Thursday, January 3, 2019

મહિલાઓ નો ફાળો

🐝➖બુકર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1997) – અરૂંધતી રોય

🐝➖ ઇંગ્લિશ ચેનલ ઝડપથી તરનાર પ્રથમ મહિલા(1989) – અનિતા સૂદ

🐝➖ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા મહિલા( 1994) – અપર્ણા પોપટ

🐝➖ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી( 1997) – કલ્પના ચાવલા

🐝➖યુદ્ધમાં પ્રત્યક્ષ લડનાર મહિલા (1857) – રાણી લક્ષ્મીબાઈ

🐝➖ભારતની પ્રથમ મહિલા પાઈલટ( 1966) – દૂર્ગા બેનરજી

🐝➖પ્રથમ કોમર્સિયલ મહિલા પાઈલટ( 1951) – પ્રેમ માથુર

🐝➖એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ભારતીય મહિલા – કમલજીત સિંધુ

🐝➖ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ ભારતીય મહિલા( 1992) – પ્રિયા ઝીન્ગાલ

🐝➖ભારતીય સેનામા લેફ્ટનન્ટ જનરલ બનનાર પ્રથમ ભારતીય મહિલા(2004) –પુનિતા અરોરા 

🐝➖પ્રાણીમિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા ( 1996) – મેનકા ગાંધી

🐝➖મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ( 1962) –મધર ટેરેસા

🐝➖પ્રથમ મહિલા બેરિસ્ટર ( 1990) – કાર્નેલીયા સોરાબજી

🐝➖દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1970) – દેવિકારાણી

🐝➖બે વખત એવરેસ્ટ સર કરનાર ( 1885) – સંતોષ યાદવ

🐝➖ભારતની પ્રથમ મહિલા રેલવે ડ્રાઇવર ( 1992) – સુરેખા યાદવ

🐝➖ભારતની પ્રથમ મહિલા રેલવે સ્ટેશન માસ્ટર (1994) – રિન્કુ સિન્હા રોય

🐝➖ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર ( 1992) – વસંથ કુમારી

🐝➖પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર ( 1990) – હોમાઈ વ્યારાવાલા

🐝➖પ્રથમ મહિલા કુલપતિ/એમ.એસ.યુનિવર્સિટિ વડોદરા ( 1980) – હંસા મહેતા

🐝➖પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ( 2007) –પ્રતિભા પાટિલ

🐝➖ગોબીનું રણ ( 1623 કી.મી.) પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ( 2011) – સુચેતા કદેથાન્કર

🐝➖ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા( 1998) – ભાનુ અથય્યા

🐝➖પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ( 2013) – દૂર્ગા

🐝➖સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ ( 2013) – અરૂંધતી ભટ્ટાચાર્ય

🐝➖ભારતની પ્રથમ કાર ડ્રાઇવર ( 1905) -  સુજાન .આર. ડી. ટાટા

🐝➖પ્રથમ મહિલા મિસ યુનિવર્સ ( 1994) – સુસ્મિતા સેન

🐝➖પ્રથમ મહિલા મિસ વર્લ્ડ (1966)-- રીટા ફારીયા

👉 ઈન્ડીયન નેવી માં સૌથી પહેલી પાયલોટ - શુભાંગી સ્વરૂપ (IMP)

👉ઈન્ડીયન એરફોર્સ માં સૌથી પહેલી ફાયટર પ્લેન પાયલોટ્સ -
🏅અવની ચતુર્વેદી
🏅ભાવના કાંથ
🏅મોહના સિંહ

👉સૌપ્રથમ રક્ષામંત્રી - ઇન્દિરા ગાંધી