Monday, January 21, 2019

રાજનીતિજ્ઞ મધુ દંડવતે

ભારતીય રાજનીતિ અને સમાજકારણનું પ્રતિષ્ઠિત નામ એટલે મધુ દંડવતે. આજે તેમનો જન્મદિન છે.

                ➖(જન્મ)➖

🔶 જયપ્રકાશ નારાયણની 
વિચારસરણીથી પ્રભાવિત 
મધુ દંડવતેનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો.

🔶 અહમદનગરથી તેઓએ સ્વતંત્ર કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

🔶 મધુ દંડવતે મુંબઈ યુનિ.થી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસ.સી થઈ સિદ્ધાર્થ કોલેજ મુંબઈમાં ઉપાચાર્ય બન્યા હતા.

🔶 1942 માં હિન્દ છોડો આંદોલનમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.

🔶 આઝાદી પછી 1955 માં થયેલા ગોવા મુક્તિ આંદોલનમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

🔶 રાજકીય રીતે શરૂમાં મધુ દંડવતે પ્રજા સમાજવાદી પક્ષના સહમંત્રી હતા.

🔶 1970-71 માં મહારાષ્ટ્રમાં 
લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને 5 વખત રાજાપુર સંસદીય સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

🔶 મધુ દંડવતે મોરારજી દેસાઈ સરકારમાં રેલવે મંત્રી અને વી.પી.સિંહ સરકારમાં નાણામંત્રી હતા.

🔶 મધુ દંડવતેએ future of parlamentariy democracy in india, marx and gandhi, jayprakash narayan, the man and his ideas જેવા પુસ્તકો અને અનેક લેખો લખ્યા છે. એકપણ દુશ્મન અને હજારો મિત્રોને છોડી

                   ➖(મૃત્યુ)➖

🔶12 નવે. 2005ના રોજ મધુ દંડવતે દુનિયાથી વિદાય લીધી. તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું.

જનરલ સવાલ

🔶 'મોહિનીઅટૂમ' કયા રાજ્ય નું નૃત્ય છે
☑ કેરળ

🔶 કથકલી કયા રાજ્ય નું નૃત્ય છે
☑ કેરળ

🔶 કુચીપુડી કયા રાજ્ય નું નૃત્ય છે
☑ આંધ્ર પ્રદેશ

🔶 વૈશાખી નો મેળો કયા રાજય માં ભરાય છે
☑ પંજાબ

🔶 પકુર શું છે
☑ ઉત્તર પૂર્વ ના રાજયો માં ઘર ના પાછલા ભાગ માં માછલા ઉછેર માટે નું તળાવ 

🔶 ઓજપાલી નૃત્ય કયા રાજય નું છે
☑ અસમ

🔶 ભારત ના ટયમૃ નૃત્ય કયા રાજય નું છે
☑ તમિલનાડું

🔶 બિહૂં નૃત્ય કયા રાજ્ય નું છે
☑ અસમ

🔶 કેળવણીનાં ધ્યેયો પર અસર કરતાં પરિબળોની કુલ સંખ્યા કેટલી છે
☑ ત્રણ (કુટુંબ,શાળા, મિત્રો)

🔶 રાધાકૃષ્ણન કમિશન (યુનિવર્સિટી શિક્ષણ પંચ)નો અહેવાલ ક્યા વર્ષમાં રજુ કરવામાં આવ્યો હતો
☑ ઇ.સ. 1948

🔶 મુદાલિયર કમિશન (માધ્યમિક કમિશન)નો ક્યા વર્ષમાં રજુ કરવામાં આવ્યો હતો
☑ ઇ.સ. 1952

🔶 કોઠારી પંચ (રાષ્ટ્રીય શિક્ષણ)નો અહેવાલ ક્યા વર્ષમાં રજુ કરવામાં આવ્યો હતો 
☑ ઇ.સ. 1964 
DAILY GK POWER

🔶 16 ડિસેમ્બર 1993માં યુનેસ્કોમાં થયેલ શિખર સંમેલન (પરિષદમાં) કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો
☑ 7

🔶 ઇલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે
☑ ગુણાત્મક

🔶 સંક્રાંતિકાળ એટલે કઇ અવસ્થા
☑ તરૂણાવસ્થા

🔶 જીવનની વસંત એટલે કઇ અવસ્થા
☑ કિશોરાવસ્થા

🔶 મનોજાતિય વિકાસનો સિદ્વાંત કોણે આપ્યો
☑ સિગ્મંડ ફ્રોઇડે

🔶 ''નાસ્તિ વિદ્યાસમ ચક્ષુ'' પંક્તિ કયા દ્યર્મગ્રંથની છે
☑ મહાભારત

🍇મૈત્રકવંશનો છેલ્લો રાજા કોણ હતો ?
✅ શીલાદિત્ય સાતમો

🍇 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?
✅ ૧૯૨૦

🍇 ધર્મપારાયણ રાજવી તરીકે કયો  સોલંકી રાજવી ઓળખાય છે ?
✅ કુમારપાળ

🍇 અમદાવાદમા પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી ?
✅ હરકુંવર શેઠાણી

🍇 જૂનાગઢમા સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
✅ પુષ્યગુપ્ત

🍇 દાંડીયો નામનું પાક્ષિક કોણે શરૂ કર્યું હતું ?
✅ નર્મદ

🍇 સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો હતો ?
✅ બૌદ્ધ

🍇 ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે ?
✅ કચ્છ

🍇 મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી ?
✅ માધવસિંહ સોલંકી

🍇 ગુજરાતમાં મૈત્રકકાળનું પાટનગર ક્યુ હતું ?
✅ વલભીપુર

🍇 ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
✅ ઇ.સ. ૧૯૪૯

🍇 ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ કયા થયો હતો ?
✅ માંડવી

🍇 મોરારજી દેસાઈની સમાધિ ક્યા આવેલી છે ?
✅ અમદાવાદ (અભયઘાટ)

🍇 આરઝી હકુમતનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
✅ રતુભાઈ અદાણી

🍇 કુંભારીયાના જૈન દેરાસરો કોણે બંધવેલા છે ?
✅ વિમલ મંત્

જનરલ સવાલ

☑ બાંગ્લાદેશ પ્રથમ વડાપ્રધાન મિજીબુર રેહમાન હતા

☑ વિશ્વના સૌથી લાંબી નદી નાઇલ છે

☑ વિશ્વમાં લાંબી હાઇવે ટ્રાન્સ કેનેડા છે

☑ વિશ્વના સૌથી લાંબી હાઇવે 8000 કિમી એક લંબાઈ ધરાવે છે

☑ વિશ્વમાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે

☑ વિશ્વના કુલ સાગ ઉત્પાદનમાં લગભગ એક તૃતીયાંશ માટે એકાઉન્ટ્સ મ્યાનમાર  દેશ છે.

☑ વિશ્વમાં સૌથી મોટો રણ  સહારા રણ છે

☑ વિશ્વમાં સૌથી મોટી કોફી ધરાવતો બ્રાઝીલ દેશ છે

☑ પૃથ્વી પર સૌથી ઠંડુ સ્થળ સાઇબિરીયા માં વેરકોયંસ્ક છે

☑ જમીન વિસ્તારની દ્રષ્ટિએ બીજા ક્રમે કેનેડા દેશમાં આવે છે

☑ ભૂમધ્ય સમુદ્રમાં  સૌથી મોટો ટાપુ સિસિલી છે.

☑ વિશ્વની સૌથી મોટી ડેલ્ટા ગંગા ડેલ્ટા છે

☑ વિશ્વની સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે

☑ વિશ્વમાં મોટરગાડીઓના ઉત્પાદન માટે સૌથી ડેટ્રોઇટ, શહેરમાં યુએસએ કેન્દ્ર છે

☑ વિશ્વમાં મેંગેનીઝ સૌથી મોટો ઉત્પાદક ચાઇના અને દક્ષિણ આફ્રિકા દેશ છે 

સાહિત્યજગત

⚜ ' અંતરના અજવાળા ' નલકથાના લેખક કોણ છે ?
👉🏻પીતાંબર પટેલ

⚜ ' ભાગ્ય નિર્માણ ' નવલકથાના લેખક કોણ છે ?
👉🏻જયભિખ્ખુ

⚜' ભગવાન કૌટિલ્ય ' નવલકથાના સર્જક કોણ છે ?
👉🏻કનૈયાલાલ મુનશી

⚜' ગોરા ' કોની કૃતિ છે ?
👉🏻રવીન્દ્રનાથ ટાગોર

⚜' ગણદેવતા 'ના લેખક કોણ છે ?
👉🏻 તારાશંકર બંદોપાધ્યાય

⚜ ' માઉસ ટ્રેપ 'ના લેખક કોણ છે ?
👉🏻આગાથા ક્રિસ્ટી

⚜' જુલીયસ સિઝર ' કોની કૃતિ છે ?
👉🏻વિલિયમ શેક્સપિયર

⚜' પેરેડાઈઝ લોસ્ટ ' કોની કૃતિ છે ?
👉🏻જ્હોન મિલ્ટન

⚜' જંગલ બુક '  ના લેખક કોણ છે ?
👉🏻રૂડયાર્ડ કિપલિંગ

⚜' કામાયની ' કોની કૃતિ છે ?
👉🏻જયશંકર પ્રસાદ

⚜' કૂલી ' ના લેખક કોણ છે ?
👉🏻મિલ્કરાજ આનંદ

⚜' સિદ્ધાર્થ ' કોની કૃતિ છે ?
👉🏻હરમન હેસ

⚜' એ સ્યુટેબલ બોય ' ના લેખક કોણ છે ?
👉🏻વિક્રમ

જનરલ સવાલ

🕌 અંગ્રેજો દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - સુરત

🕌 પોર્ટુગીઝો દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - કોચીન

🕌 ફેંચો દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - સુરત

🕌 ડેનિસ દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - ત્રેકોબાર

🕌 ડચ દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - મછલિપટ્ટનમ

🎯 કર્ક રેખાને બે વાર પસાર કરતી નદી

👉🏿 મહી નદી

🎯 વિષુવવૃત ને બે વાર પસાર કરતી નદી

👉🏿 કોંગો••• આફ્રિકાની નદી

🎯 મકરવૃત ને બે વાર પસાર કરતી નદી

👉🏿 લીમ્પોપો••• આફ્રિકાની નદી

🎈 ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
👉 બનાસ નદી.

🎈પાળીયાદ તીર્થધામ કયા જિલ્લામાં આવેલ છે?
👉 બોટાદ જિલ્લામાં.

🎈 કબુતરી ડેમ કયા તાલુકા માં આવેલો છે?
👉 લીમખેડા તાલુકો.

🎈 ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ક્યાં આવેલ છે?
👉 ભુજ.

🎈 ગુજરાતના કયા જિલ્લામાં ડિઝલ એન્જીન બનાવવા માટેનું ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે?
👉 રાજકોટ.

🎈 ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જીલ્લો કયો છે?
👉 ડાંગ (૯૬૪).

🎈 ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા આવેલા છે?
👉 પોરબંદર.

🎈 ગુજરાતનું કયું શહેર 'પિત્તળ નગરી'તરીકે જાણીતું છે?
👉 જામનગર.

🎈 ગોપાલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે?
👉 રાજકોટ.

🎈 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે?
👉 ૭૮.૦૩%

🎈 પક્ષીઓ માટેનું વિક્ટોરિયા પાર્ક કયા જિલ્લામાં આવેલું છે?
👉 ભાવનગર.

🎈 જોગાસર તળાવ ક્યાં આવેલું છે.
👉 ધાંગધ્રા.

જેમ્સ વોટ્ટ

💥જન્મ💥

👉19 જાન્યુઆરી 1736
👉ગ્રીનક,સ્કોટલેન્ડ,

💥મૃત્યુ પામ્યા💥

👉25 ઓગસ્ટ 1819
👉બર્મિંગહામ, ઇંગ્લેંડ,

💥રાષ્ટ્રીયતા💥

👉સ્કોટિશ
👉બ્રિટિશ

💥 શોધ 💥
👉વૉટ સ્ટીમ એન્જિન
👉અલગ કન્ડેન્સર
👉સમાંતર ગતિ
👉સૂર્ય અને ગ્રહ ગિયર (વિલિયમ મર્ડોક સાથે)
👉સેન્ટ્રીફ્યુગલ ગવર્નર
👉સૂચક ચિત્ર (જહોન સધર્ન સાથે)

ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ

🎭 ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ

🎭તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ

🎭 ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ-સ્કેટિંગ

🎭 નમન પારેખ- અર્જુન એવોર્ડ- સ્કેટિંગ

🎭 કૃપાલી પટેલ - અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક

🎭 જશુ પટેલ-પદ્મશ્રી- ક્રિકેટ

🎭 કિરણ મોરે-અર્જુન એવોર્ડ- ક્રિકેટ

🎭નયન મોંગિય-અર્જુન એવોર્ડ- ક્રિકેટ

🎭 પાર્થિવ પટેલ-એકલવ્ય એવોર્ડ-ક્રિકેટ

🎭 ઈરફાન પઠાણ-એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ

🎭 અંશુમાન ગાયકવાડ-     સરદાર પટેલ એવોર્ડ-ક્રિકેટ

🎭 દત્તાજી ગાયકવાડ-ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯

🎭 વિજય હઝારે - કેપ્ટન ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય

🎭 નરી કોન્ટ્રાક્ટર-કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત

🎭 વિનુ માંકડ-કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ

🎭હેમુ અધિકારી-લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા

🎭 રૂસી સુરતી- ઓલરાઉન્ડર

🎭 સલીમ દુરાની-હાર્ડ હીટર છગ્ગાના શહેનશાહ

🎭 દીપક શોધન-ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી

🎭 ધીરજ પરસાણા-ઓલરાઉન્ડર,પીચ ક્યુરેટર

🎭 અશોક પટેલ-બોલર

🎭 મુનાફ પટેલ-ઈખર એક્સપ્રેસ-ફાસ્ટ બોલર

🎭 યુસુફ પઠાણ-ઓલરાઉન્ડર

🎭 ચેતેશ્વર પૂજારા-ત્રેવડી સદીની હેટ્રીક

🎭રવિન્દ્ર જાડેજા-ઓલરાઉન્ડર

🎭 અમિષ સાહેબા-બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા

🎭કૃપાલી પટેલ-અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ

🎭 પારૂલ પરમાર-અર્જુન એવોર્ડ બેડમિન્ટન

🎭 દીપીકા મૂર્તિ-આં.રા. હોકી ગોલકીપર

🎭રઝિયા શેખ-જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ

🎭 વૈદિક મુન્શા-જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ

🎭 બાબુભાઇ પણોચા-વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી

🎭 ભરત દવે- કારરેસર- હિમાલયન કારરેસ

🎭 સુફિયાન શેખ-નવસમુદ્ર તરવાનો વિક્રમ

🎭 પરિતા પારેખ     આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ

🎭 વંદિતા ધારિયાલ  એશિયાની તૈરાક

🎭 લજ્જા ગોસ્વામી  એશિયન મેડિલિસ્ટ શૂટર

🎭 પૂજા ચૌૠષિ - ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ

🎭 વૈશાલી મકવાણા -આંતરરાષ્ટ્રીય યોગ

🎭 રૂપેશ શાહ-બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન

🎭 સોનિક મુલ્તાની  બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન

🎭 પથિક મહેતા-ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા.ખેલાડી

🎭 મલય ઠક્કર-ટેબલ ટેનિસ ખેલાડી

🎭 નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ

🎭 કરિશ્મા પટેલ-ટેનિસ

🎭 હીર પટેલ-સ્કેટિંગ આં.રા. ખેલાડી

🎭 મુરલી ગાવિત-જુનિયર એશિયન એથ્લેટીક્સ ૫૦૦મીટર દોડ- ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ પુરુષ

🎭 સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ- ૪૦૦ મીટર દોડ-ગોલ્ડ ડાંગ એક્સપ્રેસ મહિલા

મનોવિજ્ઞાન ના કેટલાક પ્રશ્નો

🕉 સ્મૃતિ એટલે શીખેલા નો સીધો ઉપયોગ કોનું કથન છે
વુડવથૅ✔
વિલિયમ જેમ્સ
એબિંગ હોસ

🕉 સ્મૃતિના ચાર તબક્કા છે તેમાં પ્રથમ તબક્કો કયો
સંગ્રહ
પુન: પ્રાપ્તિ
સંકેતાકન✔

🕉 ટૂંકાગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે
20 થી 30 સેકન્ડ✔
10 સેકન્ડ
10 થી 20 મિનિટ
30 મિનિટ

🕉 દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિ સ્મૃતિપટ પર કેટલો સમય રહે છે
0.3 સેકન્ડ✔
3 કલાક
2 મિનિટ
5 સેકન્ડ

🕉 સામાન્યતઃ વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે
7+2✔
-2
5+2
7

🕉 સ્મૃતિ શબ્દ કઈ ભાષાનો શબ્દ પરથી ઉતરી આવેલ છે
લેટિન✔
Greek
અંગ્રેજી
સ્પેનિશ

🕉 શ્રેણી ગત શિક્ષણમાં કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે
જોડ પદ્ધતિ
વિલંબ પદ્ધતિ
અપેક્ષા પદ્ધતિ✔

🕉 કારક અભિસંધાનના પ્રયોગ માટે સ્કીનર દ્વારા બનાવેલ પેટી કયા નામે ઓળખાય છે
સ્કીનર પેટી✔
ઉંદર પેટી
અભિસંધાન પેટી

🕉 કારક અભિસંધાન માટે સ્કીનરે કોના ઉપરનો પ્રયોગ વિખ્યાત છે
બિલાડી
ચિમ્પાન્જી
ઉંદર✔

🕉 કારક અભિસંધાન સાથે કયા મનોવિજ્ઞાનિક નું નામ જોડાયેલ છે
સ્કીનર✔
વોટસન
મોર્ગન

🕉 પ્રશિષ્ટ શાસ્ત્રીય અભિસંધાન સાથે કોનું નામ સંકળાયેલું છે
સ્કીનર
પાવલોવ✔
વોટસન
મોર્ગન

🕉 શીખવાની ક્રિયા માં અભિસંધાનના ના કેટલા પ્રકારો પડે છે
4
2✔
6
5

🕉 શીખવાની સાદામાં સાદી પદ્ધતિ કયા નામે ઓળખવામાં આવે છે
અભિસંધાન✔
પરિપક્વતા
અનુભવ

🕉 હતાશા આક્રમકતા વિશેનો ખ્યાલ જાણીતો છે
કેનનબાડૅ
જેમ્સલેંગ
ડોલાડૅ & મિલર✔

જનરલ સવાલ

🔶 'તીર્થોત્તમ' સોનેટ રચના કયા કવિ ની છે?- બાલમુકુંદ દવે

🔶 સૌથી વધુ વાર રેલવે બજેટ કોને રજુ કર્યું છે---બાબુ જગજીવનરામ

🔶 સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલ છે--વેરાવળ

🔶 'નયા ગુજરાતનો નારો કોને આપ્યો'--ચીમનભાઈ પટેલ

🔶 જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય??-22

🔶 કયા શેઠને જહાંગીર મામા કહીને બોલાવતા હતાં.--શાંતિદાસ ઝવેરી

🔶 હન્ડીકેપ શબ્દ પોલો રમતમાં વપરાય છે.

🔶 બર્ડ સીટી તરીકે પોરબંદર ઓળખાય છે.

🔶 ચારગાઉ એટલે 8 km

🔶 પજ્ય મોટાએ લોકોને કયો મંત્ર આપ્યો--હરિ ઓમ

🔶 ખાખરેચી સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો--મગનલાલ પ્રેમચંદ

🔶 ભારતમાં સૌથી વધુ જંગલો મધ્યપ્રદેશમાં આવેલ છે.

🔶 વસ્તુમાંથી આવતા કિરણો સૌપ્રથમ કનીકા દ્વારા આખમાં પ્રવેશે છે.

ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ

💟 આત્મીયસભા (1815)- રાજારામ મોહનરાય

☯બ્રહ્મો સમાજ (1928)- રાજારામ મોહનરાય

🕉પ્રાર્થના સમાજ (1867)- ડૉ. આત્મારામ  પાંડુરંગ,  મહાદેવ રાનડે

🕎 આર્ય સમાજ (1875)- સ્વામી દયાનંદ સરસ્વતી

🕉રામકૃષ્ણ મિશન (1897)- સ્વામી વિવેકાનંદ

✡થિયોસોફિકલ સોસાયટી (1882)- કર્નલ આલ્કોટ, મેડમ બ્લેવેટ્રસ્કી

☪અલીગઢ આંદોલન - સૈયદ અહંમદ,  અલીગઢ મુસ્લિમ યુનિ.

⚛ હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ - 1885)-એ. ઓ હ્યુમ

✝ વહાબી આંદોલન - હિન્દમા સ્થાપક સૈયદ અહેમદ બરેવલી

રમત જગત

👉 રમાયેલ ક્રિકેટ વર્લ્ડકપ નું નામ :-👇

(1) પ્રથમ વર્લ્ડકપ (1975)- પૂડેન્શિયલ કપ

(2) બીજો વર્લ્ડકપ (1979)-  પૂડેન્શિયલ કપ

(3) ત્રીજો વર્લ્ડકપ (1983)- પૂડેન્શિયલ કપ

(4) ચોથો વર્લ્ડકપ (1987)- રિલાયન્સ કપ

(5)  પાંચમો વર્લ્ડકપ (1992)- બેન્સન એન્ડ હેજીસ કપ

(6) છઠ્ઠો વર્લ્ડકપ (1996)- વિલસન કપ

(7) સાતમો વર્લ્ડકપ (1999)- વર્લ્ડ કપ

(8)આઠમો વર્લ્ડકપ (2003)-     "

(9)નવમો વર્લ્ડકપ (2007)-       "

(10) દશમો વર્લ્ડકપ (2011)-     "

(11)અગિયારમો વર્લ્ડકપ (2015)-  "

🏆🏆🏆રમત ની શરૂઆત 🏆🏆🏆

🏋‍♂ કોમનવેલ્થ રમોત્સવ :- 👇
ઈ. સ. 1930 હેમીલટન (કેનેડા )

🤾‍♀ઓલિમ્પિક રામોત્સવ :-👇
ઈ. સ. 1896 એથેન્સ (ગ્રીસ )

🤼‍♀ એશીયાડ રામોત્સવ :- (એશિયન રામોત્સવ :-👇
ઈ. સ. 1951 નવી દિલ્હી (ભારત )

🏌‍♂દક્ષિણ એશિયા રામોત્સવ (SAG) :-👇
ઈ. સ. 1984 કાઠમંડુ (નેપાળ )

⛹‍♂ ફૂટબોલ વિશ્વકપ :-👇
ઈ. સ. 1930 ઉરુગ્વે

🏏 ક્રિકેટ વર્લ્ડકપ :-👇
ઈ. સ. 1975 ઇંગ્લેન્ડ

🏆 રમત ના  સ્ટેડિયમ 🏆

👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા
👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી
👉યુવાભારતી સ્ટેડિયમ  - કોલકાતા
👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ  - દિલ્હી
👉ગદાફી સ્ટેડિયમ - લાહોર
👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર
👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા
👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન
👉ઓવલ સ્ટેડિયમ - લંડન
👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ
👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી
👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ
👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા
👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ
👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ
👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ

જનરલ સવાલ

🛍તાજેતરમાં 15મી જાન્યુઆરીએ કેટલામો થલસેના દિવસ ઉજવવામાં આવ્યો?
➡ 71 મો

🛍લઘરો ઉપનામ કયા કવિનું છે
➡ લાભશંકર ઠાકર 

🛍 હાલમાં ફિલિપ કોટલર પ્રેસિડેન્સિયલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો
➡ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને

🛍 સવર્ણોને 10 ટકા અનામત આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું 
➡ ગુજરાત 

🛍તાજેતરમાં સવર્ણોને આપવામાં આવેલો 10 ટકા અનામત કેટલા મો બંધારણીય સુધારો છે?
➡124

🔶 ખંભાત નું  પૌરાણિક નામ શું છે
☑ સ્તંભ તીર્થ

🔶 ખેડબ્રહ્મા નજીક કયા ગામ માં ચિત્ર - વિચિત્ર મેળો ભરાય છે
☑ ગુણભાખરી

🔶 ગરીબી દૂર કરવા માટે "અંત્યોદય યોજના" દાખલ કરનાર કયા ગુજરાતી હતા
☑ બાબુભાઈ જશભાઈ પટેલ

🔶 ગિરનાર પર્વત પર મલ્લી નાથ નું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું
☑ વસ્તુપાલ - તેજપાલ

🔶 ગુજરાત ઈન્ફોમેંશન ટેકનોલોજી ની નીતિ કોણે જાહેર કરી?
☑ કેશુ ભાઈ પટેલ

પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં

👉આગ્રા કિલ્લો - અકબર
👉લાલ કિલ્લો - શાહ જહાં
👉જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉તાજ મહેલ - શાહ જહાં
👉કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક
👉ફતેહપુરસીક્રી - અકબર
👉સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉બેલૂર મઠ - સ્વામી વિવેકાનંદ
👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉લાલ બાગ હૈદર અલી
👉સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉આનંદ ભવન - નહેરુ
👉બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન
👉સાચી સ્તૂપ - અશોક
👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત

પ્રથમ ભારતીય મહિલા

🐝➖બુકર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1997) – અરૂંધતી રોય

🐝➖ ઇંગ્લિશ ચેનલ ઝડપથી તરનાર પ્રથમ મહિલા(1989) – અનિતા સૂદ

🐝➖ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા મહિલા( 1994) – અપર્ણા પોપટ

🐝➖ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી( 1997) – કલ્પના ચાવલા

🐝➖યુદ્ધમાં પ્રત્યક્ષ લડનાર મહિલા (1857) – રાણી લક્ષ્મીબાઈ

🐝➖ભારતની પ્રથમ મહિલા પાઈલટ( 1966) – દૂર્ગા બેનરજી

🐝➖પ્રથમ કોમર્સિયલ મહિલા પાઈલટ( 1951) – પ્રેમ માથુર

🐝➖એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ભારતીય મહિલા – કમલજીત સિંધુ

🐝➖ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ ભારતીય મહિલા( 1992) – પ્રિયા ઝીન્ગાલ

🐝➖ભારતીય સેનામા લેફ્ટનન્ટ જનરલ બનનાર પ્રથમ ભારતીય મહિલા(2004) –પુનિતા અરોરા

🐝➖પ્રાણીમિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા ( 1996) – મેનકા ગાંધી

🐝➖મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ( 1962) –મધર ટેરેસા

🐝➖પ્રથમ મહિલા બેરિસ્ટર ( 1990) – કાર્નેલીયા સોરાબજી

🐝➖દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1970) – દેવિકારાણી

🐝➖બે વખત એવરેસ્ટ સર કરનાર ( 1885) – સંતોષ યાદવ

🐝➖ભારતની પ્રથમ મહિલા રેલવે ડ્રાઇવર ( 1992) – સુરેખા યાદવ

🐝➖ભારતની પ્રથમ મહિલા રેલવે સ્ટેશન માસ્ટર (1994) – રિન્કુ સિન્હા રોય

🐝➖ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર ( 1992) – વસંથ કુમારી

🐝➖પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર ( 1990) – હોમાઈ વ્યારાવાલા

🐝➖પ્રથમ મહિલા કુલપતિ/એમ.એસ.યુનિવર્સિટિ વડોદરા ( 1980) – હંસા મહેતા

🐝➖પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ( 2007) –પ્રતિભા પાટિલ

🐝➖ગોબીનું રણ ( 1623 કી.મી.) પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ( 2011) – સુચેતા કદેથાન્કર

🐝➖ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા( 1998) – ભાનુ અથય્યા

🐝➖પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ( 2013) – દૂર્ગા

🐝➖સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ ( 2013) – અરૂંધતી ભટ્ટાચાર્ય

🐝➖ભારતની પ્રથમ કાર ડ્રાઇવર ( 1905) -  સુજાન .આર. ડી. ટાટા

🐝➖પ્રથમ મહિલા મિસ યુનિવર્સ ( 1994) – સુસ્મિતા સેન

જનરલ નોલેજ

🔶 સૌપ્રથમ 'ગુજરાત' શબ્દ શામાં જોવા મળે છે
✔અબુરાસ (ઈ.સ.1233)

▪કયા શાસનકાળમાં સૌરાષ્ટ્ર 'કાઠિયાવાડ' તરીકે ઓળખાતું હતું
✔મરાઠા

▪સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કોણે હરાવીને માલવા પ્રદેશ જીત્યો હતો
✔યશોવર્મા

▪કુમારપાળનું મૃત્યુ ક્યારે થયું હતું
✔ઈ.સ.1173માં

▪"The glory that was Gujarat desh" પુસ્તકના લેખક કોણ છે
✔કનૈયાલાલ મુનશી

▪"તારીખે ગુજરાત" પુસ્તકના લેખક કોણ છે
✔મૌલાના અબુઝફર નકવી

▪બૌદ્ધ ધર્મના ગ્રંથો ત્રિપિટકની ભાષા
✔પાલી

▪જૈન પ્રાચીન ગ્રંથોની ભાષા
✔અર્ધમાગધી

▪અશોકના ગિરનાર શિલાલેખની ભાષા
✔પ્રાકૃત

▪ભારતમાં અશ્મ યુગ અંગેનું સંશોધન ક્યારે થયું
✔1863માં

જનરલ સવાલ

💁🏻‍♂૨૩ મા જૈન તીર્થંકર કોણ હતા? પાશ્વૅનાથ

💁🏻‍♂વિવેકાનંદ શિલા સ્મારક ક્યાં છે? તમિલનાડુ

💁🏻‍♂નીતિશતક ની રચના કોણે કરી? ભતૃહરી

💁🏻‍♂મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? પર્શિયા

💁🏻‍♂ગીત ગોવિંદ ના લેખક? જયદેવ

💁🏻‍♂પ્લાસી નું રણક્ષેત્ર ક્યાં આવેલું છે? પ.બંગાળ

💁🏻‍♂ચાણક્ય નું સાચું નામ શું હતું? વિષ્ણુ ગુપ્ત

💁🏻‍♂ટીપુ સુલતાન કોનો રાજવી હતો? મૈસૂર

💁🏻‍♂ભારતીય ક્રાંતિમાતા તરીકે ઓળખાય છે? મેડમ ભિખાઈજી કામા

💁🏻‍♂શક સંવત ની શરૂઆત કયા મહિના થી થાય છે? ચૈત્ર

💁🏻‍♂એક જ પથ્થરમાંથી કંડારવામાં આવેલ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? અજંતાની ગુફાઓ

💁🏻‍♂ગુપ્ત વંશ નુ રાજકીય ચિન્હ? ગરુડ

💁🏻‍♂ખજૂરાહો ના મંદિર નું નિર્માણ કોના  દ્રારા થયું? ચંદેલ રાજવી

💁🏻‍♂સૌથી મોટા ઉપનિષદ નું નામ? બૃહદારણ્યક

💁🏻‍♂ભારત માં ગણેશોત્સવ ની શરૂઆત કોણે કરી? લોકમાન્ય તિલક

જનરલ સવાલ

1) દેશની સૌ પ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં શરૂ થશે?
જવાબ.. વડોદરા..

2) 2018 નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. અમિતાભ ઘોષ ને..

3) 2018 નો જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલામો છે?
જવાબ.. 54 મો..

4) 2017 નો 53 મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો?
જવાબ.. કૃષ્ણા સોબતી ને..

5) જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અમિતાભ ઘોષ કઈ ભાષા ના અને ક્યા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે સંકળાયેલા છે?
જવાબ.. આધુનિક યુગ નાં સંદર્ભમાં ઈતિહાસ..

6) ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતની કેટલી ભાષાઓના કવિ,લેખકો માંથી અપાય છે?
જવાબ.. 22 ભાષાઓ માંથી..

7) ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યાં વર્ષ થી અાપવામાં આવે છે?
જવાબ.. 1965 થી..

8) સૌ પ્રથમવાર ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો?
જવાબ.. મલયાલમ લેખક શ્રી જયશંકર કુરુપ ને..

9) 16 ડિસેમ્બર 1971 નો દિવસ ઈતિહાસમાં ક્યાં સંદર્ભે યાદ રહેશે?
જવાબ.. ભારતીય સેના ની પાકિસ્તાન સાથે ના યુદ્ધ માં જીત..

10) તાજેતરમાં ભારત માં પ્રથમ માનવરહીત  વિમાન કારખાનું ક્યાં બનશે?
જવાબ.. હૈદરાબાદમાં..

11) હાલમાં ભારતીયતટરક્ષકે "ઓપરેશન ઓલિવા" ક્યાં રાજ્ય માં લોન્ચ કર્યું છે?
જવાબ.. ઓડિશા..

12) ઓડિશા ના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે?
જવાબ.. નવીન પટનાયક..

13) ઓડિશા ના વર્તમાન રાજ્યપાલ કોણ છે?
જવાબ.. ગણેશજી લાલ..

14)ઓડિસા નાં વિરલદિપ નું નામ શું રાખવામાં આવ્યું છે?
જવાબ.. કલામ ટાપુ..