Wednesday, April 3, 2019

ગુજરાતી સાહિત્ય ➖ગઝલ

👉ગઝલ ના પ્રત્યેક પંક્તિ ને શુ કહેવાય છે?
➖શેર

👉ગઝલની પહેલી પંક્તિ ને શુ કહેવાય છે?
➖મત્લા

👉ગઝલ મા બીજી પંક્તિ ને શુ કહેવાય છે?
➖મક્તા

👉ગઝલ ની કઇ પંક્તિ મા ગઝલકાર નુ નામ બતાવવામાં આવે છે?
➖મક્તા

👉ગઝલની પ્રત્યેક બીજી પંક્તિ અંતિમ શબ્દ ના આગળ ના શબ્દ ને શુ કહેવામાં આવે છે?
➖કાફીયા

👉ગઝલ ની બધી જ કડીની બીજી પંક્તિ મા અંતિમ શબ્દ ને શુ કહેવામાં આવે છે?
➖રદીફ

👉ગઝલ મા આપેલ છંદ ને શુ કહેવામાં આવે છે?
➖બહેર

👉શેર ની પ્રથમ પંક્તિ ને શુ કહેવામાં આવે છે?
➖ઉલા

👉શેર ની બીજી પંક્તિ ને શુ કહેવામાં આવે છે?
➖સની અથવા મિસરા