Monday, May 11, 2020

વિજ્ઞાન પ્રશ્નોત્તરી

1. સિમેન્ટની શોધ કોણે કરી હતી ?જોસેફ એસ્પડીન

2. માઇક્રોબાયોલોજીના પિતા.....
લુઈ પાશ્વર

3. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?
ચામડી 

4. "વિડાલ ટેસ્ટ" ક્યાં રોગના નિદાન માટે કરવામાં આવે છે ?
ટાઈફોઈડ

5. ક્યાં તાપમાને  સેલ્શિયસ અને ફેરનહિટ નો આંક સમાન રહે છે?
【 - 40 °】

6. "યલો કેક" તરીકે કોણ ઓળખાય છે ?
યુરેનિયમ ઓક્સાઇડ 

7. પાણીનું વૈજ્ઞાનિક નામ .....?હાઇડ્રોજન ઓક્સાઇડ

8. વિમાનની ઝડપ માપવાના સાધનને શું કહેવાય છે ?
રેકોમીટર

9. આયોડીન ટરકોલાઈડ  નામની  પ્લેગની દવા શોધનાર કોણ....
ત્રિભુવનદાસ ગજ્જર

10. આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વોને કઈ બાજુ મૂકવામાં આવ્યા છે?
જમણી

11. સલ્ફર  મેળવવા  માટે  કઈ  પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?
ફ્રાશ પદ્ધતિ

12. ભારતમાં "આંકડાશાસ્ત્રના પિતામહ" તરીકે કોણ ઓળવામાં આવે છે ?
પ્રશાંતચંદ્ર મહાલનોબીસ

13. ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
પોમોલોજી 

14. ગાઉગર  મૂલર  કાઉન્ટર  સાધન  શું માપવા માટે વપરાય છે ?
રેડિયો એક્ટિવિટી

15. આધુનિક રોકેટના પિતા .....?રોબર્ટ એચ. ગોડાર્ડ 

16. નરી આંખે ચંદ્રની  સપાટી  પર દેખાતાં કાળા ધાબા  જેવા પ્રદેશોને  ક્યાં નામે ઓળખાય છે ?
મારિયા 

17. કોપર સલ્ફેટનું સામાન્ય નામ...?
મોરથુથું

18. માખણમાં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક એસિડ (બ્યુટારિક)

19. દિલ્હીમાં આવેલ  જંતર  મંતર  વેધ-શાળાના રચયેતા કોણ છે ?
સવાઈ જયસિંહ 2

20. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે? 
થિયોબ્રોમિન

21. આથવણ  માટે  કઈ ફૂગનો  ઉપયોગ થાય છે ?
ફંગલ સેલ્યુલોઝ 

22. સૌથી  વધારે  મજબૂત  મગજ  અને હદય  ક્યાં  પ્રાણીનું  છે ?
ઘોડા

23. પારાની સંજ્ઞા જણાવો.
Hg

24. દવા  ભરવાની  શીશી  બનાવવા  ક્યાં પ્રકારનો  કાચ વપરાય છે?
પાયરેક્સ

25. બટાકા અને ડુંગળી જેવા ખાદ્ય પદાર્થ ને લાંબા સમય સાચવવા તેનાં પર ક્યાં કિરણોનો મારો ચલાવવામાં આવે છે ?
ગેમા કિરણો

26. પેટ્રોલને બીજા ક્યાં નામથી ....?
ગેસોલીન

27. ગ્લુકોમાને ગુજરાતીમાં શું કહે છે ?
ઝામર

28. મનુષ્યની  આંખ  સામાન્ય  રીતે  ક્યાં રંગના પ્રકાશથી ઠંડક અનુભવે છે ?
 લીલો

29. શરીરમાં બ્રુનરની  ગ્રંથિઓ ક્યાં જોવા મળે છે ?
મોટા આંતરડામાં

30. "વિજ્ઞાનના જાદુગર" તરીકે  જાણીતા વૈજ્ઞાનિક કોણ....?
 ન્યુટન

Sunday, May 3, 2020

ગુજરાતના વિવિધ સ્થળોના પ્રાચીન નામો

ભાવનગરઃ 
ગોહિલવાડ 

પાલીતાણા : 
પાદલિપ્તપુર 

વડોદરાઃ 
વટપદ્રક , વડપુર 

ધોળકાઃ 
ધવલ્લકપુર 

વડનગર : 
આનર્તપુર , આનંદપુર, ચમત્કારપૂર

જુનાગઢ :
રૈવતક , ગિરનાર , સોરઠ 

મહુવાઃ 
મધુપુરી 

પાલનપુર :
પ્રહલાદનગર 

નવસારી :
નવસારીકા 

ખેડાઃ
ખેટક 

વીસનગર :
વીસનગર

લોથલ :
લોથસ્થળ

દ્વારકા :
દ્રારાવતી

સુરત :
સુર્યપુર

ડભોઈઃ
દર્ભવતી

મહુડી :
મધુપુરી

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભાનું નામ
વિઠ્ઠલભાઈ પટેલ

1982માં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન
શારદા મુખર્જી

ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠકો
132

ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી
1962

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ
કલ્યાણજી મહેતા

ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ
અંબાલાલ શાહ

વર્તમાન ગુજરાત વિધાનસભાની બેઠકો
182

બીજી વિધાનસભાની બેઠકો
154

ત્રીજી અને ચોથી વિધાનસભાની બેઠકો
168

ગુજરાત વિધાનસભાની બેઠકો 182 થઈ
પાંચમી વિધાનસભાથી

વર્તમાન વિધાનસભા
14મી

વિધાનસભાની ઇમારતની ડિઝાઇન 
ભારતના રાષ્ટ્રપતિભવન

નવનીકરણ માટે ની ડિઝાઇન
અમેરિકાના વ્હાઇટ હાઉસ પરથી

વિધાનસભાના નવીનીકરણનું કાર્ય સોંપાયું
PSP પ્રોજેક્ટ લિ.

ગુજરાત વિધાનસભાનું છેલ્લું રીનોવેશન
1882માં

હાલમાં નવીનીકરણબાદ વિધાનસભાનું ઉદ્ઘાટન
ઓમપ્રકાશ કોહલી

ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ
મનુભાઈ પાલખીવાળા

અગત્યના રૂઢિપ્રયોગ

તાળી લાગવી
એકતાન થવું.

ભારે હદયે 
દુઃખી હદયે.

આંખ ભીની થવી
લાગણીસભર થવું,
લાગણીશીલ થઈ જવું.

મોમાં ઘી-સાકર
સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

માથું ધુણાવવું
માથું હલાવી "હા" કે "ના" નો ઈશારો કરવો.

આઠે પહોર આનંદ
હંમેશા પ્રસન્ન રહેવું.

તુરિયાનો તાર જાગી ઊઠવો સમજણશકિતનો ઉદય થવો.

નામ ને રૂપ મિથ્યા કરવું 
નિર્મોહી થઈને જીવવું.

હદય છલકાઈ જવું
આનંદિત થઈ ઊઠવું.

શિખરો સર કરવાં
સફળતા પ્રાપ્ત કરવી.

ધ્વજ ફરકાવવો 
વિજય મેળવવો.

માથે હાથ ફેરવવો 
આશિષ આપવા, કાળજી લેવી.

હાથ દેવો
સહારો આપવો, હૂંફ આપવી.

સૂગ હોવી 
ચીતરી ચડવી.

મનના મેલા હોવું
ખરાબ દાનતના હોવું.

આચરણમાં મૂકવું 
પાલન કરવું, અમલમાં મૂકવું

કદર કરવી 
લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો.

ફાંફાં મારવાં 
વ્યર્થ પ્રયત્ન કરવો.

ઘી કેળાં હોવા 
પૈસાદાર હોવું, માલામાલ હોવું.

અરેરાટી અનુભવવી 
ત્રાસી જવું, દુઃખ અનુભવવું.

આર્થિક સંકડામણ હોવી
આર્થિક તકલીફ હોવી,
ગરીબ સ્થિતિ હોવી.

નવે નેજા પડવા 
ખૂબ તકલીફ પડવી.

હદય દ્રવી ઊઠવું 
ખૂબ જ દુઃખી થવું.

સત્તર પંચા પંચાણું 
અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતુ ખોટું ગણિત.

ચાલતા થવું  
મૃત્યું પામવું.

 પગ જડાઈ જવા
સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું.

દાઝ ચઢવી 
ગુસ્સો આવવો.

ચકિત થઈ જવું 
આશ્ચર્ય પામવું.

થાકીને લોથ થઈ જવું 
અતિશય થાકી જવું.

કંઠે પ્રાણ આવવા 
ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું.

હાંજા ગગડી જવા 
ખૂબ ગભરાઈ જવું.

ઘોડા ઘડવા 
આયોજન કરવું, વિચારવું