Thursday, January 3, 2019

જનરલ કિવઝ

*🌊એમોનિયા ગેસ કઈ પદ્ધતિ દ્વારા મેળવવા મા આવે છે❓*
*🔛હેબર પધ્ધતિ દ્રારા*

*🌊પોગદામ લેક ક્યાં આવેલું છે❓*
*🔛હિમાચલ પ્રદેશ*

*🌊કયા કારણને લીધે પંખાકાર મેદાનોની રચના થાય છે❓*
*🔛નિક્ષેપણ*

*🌊ભદ્રકાલી વાવ ક્યાં આવેલી છે❓*
*🔛ઉમરેઠ*

*🌊ભારતીય મોસમ વેધશાળા ક્યાં આવેલી છે❓*
*🔛પૂણે*

*🌊સોલ્ટલેક સરોવર ક્યાં આવેલું છે❓*
*🔛 કોલકાતા*

*🌊શિપકીલા ઘાટ કયા આવેલો છે❓*
*🔛હિમાચલ પ્રદેશ*

*🌊 બેટરીથી ચાલતા ઉપકરણો માં કયા પ્રવાહ નો ઉપયોગ થાય છે❓*
*🔛DC પ્રવાહ*

*🌊કઈ નદીઓ નેપાળ હિમાલય ની સીમા બનાવે છે❓*
*🔛કાલી તથા તિસ્તા નદી*

*🛡 સરસ્વતી અને મહી નદી વચ્ચે કઈ જમીન જોવા મળે છે❓*
*➡ગોરાડુ  જમીન*

*🔰ક્ષાર ઘટાડવા કયા વૃક્ષો વાવવામાં આવે છે❓*
*➡જુલીકલોરા-કેસુડો*

*🛡ખારલેન્ડ એક્ટ ક્યારે ઘડાયો❓*
*➡૧૯૬૩*

*🔰ભૂમરાનુ શિવ મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે❓*
*➡મધ્ય પ્રદેશ*

*🛡જાહેર હિસાબ સમિતિની સ્થાપના કયારે થઇ હતી❓*
*➡૧૯૨૧*

*🔰કેન્દ્રીય માહિતી પંચ ના અધ્યક્ષ કોણ હોય છે❓*
*➡લોકસભા અધ્યક્ષ*

*🛡કેન્દ્રીય માહિતી પંચ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓*
*➡ દિલ્હી*

*🔰સોલર ઉપકરણો માં કયો સેલ વપરાય છે❓*
*➡ફોટોવોલ્ટેઈક સેલ*

*🛡જાહેર હિસાબ સમિતિની સ્થાપના કોણ કરે છે❓*
*➡લોકસભા*

*🔰 પ્રિઝમ ને કેટલી સમતલ સપાટી હોય છે❓*
*➡૫*

*🛡 અન્નપૂર્ણા શિખર ક્યાં દેશમાં છે❓*
*➡નેપાળ*