Thursday, January 3, 2019

જનરલ સવાલ

૧) હાલ માં નીતિ આયોગે જાહેર કરેલ ડેલ્ટા રેન્કિંગ માં પ્રથમ ક્રમે કયું સ્થળ રહ્યુ?
- તામિલનાડુ ના વિરુધુનગર જિલ્લો
૨) હાલ માં નીતિ આયોગ ના સીઈઓ કોણ છે?
- અમિતાભ કાંત
૩) નીતિ આયોગ ના અધ્યક્ષ હોદ્દા ની રૂએ કોણ હોય છે?
- વડાપ્રધાન (હાલ ના નરેન્દ્ર મોદી)
૪) નીતિ આયોગ ના ઉપાધ્યક્ષ હાલ માં કોણ છે?
- રાજીવકુમાર
૫) નીતિ આયોગ ની સ્થાપના ક્યારે થઈ?
- ૧ જાન્યુઆરી ૨૦૧૫
૬) ભારત ની ૨૫ મી હાઇકોર્ટ ક્યાં ખોલવામાં આવશે?
- આંધ્રપ્રદેશ ના અમરાવતી માં
૭) અમરાવતી કઇ નદી કિનારે આવેલ છે?
- કૃષ્ણા નદી
૮) દ્વિજિંગ મહોત્સવ નો પ્રારંભ ક્યાં થશે?
- આસામ ના ચિરંગ જિલ્લા માં
૯) ફેડેક્સ ના નવા સીઈઓ કોણ બન્યા?
- રાજેશ સુબ્રમણ્યમ
૧૦) હાલ માં કોણે ગુજરાત ટેનિસ રેન્કિંગ સ્પર્ધા નો ખિતાબ જીત્યો?
- પ્રાચી રાણા
૧૧) કયા ક્રિકેટરે ૧૧ બોલ માં ૫ વિકેટ ઝડપી નવો રેકોર્ટ બનાવ્યો?
- ટ્રેન્ટ બોલ્ટ
૧૨) ટ્રેન્ટ બોલ્ટ કયા દેશ તરફ થી ક્રિકેટ રમે છે?
- ન્યુઝીલેન્ડ
૧૩) નેશનલ ટાઈટલ્સ માં મહિલા અને જુનિયર ઇવેન્ટ માં કોણે ગોલ્ડ મેડલ જીત્યો?
- મનુ ભાકરે
૧૪) હાલ માં યોજનાર AFC એશિયન કપ માટે ભારતીય ફૂટબૉલ ટીમ નું સુકાની પદ કોણ સંભાળશે?
- સુનિલ છેત્રી