Monday, January 21, 2019

જનરલ નોલેજ

🔶 સૌપ્રથમ 'ગુજરાત' શબ્દ શામાં જોવા મળે છે
✔અબુરાસ (ઈ.સ.1233)

▪કયા શાસનકાળમાં સૌરાષ્ટ્ર 'કાઠિયાવાડ' તરીકે ઓળખાતું હતું
✔મરાઠા

▪સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કોણે હરાવીને માલવા પ્રદેશ જીત્યો હતો
✔યશોવર્મા

▪કુમારપાળનું મૃત્યુ ક્યારે થયું હતું
✔ઈ.સ.1173માં

▪"The glory that was Gujarat desh" પુસ્તકના લેખક કોણ છે
✔કનૈયાલાલ મુનશી

▪"તારીખે ગુજરાત" પુસ્તકના લેખક કોણ છે
✔મૌલાના અબુઝફર નકવી

▪બૌદ્ધ ધર્મના ગ્રંથો ત્રિપિટકની ભાષા
✔પાલી

▪જૈન પ્રાચીન ગ્રંથોની ભાષા
✔અર્ધમાગધી

▪અશોકના ગિરનાર શિલાલેખની ભાષા
✔પ્રાકૃત

▪ભારતમાં અશ્મ યુગ અંગેનું સંશોધન ક્યારે થયું
✔1863માં