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે ?*
A.નાગર
B.ગાંધાર
C.ઈરાની
*D.દ્રવિડ*✔

✍🏻 *કુતુબમિનારનું નિર્માણ ...............સદીમાં ગુલામવંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું હતુ જે તેના અવશાન બાદ તેના જમાઈ ઈલ્તુત્મીશે પૂર્ણ કરાવ્યું હતું.*
A.11મી
*B.12મી* ✔
C.10મી
D.13મી

✍🏻 *દિલ્લીમાં આવેલ કુતુબમિનાર વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.કુતુબમિનાર 72.5 મીટર ઊંચો છે અને એનો ભૂતળનો ઘેરાવો 13.75મીટર છે.
B.કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે એની પર કુરાનની આયતો કંડારવામાં આવી છે.
C.કુતુબમિનાર એ ભારતમાં
પથ્થરોમાંથી બનેલ  સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1993માં આ સ્તંભમિનારને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.પરશુરામેશ્વર મંદિર   1.કાંચીપુરમ
B.વૈકુંઠ પેરૂમાળ મંદિર 2.કર્ણાટક
C.વિરૂપાક્ષ મંદિર    3.પટ્ટદકલ
D.હમ્પી  4.ભૂવનેશ્વર
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4

✍🏻 *હમ્પી કયા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું ?*
A.શુંગ
B.ચંદેલ
C.મૌર્ય
*D.વિજયનગર*✔

🎯 *હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાનાં હોસપેટ તાલુકામા આવેલુ છે.*
🎯 *ઈ.સ.1986માં અહિ આવેલ સ્મારકચિન્હોને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *હુમાયુનો મકબરો ક્યાં આવેલ છે ?*
A.આગ્રા
B.અજમેર
*C.દિલ્લી* ✔
D.અફઘાનિસ્તાન

✍🏻 *હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે ?*
*A.ઈરાની* ✔
B.ચાલુક્ય
C.મુઘલ
D.ગાંધાર
🎯 *હુમાયુનાં મકબરાનું નિર્માણ તેનાં પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું.*
🎯 *ઈ.સ.1993માં આ મકબરાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *આગ્રાના કિલ્લા વિષે ચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આગ્રાના કિલ્લાનું બાંધકામ ઈ.સ.1565માં અકબરે હિન્દુ અને ઈરાની શૈલીમાં કરાવ્યું હતું.
B.અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું હતું.
C.શાહજહાંએ જિંદગીનાં અંતિમ દિવસો અહિં વિતાવ્યાં હતાં.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1983માં આ કિલ્લાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *તાજમહેલ કઈ નદીના કિનારે આવેલ છે ?*
A.ગંગા
*B.યમુના* ✔
C.કાવેરી
D.ગોદાવરી

✍🏻 *તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ  પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું તે મુમતાજ મહલ કઈ શાલમાં અવસાન પામ્યા હતાં ?*
A.1628
B.1629
*C.1630* ✔
D.1631

✍🏻 *તાજમહેલ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ઈ.સ.1631માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ હતી અને 22 વર્ષ બાદ ઈ.સ.1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.
B.તાજમહેલની સંપૂર્ણ ઈમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે
C.શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની,અરબી,તુર્કી અને યુરોપીય શિલ્પીઓ રોક્યા હતાં.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે* ✔

✍🏻 *તાજમહેલ શું છે ?*
A.મસ્જિદ
B.કબર
*C.મકબરો* ✔

🎯 *ઈ.સ.1983માં તાજમહેલને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *શાહજહાંએ લાલકિલ્લામાં કલાત્મક મયૂરાસનનું સર્જન કરાવ્યું હતું જેને નાદીરશાહ પોતાની સાથે ................ લઈ ગયો હતો.*
A.ઈરાક
*B.ઈરાન* ✔

🎯 *ઈ.સ.2007માં લાલકિલ્લાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *ફતેહપુર સિકરી વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.અકબરા સૂફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવો હતી.
B.બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે.
C.જોધાબાઈનો મહેલ,પંચમહેલ અને શેખસલીમ ચિસ્તીનો મકબરો ફતેહપુર સિકરીમાં આવેલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

🎯 *ઈ.સ.1986માં ફતેહપુર સીકરીને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*

✍🏻 *સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો જ્યાં પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે તે બેસાલીકા ઑફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલુ છે ?*
A.મુંબઈ
B.પોંડુચેરી
*C.ગોવા* ✔
D.આંધ્રપ્રદેશ

✍🏻 *નીચનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.પંચમહાલ જિલ્લાનાં હાલોલ તાલુકમાં પાવગઢની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે.
B.મહેમુદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ  ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી તને તેને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું.
C.ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈ.સ.2004માં વૈશ્વિક વારસમાં સ્થાન આપ્યું છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *સિદ્ધપુરનો રૂદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?*
A.કુમારપાળ
B.ભીમદેવ પ્રથમ
C.સિદ્ધરાજ જયસિંહ
*D.મૂળરાજ સોલંકી*✔

✍🏻 *પાટણની રાણકી વાવ કેટલા માળ ઊંડી છે ?*
A.2
B.3
C.5
*D.7*✔

✍🏻 *પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્રારા વલ્ડ હેરિટેજ સાઈટમાં ક્યારે દરજ્જો મળ્યો* ?
A.2004
*B.2014* ✔
C.2000
D2017

✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.નંદા   1.બે મુખ વાળી વાવ
B. ભદ્રા  2.ચાર મુખ વાળી વાવ
C.જયા    3.ત્રણ મુખ વાળી વાવ
D.વિજ્યા  4.એકમુખ વાળી વાવ
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4

મહાગુજરાત ચળવળ

▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*

▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*

▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*

▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*

▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*

▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*

▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*

▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*

▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*

▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*

▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*

▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*

▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*

▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*

▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*

▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*

▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*

▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*

▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*

▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*

▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*

▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*

▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*

▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*

▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*

▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*

▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*

▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*

▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*

▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*