Wednesday, April 3, 2019

ગુજરાતી સાહિત્યના પિતાઓ

👉ગુજરાતી રંગભૂમિના પિતા ➖ રણછોડરાય ઉદયરામ દવે

👉અકાંકી ના પિતા ➖ બટુકભાઇ ઊમરવાડીયા

👉ગદ્ય ના પિતા ➖ નર્મદ

👉સોનેટ ના પિતા ➖ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

👉ગઝલના પિતા ➖ બાલાશંકર કંથારિયા

👉હાઈકુ ના પિતા ➖જીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મી)

👉ઉમિૅકવિતા ના પિતા ➖નરસિંહ દિવેટીયા