Tuesday, January 15, 2019

જનરલ સવાલ

🛍ગ્લોબલ સોલર કાઉન્સિલનુ મુખ્ય મથક ક્યાં આવેલું છે?
➡️વોશિંગ્ટન

🛍વિશ્વ હિન્દી દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
➡️10 જાન્યુઆરી

🛍રાજભાષા આયોગ ના અધ્યક્ષ કોણ હતા?
➡️વી.જે.ખરે

🛍વિશ્વ જન સંખ્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
➡️11 જુલાઈ

🛍ભારતમાં કયા સ્થળે સૌપ્રથમ હાથી માટે હોસ્પિટલ શરુ કરવામાં આવી?
➡️મથુરા - ઉતરપ્રદેશ

🛍યુનિવર્સલ બેઝિક ઈનકમ લાગુ કરનાર ભારત નુ પ્રથમ રાજ્ય કયું બનશે?
➡️સિક્કિમ

🛍કાદરખાન કયા દેશનું નાગરિકત્વ ધરાવતા હતા?
➡️કેનેડા

🛍કરુણા અભિયાન 2019 હેલ્પલાઇન જણાવો?
➡️1962

🛍ઝાલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?
➡️દાહોદ

🛍મંદિરોની નગરી તરીકે ભારત નુ કયું સ્થળ જાણીતું છે?
➡️વારાણસી

🛍આંધ્ર પ્રદેશની રાજધાની જણાવો
➡️અમરાવતી

🛍ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનુ હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે?
➡️દુબઈ

🛍રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસોનુ હોય છે?
➡️120 દિવસ