Tuesday, April 30, 2019

રોહિત ગુરુનાથ શર્મા

*💁🏻‍♂ Born at 👉* Nagpur, Maharashtra, India

💁🏻‍♂Nick name👉🏿Hitman, Shaana

💁🏻‍♂ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર
👉🏿મર્યાદિત ઓવર ફોર્મેટમાં ભારતની રાષ્ટ્રીય ટીમના ઉપ-કપ્તાન છે.
👉🏿તે જમણેરી બેટ્સમેન અને પ્રસંગોપાત જમણા હાથથી બોલ બ્રેકર છે
​💁🏻‍♂સ્થાનિક ક્રિકેટમાં મુંબઇ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (Ipl)માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ ના કપ્તાન છે.​

​🏆Awards🏆​

​🎾Arjuna Award:​ 2015

​🎾ESPNcricinfo​ – best ODI batting performance: 2013, 2014.

​🎾ESPNcricinfo​ – best T20 batting performance: 2015.

દાદાસાહેબ ફાળકે

💁🏻‍♂ ભારતીય ચલ ચિત્ર ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેનો જન્મ ૩૦/૦૪/૧૮૭૦ ના રોજ નાસિક જીલ્લાના એક ગામમાં થયો હતો. બાળપણથીજ તેમને નાટ્ય, ચિત્ર વગેરેમાં વિશેષ રૂચી હતી.

💁🏻‍♂ધૂદિરાજ ગોવિંદ ફાળકે  જેને લોકપ્રિય રીતે દાદાસાહેબ ફાળકે  તે ભારતીય નિર્માતા-દિગ્દર્શક-પટકથા લેખક હતા. તેમની પ્રથમ ફિલ્મ, રાજા હરિશચંદ્ર, પ્રથમ મરાઠી સિનેમા સાથે શરૂ થતાં, જે 1913 માં પહેલી ભારતીય સિનેમા હતી, જેને હવે ભારતની પ્રથમ પૂર્ણ-લંબાઈની લાક્ષણિકતા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે 1937 સુધી  19 વર્ષ સુધી ચાલી રહેલી કારકિર્દીમાં 95 ફિલ્મો અને 27 ટૂંકી ફિલ્મો બનાવી.

💁🏻‍♂ *1969 માં ભારત સરકાર દ્વારા તેમના સન્માનમાં સિનેમામાં જીવનકાળ દરમિયાન દાદાસાહેબ ફાળકે એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.* *આ એવોર્ડ ભારતીય સિનેમામાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે*  અને તે દેશના ફિલ્મ વ્યકિતઓ માટે સૌથી વધુ અધિકૃત માન્યતા છે.  1 9 71 માં તેમને સન્માન કરવા માટે ઇન્ડિયા પોસ્ટ દ્વારા તેમની પ્રતિભાને રજૂ કરવામાં આવતી ટપાલ ટિકિટનો સમાવેશ થતો હતો. દાદાસાહેબ ફાળકે એકેડેમી મુંબઇના માનદ પુરસ્કાર વર્ષ 2001 માં ભારતીય સિનેમામાં આજીવન સિદ્ધિ માટે રજૂ કરવામાં આવ્યા હતા.

💁🏻‍♂ પ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા :➖ *દેવિકારાની રોરિચ*

💁🏻‍♂પ્રથમ મરણોત્તર દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો:➖ *પૃથ્વીરાજ કપૂર*

💁🏻‍♂ વર્ષ 2017  નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ:➖ *કાશીનાધુની વિશ્વનાથ*

💁🏻‍♂ દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં શુ આપવામાં આવે છે:➖ *સોનાનું કમળ અને રૂપિયા 10 લાખ ની રાશિ*

💁🏻‍♂ દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની શરૂઆત:➖ *1969*

બંધારણ સમિતિ વર્ષ અને ભલામણો

➖(૧૯૭૭) અશોક મહેતા સમિતિ - દ્રિત્સરીય પંચાયતી રાજ ની ભલામણ

➖(૧૯૫૭)બળવંતરાય મહેતા સમિતિ - ત્રિસ્તરીય રાજ ની ભલામણ

➖(૧૯૬૦)વી કે રાવ સમિતિ - પંચાયત સંબંધિત આંકડાકીય સમીક્ષા ભલામણ

➖(૧૯૬૩)દિવાકર સમિતિ - ગ્રામસભાની સ્થિતિ ની સમીક્ષા કરવા

➖(૧૯૬૩) અને (૧૯૬૫)કે સંસ્થાન સમિતિ- નાણાકીય જોગવાઇ અને સ્થિતિ ની સમીક્ષા અને પંચાયતી રાજ સંસ્થાનોની ચૂંટણી સંબંધી રૂપરેખા નુ અધ્યયન

➖(૧૯૬૬)જી રામચંદ્રન સમિતિ- પંચાયતો માટે પ્રશિક્ષણ કેન્દ્ર ની આવશયકતા અધ્યયન

➖(૧૯૭૬)દયા ચોબે સમિતિ- સામુદાયિક વિકાસ અને પંચાયતી રાજની સમીક્ષા

➖(૧૯૭૮)દાંતેવાલા સમિતિ - તાલુકા સ્તર પર યોજના ના સ્વરૂપની ભલામણ

➖(૧૯૮૪)હનુમંત રાવ સમિતિ - જિલ્લા સ્તરે યોજનાની ભલામણ માટે.

➖(૧૯૮૫)જી.વી.કે રાવ સમિતિ - ગ્રામીણ વિકાસ માટે સમાયોજના અને ગરીબી નિવારણ કાયૅકૃમ ની ભલામણ

➖(૧૯૮૬)એલ એમ સિંઘવી સમિતિ - લોકતાંત્ર અને વિકાસ માટે પં.રાજ સંસ્થાઓ નુ પુન:સશક્તિકરણ અને પં.રાજ ને બંધારણીય દરજ્જો આપવા માટે

➖(૧૯૮૯)પી કે થુંગન સમિતિ- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓ ને બંધારણીય માન્યતા આપવાની ભલામણ

સંગીત ના વાદ્યો

🎹 વાદ્યના ચાર પ્રકાર આ પ્રમાણે છે
(૧) તંતુ
(૨) વિતત
(૩) સુષીર અને
(૪) ઘન

🎹આ ચાર પ્રકારમાં તમામ વાદ્યોનો સમાવેશ થઈ જાય છે.

🎹તંતુવાદ્ય એટલે તારવાળાં વાદ્યો
✨તંબૂરો, વીણા, સારંગી, દિલરુબા, સરોદ, સિતાર વગેરે તંતુવાદ્ય છે.

🎹તંબૂરો અથવા તાનપૂરા એ જૂનું કંઠસંગીત માટે ઘણું‌ ઉપયોગી વાદ્ય ગણાય છે. તેનાં ગુંજારવથી ગાનારનું સંગીત પ્રભાવશાળી બને છે.

🎹તેથી શાસ્ત્રીય સંગીત માટે તંબૂરો સર્વોચ્ચ ગણાય છે.

🎹વિતત એટલે ચામડાથી મઢેલાં વાદ્યો
✨મૃદંગ, ઢોલ, તબલાં, ખંજરી, નગારાં વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

🎹સુષીરવાદ્ય એટલે ફૂંકથી વગાડી શકાય તેવાં વાદ્યો
✨વાંસળી, શંખ, પાવા, રણશિંગું, તૂરી, ભેરી વગેરે સુષીરવાદ્યો છે.

🎹તે શંખ અધિક પ્રાચીન ગણાય છે. તેમજ વાંસળી અને મુરલી પણ તેટલીજ પ્રાચીન અને પ્રશંસા પામેલી છે.

🎹ઘનવાદ્ય એટલે કાંસું તથા ધાતુની બનાવટનાં વાદ્યો
✨ તેમાં મંજીરાં, કરતાલ, ઝાંઝ, ઘંટ વગેરેનો સમાવેશ થાય છે. તેથી ગીતનું માધુર્ય વધે છે.

જૂનાં સંગીતવાદ્યો

🎧 (૧) આનંદલહરી-રાવણહથ્થો

♦ ગજની મદદથી વાગતું આ વાદ્ય રાવણે ઉત્પન્ન કર્યું હતું એમ કહેવાય છે.

♦તે વગાડવું કઠણ છે.

🎧(૨) ડમરું

♦ વિતત જાતના વાદ્યોમાં આદિવાદ્ય ડમરુ છે.

♦તેના ઉત્પાદક મહાદેવજી છે.

♦મૃદંગના બોલો પ્રથમ તેમણે ડમરુમાં વગાડેલ. ડમરુમાં તેમણે સવા લાખ મહોરા ઉત્પન્ન કરેલા.

🎧(૩) મૃદંગ-પખવાજ

♦ડમરુ ઉપરથી આ વાદ્ય ગણપતિએ બનાવ્યું છે.

♦તેનો આકાર લંબગોળ છે.

♦આ વાદ્ય વગાડવું ઘણું જ મુશ્કેલ છે. સાહીવાળો ભાગ તે માદા અને સાહી વગરનો ભાગ તે નર. આ પ્રમાણે તેના બે ભાગોનાં નામ છે.

🎧(૪) ડફ

♦લાકડાની પટી લગભગ સાત ઇંચ પહોળી ગોળ વાળી તેના ઉપર ચામડું મઢવામાં આવે છે.

♦જમણા હાથનાં આંગળાં તથા હથેળીથી આ વાદ્ય વાગે છે.

♦મુસલમાનો ઘણાખરા ધાર્મિક પ્રસંગે અને મારવાડી લોકો હોળીના પ્રસંગે આનો વિશેષ ઉપયોગ કરે છે.

🎧(૫)મૈવ્હપુંગી-મોરલી

♦ મદારી લોકો આ વાદ્ય વગાડી સાપને તેના અવાજથી મસ્ત કરે છે

🎧(૬) શરણાઈ

♦લાકડાની ભૂંગળીમાં સાત છિદ્રો પાડી આગળના ભાગ ઉપર વાંસની પડજીભ બનાવી આ વાદ્ય વગાડાય છે. નાની શરણાઈને સુંદરી કહે છે.

🎧(૭) નસતરંગ

♦આ વાદ્યની રચના શંખ ઉપરથી થયેલ છે.

♦ગળા ઉપર બે ધાતુની ભૂંગળીઓ રાખી ધોરીનસ ઉપર મૂકી દિલની અંદર ગાવાથી આ વાદ્ય ઘણી જ મહેનતે વાગે છે.

🎧 (૮) બાંસતરંગ

♦લાકડાની ચીપો સ્વર પ્રમાણે કાપી લાકડાની મદદથી વાગે છે.

જનરલ નોલેજ

💥ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
👉 ‘બુલબુલ’

💥ડાહ્યાલાલ દોલતરામ બારોટ
👉 સારંગ બારોટ

💥શંકરલાલ પંડયા
👉 મણિકાન્ત

💥શંભુપ્રસાદ જોષીપુરા
👉કુસુમાકર

Monday, April 29, 2019

ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો

1.ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી
2.ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ – ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’
3.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર
4.ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર
5.ઈન્દુલાલ ગાંધી – પિનાકપાણિ
6.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ – બેકાર
7.ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી
8.ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી – કિસ્મત કુરેશી
9.ઉમાશંકર જોશી – ‘વાસુકિ’, ‘શ્રવણ’
10.અનંતરાય પરમાનંદ ઠક્કર -: શાહબાઝ
11.અનંતરાય રાવળ – શૌનક
12.અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી – અઝીઝ કાદરી
13.અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા – ગની દહીંવાલા
14.અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ – સાગર નવસારવી
15.અબ્બાસ અબ્દુલઅલી વાસી – મરીઝ
16.અરદેશર ખબરદાર – અદલ, મોટાલાલ
17.અરદેશર બમનજી ફરામરોજ – બિરબલ
18.અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ – ધૂની માંડલિયા
19.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી
20.અલીખાન ઉસ્માનખાન બલૂચ – શૂન્ય પાલનપુરી
21.અંબાલાલ હાલચંદ ભાવસાર – ડાયર
22.અંબુભાઈ પટેલ – સ્નેહી
   23.અરદેશજી ફરામજી ખબરદાર – અદલ
24.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી
25.આનંદશંકર બાપુભાઈ ધ્રુવ – ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’
26.અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ – ‘અમૃત ઘાયલ’
27.અલીખાન ઉસ્માનખાન બલોચ – શૂન્ય
28.ફકીરમહમ્મદ ગુલામનબી મન્સૂરી – ‘આદિલ’
29.કરસનદાસ નરસિંહ માણેક – ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’
30.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ
31.કનૈયાલાલ અ. ભોજક – સત્યાલંકાર
32.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ
33.કરસનદાસ માણેક – વૈશંપાયન
34.કંચનલાલ મહેતા – મલયાનિલ
35.કાન્તિલાલ મો. પટેલ – પ્રસન્નકાન્તિ
36.કાલોસ જોસે વાલેસ – ફાધર વાલેસ
37.કિશનસિંહ ચાવડા – જિપ્સી
38.કેશવલાલ .કા.શાસ્ત્રી – કાઠિયાવાડી, વિદુર
39.કનૈયાલાલ માણેકલાલ મુનશી – ‘ઘનશ્યામ વ્યાસ’
40.કેશવલાલ હર્ષદરાય ધ્રુવ – ‘વનમાળી’
41.કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી – શનિ
42.કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા – ‘સ્નેહધન’
43.કિશોરલાલ મશરૂવાળા – આશ્રમનો ઉલ્લુ
44.ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ‘ધૂમકેતુ’, વિહારી
45.ગિજુભાઈ બધેકા – મૂછાળી મા, વિનોદી
46.ગુલાબદાસ બ્રોકર – કથક
47.ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મનસુરી – સુમન યશરાજ
48.ગોવિંદ રામજી અરજણ – બકુલેશ
49.ગૌરીપ્રસાદ ઝાલા – ઉપેન્દ્ર
50.ઘનશંકર ત્રિપાઠી – અઝીઝ
51.નરહરિ દ્રારકાદાસ પરીખ – ‘એક પિતા’
52.નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા – ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’,‘શંભુનાથ’,જાગૃત ચોકીદાર
53.નવલરામ લક્ષ્મીરામ પંડ્યા – વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’
54.નવલરામ જગન્નાથ ત્રિવેદી – ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’
55.નટવરલાલ કુબેરદાસ પંડ્યા – ‘આરણ્યક’, ‘ઉશનસ’
56.ન્હાનાલાલ દલપતરામ કવિ – ‘પ્રેમભક્તિ’
57.નગીનદાસ નારણદાસ પારેખ – ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ
58.નટુભાઈ ર. ઠક્કર – કલ્યાણયાત્રી, યાત્રિક
59.નવનીત મદ્રાસી – પલાશ
60.નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી – નસીર ઈસ્માઈલી
61.નૃસિંહપ્રસાદ કાલીદાસ ભટ્ટ – નાનાભાઈ
62.નિરંજન ભગત – ભગત સાહેબ
63.છોટાલાલ માસ્તર – વિશ્વવંદ્ય
64.જગન્નાથ દા. ત્રિપાઠી – સાગર
65.જન્મશંકર મહાશંકર બૂચ – લલિત
66.જમનાદાસ મોરારજી સંપત – જામન
67.જમિયતરામ કૃપારામ પંડયા – જિગર
68.જયંતિ પટેલ – રંગલો
69.જયંતિલાલ દવે – વિશ્વરથ
70.જયંતીલાલ રતિલાલ ગોહેલ – માય ડિયર જયુ
71.જિતુભાઈ પ્ર. મહેતા – દાલચીવડા
72.જીવણરામ લક્ષ્મીરામ દવે – જટિલ
73.જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર – પથિક પરમાર
74.જયશંકર ભૂધરદાસ ભોજક – ‘સુંદરી’
75.જયંતી ઘેલાભાઈ દલાલ – ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’
76.જ્યોતીન્દ્ર હરિશંકર દવે – ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’
77.જગદીશ રામકૃષ્ણ જોશી – ‘સંજય ઠક્કર’
78.ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી – ‘બુલબુલ’
79.ડાહ્યાલાલ દોલતરામ બારોટ – સારંગ બારોટ
80.શંકરલાલ પંડયા – મણિકાન્ત
81.શંભુપ્રસાદ જોષીપુરા – કુસુમાકર
82.શામળદાસ મૂળદાસ સોલંકી – શ્યામસાધુ
83.શાંતિલાલ ના. શાહ – સત્યમ્
84.શાંતિલાલ મ. શાહ – પ્રશાંત
85.શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા – શેખાદમ
86.સુરેશ પુરુષોત્તમદાસ દલાલ – ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’ સરોજ
87.સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી
88.સૈફુદ્દીન ખારાવાલા – સૈફ પાલનપુરી
89.રમણલાલ પાઠક – ‘વાચા’
90.સુંદરજી ગોકળદાસ બેટાઈ – ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’
91.સુખલાલ સંઘજી સંઘવી – ‘પંડિત સુખલાલજી’
92.મગનભાઈ ભુદરભાઈ દેસાઈ – આનંદ વિચાર
93.મનુભાઈ રાજારામ પંચોલી – ‘દર્શક’
94.મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી – ‘સરોદ’, ‘ગાફિલ’
95.મધુસૂદન હીરાલાલ પારેખ – ‘કીમિયાગર’, ‘પ્રિયદર્શી’, ‘વક્રદર્શી’
96.મોહનભાઈ શંકરભાઈ પટેલ – ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’
97.મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી – ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’
98.મણિશંકર રત્નજી ભટ્ટ – ‘કાન્ત’
99.મણિલાલ નભુભાઈ દ્વિવેદી – ‘એક બ્રાહ્મણ’, ‘એક વિદ્યાર્થી’, ‘અભેદમાર્ગપ્રવાસી’
100.મગનભાઈ ભૂદરભાઈ પટેલ – પતીલ
101.મગનભાઈ લા. દેસાઈ – કોલક
102.મણિભાઈ મગનલાલ પટેલ – પરાજિત પટેલ
103.મધુકાન્ત વાઘેલા – કલ્પિત
104.મધુસૂદન વલ્લભદાસ ઠક્કર – મધુરાય
105.મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ – મનહર દિલદાર
106.મનુ દવે – કાવ્યતીર્થ
107.મનુભાઈ ત્રિવેદી – સરોદ, ગાફિલ
108.મહમુદમિયાં મહંમદ ઈમામ – આસીમ રાંદેરી
109.મહેન્દ્રકુમાર મો. દેસાઈ – કુમાર
110.મુકુંદ પી. શાહ – કુસુમેશ
111.મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ – રાવણદેવ
112.મોહનભાઈ શંકરભાઈ પટેલ – કૃષ્ણ દ્વૈપાયન
113.મોહનલાલ તુ. મહેતા – સોપાન
114.મોહનલાલ પાર્વતીશંકર દવે – તરંગ
115.ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા – ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’
116.ધનંજય રમણલાલ શાહ – ‘પાર્થ’, ‘અર્જુન’
117.ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર – ‘સવ્યસાચી’
118.દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – ‘કાકાસાહેબ’, સવાઈ ગુજરાતી
119.દાનભાઈ દેશાભાઈ વાઘેલા – દાન વાઘેલા
120.દામોદર કેશવ. ભટ્ટ – સુધાંશુ
121.દિનકર છોટાલાલ દેસાઈ – વિશ્વબંધુ
122.દિનકરરાય કેશવલાલ વૈદ્ય – મીનપિયાસી
123.દેવેન્દ્ર ઓઝા – વનમાળી વાંકો
124.ધનવંત ઓઝા – અકિંચન
125.ધનશંકર ત્રિપાઠી – અઝીઝ
126.ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર – મધુરમ્
127.ધીરુભાઈ ઠાકર – સવ્યસાચી
128.બળવંતરાય કલ્યાણરાય ઠાકોર – ‘વલ્કલ’, ‘સેહેની’
129.બચુભાઈ રાવત – શ્યામસુંદર યાદવ
130.બટુકભાઈ ડા. દલીચા – સ્વયંભૂ
131.બરકતઅલી ગુલામઅલી વીરાણી – બેફામ
132.બળવંતરાય ઠાકોર – સેહેની
133.બંસીધર શુકલ – ચિત્રગુપ્ત
134.બંસીલાલ વર્મા – ચકોર
135.બાબુભાઈ અંબાલાલ પટેલ – બાબુ દાવલપરા
136.બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર – કાકાસાહેબ, સવાઈ ગુજરાતી
137.બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ – પુનિત
138.બાલાભાઈ વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ
139.બળવંતરાય કરસનદાસ ઠાકોર – પ્રયોગવીર
140.બકુલ પદ્મમણીશંકર ત્રિપાઠી –ઠોઠ નિશાળીયો
141.બાળાશંકર કંથારિયા – ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ
142.રણજિત પંડયા – કાશ્મલન
143.રણજિત મો. પટેલ – અનામી
144.રતિલાલ મૂળચંદ રૂપાવાળા – અનિલ
145.રમણભાઈ નીલકંઠ – મકરંદ
146.રમણભાઈ શં. ભટ્ટ – નારદ
147.રમણભારથી દેવભારથી ગોસ્વામી – દફન વીસનગરી
148.રમણિકલાલ દલાલ – પરિમલ
149.રમેશ ચાંપાનેરી – રસમંજન
150.રમેશ રતિલાલ દવે – તરુણપ્રભસૂરિ
151.રવિશંકર વ્યાસ – મહારાજ
152.રવીન્દ્ર સાકરલાલ ઠાકોર – સુકેતુ
153.રાજેન્દ્ર કેશવલાલ શાહ – રામ વૃંદાવની
154.રાજેશ જયશંકર વ્યાસ – મિસ્કીન
155.રામચંદ્ર બબલદાસ પટેલ – સુક્રિત
156.રામનારાયણ વિશ્વનાથ પાઠક – દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ, ભૂલારામ
157.રમણલાલ પીતાંબરદાસ સોની – ‘સુદામો’
158.રમણલાલ વસંતલાલ દેસાઈ –યુગમૂર્તિ
159.રસિકલાલ છોટાલાલ પરીખ – ‘મૂસિકાર’, ‘સંજય’
160.રણજિતરામ મોહનલાલ પટેલ – ‘અનામી’
161.રઘુવીર દલસિંહ ચૌધરી – ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’
162.રૂપશંકર ઉદયશંકર ઓઝા – ‘પાન્થ’, ‘સંચિત્’
163.હસુ વ્રજલાલ યાજ્ઞિક –ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર
164.હરજી લવજી દામાણી – શયદા
165.હરિનારાયણ આચાર્ય – વનેચર
166.હરિપ્રસાદ ગો. ભટ્ટ – મસ્ત ફકીર
167.હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ – નિમિત્તમાત્ર
168.હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ – હરીશ વટાવવાળા
169.હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા – સોલિડ મહેતા
170.હર્ષદ મણિલાલ ત્રિવેદી – પ્રાસન્નેય
171.હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ – શૂન્યમ્
172.હિંમતલાલ મ. પટેલ – શિવમ્ સુંદરમ્
173.હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ
174.વેણીભાઈ જમનાદાસ પુરોહિત – ‘સંત ખુરશીદાસ’
175.વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી – ‘પ્રેરિત’
176.ચુનીલાલ કાળિદાસ મડિયા – ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’
177.ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી –ચંદ્રાપીડ’
178.ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ – ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’
179.ચંદ્રકાન્ત હરિશંકર મહેતા – ‘શશિન્’
180.ચંદ્રવદન ચીમનભાઈ મહેતા- ચાંદામામા
181.ચિનુ ચંદુલાલ મોદી – ‘ઇર્શાદ’
182.ચંદુલાલ મણીલાલ દેસાઈ – વસંત વિનોદી
183.ચંદુલાલ શંકરલાલ ઓઝા – ચંદુ મહેસાનવી
184.ચંદ્રકાન્ત રેવાશંકર જોષી – પ્રસૂન
185.ચંદ્રકાન્ત શેઠ – નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
186.ચંદ્રવદન બૂચ – સુકાની
187.ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ – શશિશિવમ્
188.ચંપકલાલ હી. ગાંધી – સુહાસી
189.ચાંપશી વિ. ઉદ્દેશી – ચંદ્રાપીડ
190.ચિનુભાઈ પટવા – ફિલસૂફ
191.ચીમનલાલ ગાંધી – વિવિત્સુ
192.ચુનિલાલ વર્ધમાન શાહ – સાહિત્યપ્રિય
193.ચુનીભાઈ દેસાઈભાઈ પ
ટેલ – દ્યુમાન્
194.ચુનીલાલ આશારામ ભગત – પૂ.મોટા
195.ચીનુભાઈ ભોગીલાલ પટવા- ફિલસૂફી
196.ચીમનલાલ ગાંધી – વિવીત્સ, સુહાગી
197.પીતાંબર નરસિંહભાઈ પટેલ – ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’
198.પ્રફુલ્લ નંદશંકર દવે – ‘ઈવા ડેવ’
199.પરમાનંદ મણીશંકર ભટ્ટ – ત્રાપજકર
200.પ્રહલાદસિંહજી જો. ગોહિલ – રાજહંસ
201.પ્રાણજીવન પાઠક – આરણ્યક
202.પ્રિયકાન્ત પરીખ – કલાનિધિ
203.પ્રેમાનંદ સ્વામી – પ્રેમસખી
204.ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર – ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’
205.ત્રિભુવનદાસ પીતાંબર ભટ્ટ – મસ્તકવિ
206.તારક મહેતા – ઈન્દુ
207.ઝવેરચંદ કાળીદાસ મેઘાણી – ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’,રાષ્ટ્રીય શાયર
208.ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
209.ભીખાલાલ( બાલાભાઇ) વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ
210.ભગવતીકુમાર શર્મા – ભગીરથ, નિર્લેપ
211.ભાનુશંકર વ્યાસ – બાદરાયણ
212.ભોગીલાલ ગાંધી – ઉપવાસી
213.યશવંત શુકલ – સંસારશાસ્ત્રી, તરલ
214.યશવંત સવાઈલાલ પંડયા – હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય
215.વિજયરાય કલ્યાણજીરાય વૈધ – મયુરાનંદ, વિનોદ્કાંત,શિવનંદન કશ્યપ
216.વજીરૂદ્દીન સઆદુદ્દીન – વ્રજ માતરી
217.વારિસહુસેન હુરોજાપીર અલવી – વારિસ અલવી
218.વિજયકુમાર વ. વાસુ – હિમાલય
219.વિશ્વનાથ મગનલાલ ભટ્ટ – મધુકર
220.વેણીભાઈ પુરોહિત – આખાભગત
221.વાલેસ કાર્લોસ જોસે – ‘ફાધર વાલેસ’
222.લાભુબેન મોહનલાલ મહેતા- પ્રિયદર્શના
223.લક્ષ્મીનારાયણ ર. વ્યાસ – સ્વપ્નસ્થ
224.લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર – ભિક્ષુ અખંડાનંદ
225.લાભશંકર જાદવજી ઠાકર – ‘પુનર્વસુ’

વિશ્વ નૃત્ય દિવસ

💃💃ફ્રેંચ બેલે ડાન્સર જીન જ્યોર્જીયસ નોવેર ની યાદમાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરે છે.
ભારત જેવાં સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં દેશમાં લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય જેવી મજબૂત પરંપરા વિકાસ પામી છે. શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટયમ, કથ્થક, મણિપૂરી, ઓડિસી, કુચીપુડી જેવાં નૃત્યો સાથે ભાગવતમેલનાટકમ, ચાક્યાકુથુ, કુડિયેટમ, રામનાટયમ જેવાં ઓછાં પ્રચલિત નૃત્યો વિકાસ પાડયાં છે.

🔵થીમ 2019; Dance and Spirituality

રણછોડલાલ છોટાલાલ

🎯 *ગુજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ*

💁🏻‍♂ જન્મ:➖ *ડાકોર*

🎯રણછોડલાલ છોટાલાલ (ઓગત્રીસમી એપ્રિલ, ૧૮૨૩–છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮) એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર અમદાવાદ  ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી, જેથી એમને *અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક ગણવામાં આવે છે*

🎯તેમને અંગ્રેજ સરકારે 🤴🏻"રાવબહાદુર"🤴🏻નો ખિતાબ આપ્યો હતો.

આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી. તેમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી. ત્યારપછી
*ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ત્રીસમી મેના  દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.*

🎯 અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ
શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.

Thursday, April 25, 2019

વિશ્વ મલેરિયા દિવસ

👉 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ (World Malaria Day) તરીકે મનાવવામાં આવે છે. તા.૨૫ એપ્રિલ ૨૦૦૦ના રોજ ૪૪ આફ્રીકન દેશોના વડાઓએ મેલેરીયાની નાબુદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે ૨૫ એપ્રિલે આફ્રીકન મલેરીયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનું શરૃ કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી પ્રતિવર્ષ ૨૫ એપ્રિલ ૨૦૦૫થી કરવામાં આવે છે.

👉 વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૩માં આશરે ૨૦ કરોડ લોકો મેલેરિયાનો શિકાર બન્યા હતા. આશરે ૫,૮૪,૦૦૦ લોકો મરણ પામ્યા હતા. એમાં લગભગ ૮૩ ટકા બાળકો હતાં, જેઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. આ બીમારીના લીધે ૧૦૦ કરતાં વધારે દેશો પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આશરે ૩.૨ અબજ લોકોનો જીવ જોખમમાં છે.

Tuesday, April 23, 2019

વિશ્વ પુસ્તક દિવસ

23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે.આથી યુનેસ્કો દ્વારા ૧૯૨૫ થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે . યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે.માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે,અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે. ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

Sunday, April 21, 2019

સાહિત્ય પ્રકાર

➽ હાઈકુ
➽ ગુજરાતી ભાષાનો "સૌથી નાનો" સાહિત્ય પ્રકાર."
➽ બંધારણ : 5-7-5 (17 અક્ષર).
➽ ગુજરાતી ભાષામાં પ્રથમ હાઈકુ "સોનેરી ચાંદ રૂપેરી સુરજ" સ્નેહરશ્મિ રચિત.

➽ શબ્દકોષ
➽ સૌપ્રથમ નર્મદ રચિત "નર્મકોશ".
➽ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની પ્રેરણાથી "સાર્થ જોડણી કોષ" તૈયાર થયો.
➽ ગોંડલના મહારાજા ભગતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોષ "ભગવત ગૌમંડલ"ની રચના કરાવી. જે 9 ભાગમાં વહેંચાયેલો છે. તૈયાર કરવામાં 26 વર્ષ લાગ્યા. (1928-1954).

➽ મહાનવલકથા
➽ ઈ.સ. 1887 માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ "સરસ્વતીચંદ્ર" ની રચના કરી.
➽ જેના 4 ભાગ છે.
        ➽ બુદ્ધિધનનો કારભાર (1887)
        ➽ ગૌણસુંદરીની કુટુંબજાળ (1892) માનચતુર અને ધર્મલક્ષ્મી
        ➽ રત્નગિરીનું રાજ્યતંત્ર (1898)
        ➽ સરસ્વતીનું મનોરાજ્ય (1901)

➽ આત્મચરિત્ર
➽ બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિનું જીવનચરિત્ર.
➽ "અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ" નારાયણ દેસાઈ રચિત. મહાદેવભાઈ દેસાઈના જીવનનું વર્ણન.

➽ કવિતા
➽ "બાપાની પીંપર" દલપતરામ રચિત.
➽ પ્રથમ કરૂણ કવિતા "ફાર્બસ વિરહ" દલપતરામ રચિત.
➽ અંગ્રેજી કવિતાના પિતા "ચોસર" ગણવામાં આવે છે.

➽ કાવ્યસંગ્રહ
➽ ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ "ગુજરાતી કાવ્યદોહન".

➽ નવલકથા
➽ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા "કરણઘેલો" (1886), નંદશંકર તુળજાશંકર મહેતા રચિત.
➽ ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર "કનૈયાલાલ મુનશી".
➽ મુળ "યુરોપિયન" સાહિત્ય કથા.
➽ નવલકથાને "ભાગ"માં વિભાજિત કરવામાં આવે છે.

➽ નાટક
➽ ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક "લક્ષ્મી".
➽  "યુરોપિયન" સાહિત્ય પ્રકાર.
➽ ગુજરાતી ભાષાનું પ્રથમ તખ્તાલાયકી ધરાવતું નાટક "રાઈનો પર્વત" રમણભાઈ નીલકંઠ રચિત.

➽ નવલિકા (ટૂંકી વાર્તા)
➽ ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા "ગોવાલણી" મલિયાનીલ રચિત (કંચનલાલ મહેતા)
➽ નવલિકા ક્ષેત્રની ઉત્તમ કૃતિ "તણખામંડળ" ધૂમકેતુ રચિત. ધૂમકેતુએ નવલિકાને 'તણખો' કહ્યું છે.

➽ આત્મકથા
➽ અધુરો સાહિત્ય પ્રકાર છે.
➽ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા "મારી હકીકત" નર્મદ રચિત.

➽ નિબંધ
➽ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ "મંડળી મળવાથી થતાં લાભ" (1851) નર્મદ રચિત.

➽ ગઝલ
➽  વિદેશી સાહિત્ય પ્રકાર.
➽ અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં.
➽ પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ મુખ્ય વિષય.
➽ બે પ્રકાર:
     ઇશ્કેહકીકી = ઈશ્વર તરફનો પ્રેમ
     ઇશ્કેમિજાજી = પ્રિયતમ તરફનો પ્રેમ
➽ પ્રત્યેક પંક્તિ શેર કહેવાય.
➽ ગઝલનો પહેલો શેર "મત્લા" કહેવાય.
➽ ગઝલનો છેલ્લો શેર "મક્તા" કહેવાય.

➽ સોનેટ
➽ "ઈટાલિયન" સાહિત્ય પ્રકાર.
➽ 14 પંક્તિ.
➽ વિભાજન
           શેક્સપિયરશાહી સોનેટ (4+4+4+2)
           મિલ્ટનશાહી સોનેટ (અનિયમિત)
           પેટ્રોકશાહી સોનેટ (8+6)
➽ ગુજરાતીમાં પ્રથમ સોનેટ "ભણકારા" (ઇ. સ. 1887) બ.ક.ઠાકોર

➽ ખંડકાવ્ય
➽ સંસ્કૃત સંજ્ઞા.
➽ પ્રકૃતિનું આલેખન.
➽ ગુજરાતીમાં પ્રથમ ખંડકાવ્ય "પૂર્વાલાપ" મણિશંકર રત્નજીભટ્ટ.

➽ ગરબી
➽ ગરબીના પિતા "દયારામ"
➽ પદ માંથી જન્મ. સ્ત્રીપ્રધાન સાહિત્ય પ્રકાર.
➽ શામળે પણ રચના કરી છે.

➽ ગરબો
➽ વલ્લભ મેવાડો (ભટ્ટ)
➽ ધોળા મેવાડા (ભટ્ટ)

➽ ભવાઈ
➽ ગદ્ય સાહિત્ય પ્રકાર.
➽ ભવાઇના મેવાડીને  "નાયક" કહેવાય.
➽ સ્ત્રી પાત્રો પુરૂષ ભજવે.
➽ ભવાઇની રચના "અસાઈત ઠાકરે" (ત્રાગાળા) કરેલી.
➽ 360 ભવાઈ વેશ આપ્યા. "રામદેવપીરનો વેશ" સૌથી જૂનો.

➽ પદ્ય વાર્તા
➽ પદ્યવાર્તાના પિતા "શામળ ભટ્ટ".
➽ ગુજરાતીમાં પ્રથમ પદ્યવાર્તા "પદ્માવતી" (1718).
➽ શામળે છપ્પામાં પદ્યવાર્તા લખી છે.

➽ આખ્યાન
➽ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર.
➽ આખ્યાન કહેનાર "માણભટ્ટ".
➽ આખ્યાનને કડવામાં વિભાજિત ભાલણે કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.
➽  આખ્યાનનો પિતા "ભાલણ".
    આખ્યાન શિરોમણી "પ્રેમાનંદ"
➽ આધુનિક માણભટ્ટ "ધાર્મિકલાલ પંડ્યા" (વડોદરા)

➽ રાજિયા/મરશિયા
➽ શોકપ્રધાન સાહિત્ય પ્રકાર
➽ રાજિયાના પિતા "બાપુસાહેબ ગાયકવાડ"
➽ સંસ્કાર ગીતો જન્મથી લઈને મૃત્યુ સુધી પર "મહાવીર સિંહ ગોહિલે" સંશોધન કર્યું છે.

➽  કાફી
➽ ધર્મ પ્રધાન /ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર.
➽ રચયિતા "ધીરા ભગત".
➽ કાફી 14 લીટીનું કાવ્ય છે પણ સોનેટ નથી.

➽  ચાબખા
➽ કટાક્ષમય શૈલી.
➽ રચના "ભોજલરામ (ભોજાભગત)".

➽ છપ્પા
➽ છ પંક્તિનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર.
➽ રચના "અખા ભગત".

➽ પદ
➽ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર.
➽ પદની રચના "નરસિંહ મહેતા" એ કરી.
➽ પદના પ્રકાર. 1. પ્રભાતીયા 2. ભજન

➽ સ્તવન
➽ 24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર એટલે "સ્તવન".

➽ પ્રબંધ
➽ મુખ્ય રસ "વીર" છે.
➽ પ્રથમ પ્રબંધ કાવ્ય "કાન્હડદે પ્રબંધ" (1456) પહ્મનાભ રચિત.

➽ બારમાસી
➽ મુખ્ય રસ "વિરહ" છે.
➽ "નેમિનાથ ચતુષ્પદીકા" (1353) વિનયચંદ્રસૂરી રચિત.
➽ બાવીસમા તીર્થકર નેમિનાથ અને તેની પ્રેમિકા "રાજુલ"ના વિરહનું વર્ણન.

➽ ફાગુ
➽ મુખ્ય રસ "શૃંગાર".
➽ ફાગુને "ભાસ/ઉલ્લાસ/ખંડ"માં વિભાજિત કરવામાં આવે છે.
➽ પ્રથમ ફાગુકાવ્ય "વસંતવિલાસ"(1400) અજ્ઞાત.
"સ્થૂલિભદ્ર ફાગુ" (1330) જિન પહ્મસૂરી રચિત.

➽ રાસ
➽ મુખ્ય રસ "ભક્તિ " . મુખ્ય ભાગ "ઠવણી" માં પડે છે.
➽પ્રથમ સાહિત્યમાં "ભરતેશ્વર બાહુબલિરાસ" શાલિભદ્રશૂરિ રચિત.
અબ્દુલ રહેમાન રચિત "સંદેશરાસ" જાણીતો છે.