Wednesday, April 17, 2019

સ્નેહરશ્મિ

♦️નામ: ઝીણાભાઇ દેસાઇ 

♦️ઉપનામ: સ્નેહરશ્મિ

♦️જન્મ: 16-4-1903
▪️ચીખલી જિ. વલસાડ 

♦️અવસાન: 6-1-1991
▪️અમદાવાદ 

♦️પ્રદાન
▪️ગુજરાતી સાહિત્યમાં હાઇકૂના પ્રણેતા 

♦️મૂખ્ય કૃતિઓ♦️  

♦️વાર્તાસંગ્રહ
▪️ગાતા આસોપાલવ
▪️તૂટેલા તાર
▪️હીરાનાં લટકણિયાં

♦️નવલકથા:
▪️અંતરપટ

♦️આત્મકથા :
▪️મારી દુનિયા

♦️કવિતા
▪️અર્ઘ્ય, પનઘટ( દીર્ઘ કાવ્ય)
▪️અતીતની પાંખમાંથી
▪️નિજલીલા

♦️હાઇકૂ સંગ્રહ 
▪️સોનેરી ચાંદ
▪️રૂપેરી સૂરજ,
▪️કેવળ વીજ

♦️સમગ્ર કવિતા 
▪️સકલ કવિતા
   
♦️જીવન        
▪️1932-33 – સ્વાતંત્ર્ય સંગ્રામમાં કારાવાસ,
▪️1938 થી સી. એન. વિદ્યાવિહારમાં આચાર્ય,  

♦️સન્માન       
▪️1961- ઉત્તમ શિક્ષક એવોર્ડ,
▪️1967- રણજિતરામ સુવર્ણ ચંદ્રક
▪️1985- નર્મદ સુવર્ણ ચંદ્રક