Thursday, January 3, 2019

જનરલ સવાલ

⭕ ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી ?

🍃 રાજા ભોજ

⭕ કામરૂપ કોનું પ્રાચીન નામ હતું ?

🍃 આસામ

⭕ સાતવાહનોની અધિકૃત ભાષા કઈ હતી ?

🍃 પ્રાકૃત

⭕ કોને તમિલ ભાષાનું 'ઓડીસી' કહેવામાં આવે છે ?

🍃 મણિમેકલઈ

⭕ કોને તમિલ ભાષાનું 'ઈલિયડ' ગણાય છે ?

🍃 શિલપ્પદિકારમ્

📜 "કુમારપાળ ચરિત" ના લેખકનું નામ શું હતું ?

🎈 હેમચંદ્રાચાર્ય

📜 'કલિકાલસર્વજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે ?

🎈હેમચંદ્રાચાર્ય

📜 સોલંકી કાળની રાજયવ્યવસ્થામાં નાણાં ખાતું કયાં નામે ઓળખાતું ?

🎈શ્રી કરણ

📜 વિમલવસહિ મંદિર કયા આવેલું છે ?

🎈 આબુ

📜 ઇ.સ. ૧૧૭૮માં શાહબુદ્દીન ધોરીને કોણે હરાવ્યો હતો ?

🎈 રાણી નાયકાદેવીએ

🥦 રણજિત ટ્રોફી ક્યારથી રમાય છે ?

➡ ૧૯૩૪

🥦 આઝાદી સમયે જામનગરના રાજવી કોણ હતા ?

➡ દિગ્વિજયસિંહ

🥦 આઝાદી સમયે ધ્રાગધાના રાજવી કોણ હતા ?

➡ મયુરધ્વજસિંહજી

🥦 આઝાદી સમયે કચ્છના રાજવી કોણ હતા ?

➡ મહારાવ

🥦 આઝાદી સમયે પાલનપુરના રાજવી કોણ હતા ?

➡ રસુલખાન

🥦 આઝાદી સમયે વડોદરાના રાજવી કોણ હતા ?

➡ પ્રતાપ રાવ

🥦 વડોદરાના બીજા નંબરના રાજવી કોણ હતા ?

➡ ફતેસિંહ રાવ

🥦 આદાઝી સમયે વડોદરાના દિવાન કોણ હતા ?

➡ જીવરાજ મહેતા

🥦 સૌરાષ્ટ્ર રાજ્યની રચના ક્યારે થઈ ?

➡ ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮

🥦 આઝાદી સમયે જૂનાગઢમાં કોનું શાસન હતું ?

➡ મોહબ્બત ખાન - ૩