Thursday, January 3, 2019

ભારતરત્ન

🥇🥇2 જાન્યુઆરી ના દિવસે ભારતરત્નની શરૂઆત થઈ.🥇🥇

🔰 શરૂઆત : 1954

🔰 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્વારા અપાય છે.

🔰 પ્રથમ મેળવનાર : (1) સી. રાજગોપાલાચારી, (2) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ, (3) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન

🔰 છેલ્લે મેળવનાર 2015 : (1) મદનમોહન માલવીયા, (2) અટલબિહારી વાજપયી.

🔰 સૌથી મોટી વયે મેળવનાર : ઘોંડો કેશવ કર્વે 1958 (100 વર્ષની વયે).

🔰 સૌથી નાની વયે મેળવનાર : સચિન તેંડુલકર 2014 (40 વર્ષની વયે)

🔰 સૌ પ્રથમ મરણોપ્રાંત : લાલબહાદુર શાસ્ત્રી 1966

🔰 વિદેશી નાગરિક : (1) ખાન અબ્દુલ ગફારખાન 1987 (પાકીસ્થાન) (2) નેલ્સન મંડેલા 1990 (દ. આફ્રિકા)

🔰 અત્યાર સુધી 47 વ્યક્તિઓને મળેલ છે.

🔰 અત્યાર સુધી 14 વ્યક્તિઓને મરણોપ્રાંત મળેલ છે.