Sunday, January 6, 2019

રોચક તથ્ય

👉🏿 બિલાડી તેના જીવન નો ૫૬ ટકા સમય સૂવામાં પસાર કરે છે ..

👉🏿 આપણા જઠર નો એસિડ બ્લેડ ને પણ ઓગાળી દે તેવો તીવ્ર હોઈ છે ..

👉🏿સિંગાપુર માં જાહેર જગ્યા પર ગીત ગાવાથી ત્રણ મહિના ની જેલ થ ઇ શકે છે ..

👉🏿 ૧૯૩૦ મા કેચઅપ નો ઉપયોગ દવા તરીકે કરવામાં આવ્યો હતો..

👉🏿અંગ્રેજી મૂળાક્ષર માં સહુથી વધારે વપરાતો અક્ષર E છે..

👉🏿માનવ શરીર માં સહુથી નાનું હાડકું કાનમાં હોઈ છે ..

👉🏿સૂર્ય પ્રકાશ ને સૂર્ય થી ધરતી પર આવતા આઠ મિનિટ અને વિશ સેકંડ થાય છે .

👉🏿ટોમ & જેરી માં આવતા જેરી માઉસ નું મૂળ નામ જિંકસ છે.

👉🏿ટેલિફોન ની શોધ ના દાવેદાર ચાર્લ્સ બોર્સુલ , ઇનોઝનશો મંઝેટ્ટી, એન્ટોનિયો મ્યુક્કી, જોહાન ફિલિપ રીસ, એલિસા ગ્રે છે અને તેમાં ગ્રેહામ બેલ નું નામ મોખરે છે ..

👉🏿કારોલાય ટકાશ - ડાબા હાથે શૂટિંગ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ..

👉🏿 ઓસ્ટ્રેલિયા ના ક્વીન્સલેન્ડ મા નાર્દિયા સ્ટાઇલિશ નામની મહિલા બોડીબિલ્ડિં રે સો ફીટ કરતા પણ વધારે અંતર સુધી ટ્રક અને કાર (૧૧૩૫૫ કિલો) ને એક સાથે ખેચી વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

👉🏿 સુબિલ (વ્હેલ હેડ) દેખાવે સ્ટોર્ક નામના બગલાની જાત નું પક્ષી મૂર્તિની જેમ એક જ જગ્યા એ કલાકો સુધી સ્થિર રહી શકે છે ..પૂર્વ આફ્રિકા મા સુદાન થી લ ઇ ને ઝાંબિયા સુધીના ભેજવાળા વિસ્તાર માં જોવા મળે છે.