Wednesday, April 17, 2019

વિશ્વ હિમોફિલિયા દિવસ

🌡🌡હિમિફિલિયા જેવી આનુવંશિક બીમારીની જાગૃતિ માટે  "વિશ્વ હિમોફિલિયા દિવસ"  મનાવવામાં આવે છે. જ્યારે આ બીમારી થાય છે ત્યારે રક્તનો સ્ત્રાવ થાય છે. જ્યારે શરીર પર લાગે છે ત્યારે રૂજાતું નથી.

🔴થીમ 2019:-  Reaching Out:The First Step to Care

💮ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ નુ નિધન 1975
પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ, તેમના જન્મદિવસને "રાષ્ટ્રીય શિક્ષક દિવસ" તરીકે ઉજવાય છે

💮DRDO લાઇફ ટાઇમ એચિવમેન્ એવોર્ડ-2019 ડો.એ.કે.સિંહને આપ્યો.

💮ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2019
હર્ષિલ દાનીએ જીતિયો.

💮તાજેતરમાં વિદેશી પક્ષી પાર્ક મુંબઇમાં શરૂ કરવામાં આવ્યો છે

💮તાજેતરમાં IESA (ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિયન)ના નવા અધ્યક્ષ
જીતેન્દ્ર ચડ્ડા ની નિમણૂક થઈ.

💮દુનિયાની પ્રથમ એમફીબીયસ બોટ ડ્રોન ચાઇનાએ બનાવી.જે પાણી અને જમીન પર ચાલી શકે. તેમનું નામ "મરિન લિઝાર્ડ" રાખ્યું છે.