Monday, April 29, 2019

વિશ્વ નૃત્ય દિવસ

💃💃ફ્રેંચ બેલે ડાન્સર જીન જ્યોર્જીયસ નોવેર ની યાદમાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરે છે.
ભારત જેવાં સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં દેશમાં લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય જેવી મજબૂત પરંપરા વિકાસ પામી છે. શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટયમ, કથ્થક, મણિપૂરી, ઓડિસી, કુચીપુડી જેવાં નૃત્યો સાથે ભાગવતમેલનાટકમ, ચાક્યાકુથુ, કુડિયેટમ, રામનાટયમ જેવાં ઓછાં પ્રચલિત નૃત્યો વિકાસ પાડયાં છે.

🔵થીમ 2019; Dance and Spirituality