Tuesday, April 2, 2019

પ્રથમ ગુજરાતી સાહિત્ય

*◼પ્રથમ આત્મકથા ➖ મારી હકીકત - કવિ નમૅદ*

*◼પ્રથમ જીવન ચરિત્ર ➖કોલંબસ નો વૃતાંત - પ્રાણલાલ મથુરદાસ*

*◼કવિ ચરીત્ર ના લેખક કોણ છે ➖કવિ નમૅદ*

*◼પ્રથમ નવલિકા ➖ગોવાળણી- કંચનલાલ મહેતા(મલયાનિલ)*

*◼પ્રથમ નવલકથા ➖ કરણઘેલો- નંદશંકર મહેતા*

*◼ પ્રથમ સામાજિક નવલકથા ➖સાસુ વહુ ની લડાઇ-મહીપતરામ નીલકંઠ*

*◼પ્રથમ જાનપદી નવલકથા ➖ સોરઠ તારા વહેતા પાણી- ઝવેરચંદ મેઘાણી*

*◼પ્રથમ મહાનવલ ➖ સરસ્વતી ચંદ્ર - ગોવૅધનરામ ત્રિપાઠી*

*◼પ્રથય હાસ્યનવલકથા ➖રમણભાઇ નીલકંઠ*

*◼પ્રથમ નાટક ➖લક્ષ્મી - દલપતરામ*

*◼ પ્રથમ મૌલિક નાટક ➖નગીનદાસ મારફતિયા*

*◼પ્રથમ એકાંકી નાટક ➖લોમહષિૅણી- બટુભાઇ ઉમરવાડીયા*

*◼ પ્રથમ નિબંધ ➖મંડળી મળવાથી થતા લાભ - નમૅદ*

*◼પ્રથમ ખંડકાવ્ય ➖વસંતવિજય- મણિશંકર રતનજી ભટ્ટ 'કવિ કાન્ત'*

*◼પ્રથમ સોનેટ ➖ભણકારા- બ ક ઠાકોર*

*◼પ્રથમ ગઝલ ➖બોધ - બાલાશંકર કંથારિયા*

*◼પ્રથમ કવિતા ➖બાપાની પીપર- કવિ દલપતરામ*

*◼પ્રથય ઉમિૅકાવ્ય સંગ્રહ ➖કુસૂમમાળા- નરસિંહરાવ દિવેટીયા*

🎓નોંધ ➖*કનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલ ઐતિહાસિક નવલકથાઓ ➖પાટણ ની પ્રભુતા, વેરની વસુલાત, જય સોમનાથ,ગુજરાત નો નાથ,પૃથ્વીલ્લભ