Saturday, June 29, 2019

ગુજરાત

💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.

💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.

💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.

💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.

💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.

💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.

💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.

💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.

💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.

💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.

💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.

💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.

💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.

💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.

💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.

💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.

💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.

💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.

💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.

💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.

💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.

💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.

💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.

💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.

💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.

💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.

💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.

💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.

💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.

💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.

💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.

💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.

💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.

💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.

💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.

💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.

💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.

💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.

💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.

💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.

💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.

💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.

💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.

💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.

જનરલ સવાલ

🌹 શિવાજીના રાજ્યભિષેકના મુખ્ય પુરોહિત કોણ હતા ?
✍ ગંગ ભટ્ટ

🌹 બાલાજી વિશ્વનાથને પેશ્વા પદ ક્યારે મળ્યું ?
✍ ૧૯૭૧

🌹 ચૈતન્યનો પ્રમુખ શિષ્ય કોણ હતો ?
✍ નિત્યાનંદ

🌹 મામલ્લપુરમની સ્થાપના કોણે કરી હતી ?
✍ નરસિંહ વર્મન

🌹 ચોલની શાસન વ્યવસ્થા કેવી હતી ?
✍ રાજતંત્રાત્મક

ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ

💥 નર્મદા - ૧૬૦ કિ. મી.

💥 પૂર્ણા - ૮૦ કિ.મી.

💥 સાબરમતી - ૩૭૧ કિ.મી.

💥 મચ્છુ - ૧૧૩ કિ.મી.

💥 લીંબડી ભોગાવો - ૧૧૩ કિ.મી.

💥 અંબિકા - ૬૪ કિ.મી.

💥 વઢવાણ ભોગાવો - ૧૦૧ કિ.મી.

💥 તાપી - ૨૨૪ કિ.મી.

💥 પાર - ૮૦ કિ.મી.

💥 ભાદર - ૧૯૪ કિ.મી.

💥 કાળુભાર - ૯૫ કિ.મી

💥 મહી - ૧૮૦ કિ.મી.

💥 શેત્રુંજી - ૧૭૩ કિ.મી.

💥 ઘેલો - ૮૦ કિ.મી.

વિજ્ઞાન અને ટેકનોલોજી

🛍પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે.??
➡️ એલ્યુમિનિયમ

🛍 મગજના તળી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે.??
➡️ પિચ્યુટરી ગ્રંથિ

🛍 હોકાયંત્ર મા કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે.??
➡️ સોયાકાર

🛍 પૃથ્વી પરના પાણી માની બાષ્પ દ્વારા વાદળ બનીને તે જ પાણી  પૃથ્વી પર પાછું  ફરે છે. આ પ્રક્રિયા ને શું કહેવામાં આવે છે.??
➡️ જલ ચક્ર

🛍 ગોઈટર નામનો રોગ કયા અંતસ્ત્રાવ ના ઉણપ થી થાય છે.??
➡️ થાયક્સિન

🛍 જૈવરાસાયણિક પ્રક્રિયા માટે કયા વિટામિન ની જરૂર પડે છે.??
➡️વિટામીન બી

🛍 સંદેશાવ્યવહાર ક્ષેત્રે કે કાચનો ઉપયોગ કરવામાં આવે છે.??
➡️ રેસાયુક્ત

🛍 દૂધની થેલી બનાવવા કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.??
➡️ પોલીથીન

નવલકથા વિશેષ

📝➡ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ઈ.સ .1866 માં નંદશંકર તળજાશંકર મહેતા દ્વારા લખાયેલ ' કરણ ઘેલો છે.

📝➡જેમાં વાઘેલા વંશના અંતિમ રાજા કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતનાં શાસક અલ્લાઉદીન ખીલજીનું વર્ણન છે.

📝➡કનૈયાલાલ મુનશી જે ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર છે.જેમણે સૌ પ્રથમ ગુજરાત અસ્મિતાને નવલકથામાં ઉતારી

📝➡ધૂમકેતુએ ભારતનાં મૌર્ય વંશ , ગુપ્તવંશ , ગુજરાતનાં સોલંકીવંશને ધ્યાનમાં રાખી ઐતિહાસિક નવલકથાઓ લખેલી છે .

📝➡ગાંધીયુગનાં સાહિત્યકારોએ સમાજનાં પછાતવર્ગો કે તરછોડાયેલા વર્ગને સાહિત્યમાં સ્થાન આપ્યું.

📝➡નવલકથા મૂળ યુરોપિયન સાહિત્ય કથા છે ,નવલકથાને 'ભાગ'માં વિભાજિત કરવામાં આવે છે.

Thursday, June 27, 2019

ભારતીય અર્થતંત્ર અને આયોજન

૧ ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી?
- પછાત
૨ ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
- ૧૯૫૧
૩ ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?
- ૧૯૯૧
૪ નવી આર્થિક નીતિના સૂત્રો કયા કયા હતા?
- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
૫ ડૉ આમર્ત્યસેનના માટે ગરીબ એટલે કોણ?
- એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ના શકે એટલે ગરીબ
૬ વિશ્વની કેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે?
- ૩૫%
૭ ભારતમાં કેટલા લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે?
- ૪૬%
૮ ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે?
- ત્રણ
૯ ભારતના કેટલા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે?
- ૧૦ કરોડ
૧૦ કોને નિકટનો સંબંધ છે?
- ગરીબી અને સામાજિક વિષમતા
૧૧ ૨૦૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે?
- ૨૫.૭%
૧૨ દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો છે?
- ૨.૨%૧૩ ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે?
- બે
૧૪ સમાજમાં કેટલા વર્ગ સર્જાય છે?
- બે
૧૫ ભારતમાં આજે કેટલા ટકા પુરુષો નિરક્ષર છે?
- ૨૫%
૧૬ ગ્રામ્ય યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?
- ૧૯૭૯
૧૭ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે શરુ કરવામાં આવી?
- ૧૯૯૯
૧૮ પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના ક્યારે શરુ થયો?
- ૨૦૦૦ - ૨૦૦૧
૧૯ સામાજિક સહાયનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી?
- ૧૫ ઓગસ્ટ
૨૦ ગંગા કલ્યાણ યોજના ક્યારથી શરુ થઇ?
- ૧૯૯૭
૨૧ ગરીબીની સમસ્યાનું મુખ્ય કારણ છે?
- વસ્તી વધારો
૨૨ ૨૦૧૦માં બેકારીનો દર કેટલો હતો?
- ૬.૬%
૨૩ ખેતની મોસમ ક્યાંથી કયા સુધી હોય છે?
- વાવણીથી લણણી
૨૪ પ્રચ્છન્ન કે છૂપી બેકારી એટલે શું?
- સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવી તે
૨૫ શહેરી બેરોજગારીની સમસ્યા કેટલા પ્રકારની જોવા મળે છે?
- બે
૨૬ સમાજની કેટલીક વ્યક્તિ કોઈપણ કારણોસર પોતાની ઈચ્છાએ રોજગાર વગર રહેવું પસંદ કરે છે? - ઐચ્છિક બેરોજગારી
૨૭ ગંભીર સ્વરૂપની બેરોજગારીને શું કહે છે?
- લાંબા સમયગાળાની બેરોજગાર
૨૮ વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાનારી બેરોજગારીને શું કહે છે?
- ઘર્ષણાત્મક બેરોજગારી
૨૯ ચક્રાકાર બેરોજગારી શાને કારણે સર્જાય છે?
- તેજી મંદીને કારણે
૩૦ કામચલાઉ બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે?
- ખેતીક્ષેત્રે
૩૧ તાંત્રિક બેરોજગારીને બીજા કયા નામે ઓળખાય છે?
- સંરચનાત્મક
૩૨ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કયા રાજ્યોમાં થાય છે?
- પંજાબ અને ગુજરાત
૩૩ આયોજન શબ્દના કેટલા અર્થ કરી શકાય?
- બે
૩૪ રોકાણ સબસીડી યોજના ક્યારથી અમલમાં મૂકી?
- ૧૯૭૦
૩૫ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કેવી અર્થવ્યવસ્થા છે?
- મુક્ત મૂડીવાદી
૩૬ ટૂંકાગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય છે?
- એકથી ત્રણ વર્ષનું
૩૭ રચનાત્મક આયોજન કયા દેશમાં કરવામાં આવ્યો?
- રશિયા
૩૮ અર્થનો શો અર્થ થાય?
- ઉદેશ્ય
૩૯ અર્થશાસ્ત્ર એટલે શું?
- આર્થિક પ્રવૃતિઓનું અભ્યાસ કરતુ શાસ્ત્ર
૪૦ અર્થવ્યવસ્થાના કેટલા ક્ષેત્રો
છે?
- બે
૪૧ અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે શું છે?
- નીતિશાસ્ત્ર
૪૨ હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે?
- મિશ્ર અર્થતંત્ર
૪૩ કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- ત્રીજું
૪૪ આર્થિક સુધારો ક્યારે લાગુ પડ્યો?
- ૧૯૯૧
૪૫ સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો?
- કાર્લ માર્કસ
૪૬ ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે?
- ભારતીય આયોજન પંચનો ઇતિહાસ
૪૭ આયોજનના અંગો કેટલા છે?
- આઠ
૪૮ લાંબાગાળાનું આયોજન કેટલા સમયનું હોય છે?
- ૧૦, ૧૫ કે ૨૦ વર્ષનું
૪૯ સામ્યવાદી આયોજન સાધનો કોની માલિકીના હોય છે?
- રાજ્યની
૫૦ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઇ?
- 1 જાન્યુઆરી 2015
૫૧ આયોજન પંચના હાલના અધ્યક્ષ કોણ છે?
- નરેન્દ્ર મોદી
૫૨ હાલના ઉપાધ્યક્ષ કોણ છે?
- રાજીવ કુમાર
૫૩ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી અમલમાં આવી?
- ૧૯૫૧
૫૪ પ્રથમ પંચવર્ષીય યોજના કઈ યોજના આધારિત હતી?
- હેરોડ ડોમર
૫૫ કઈ યોજનામાં કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત થઇ?
- પાંચમી
૫૬ કઈ યોજના દરમિયાન ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું?
- છઠ્ઠી
૫૭ સ્પીડ પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૮૬
૫૮ સેબીની રચના ક્યારે થઇ?
- ૧૯૮૮
૫૯ નીતિ આયોગની સ્થાપના કયારે થઇ?
- ૧ જાન્યુઆરી ૨૦૧૫
૬૦ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા?
- અરવિંદ પનગઢિયા
૬૧ નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે?
- નરેન્દ્ર મોદી
૬૨ નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ કોણ છે?
- રાજીવ કુમાર
૬૩ નીતિ આયોગના હાલના સીઈઓ કોણ છે?
- અમિતાભ કાન્ત
૬૪ ભારતની આશરે કેટલી વસ્તી યુવાનોની છે?
- ૬૫%
૬૫ હાલ કેટલામી પંચવર્ષીય યોજના ચાલુ છે?
- તેરમી
૬૬ ૨૦ સૂત્રી કાર્યક્રમની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૭૫ જુલાઈમાં
૬૭ સરકારના થિંક ટેંક તરીકે કોણ કામ કરે છે?
- નીતિ આયોગ
૬૮ કેન્દ્રસ્તરીય આયોજનના કેટલા ભાગ પડે છે?
- ત્રણ
૬૯ જિલ્લા સ્તરીય આયોજન માટે શેની રચના કરવામાં આવી છે?
- જિલ્લા આયોજન બોર્ડ
૭૦ સ્થાનિક સ્તરીય આયોજન કેટલા પ્રકારે વિકસ્યું છે?
- ત્રણ સ્તરે
૭૧ આર્થિક સુધારા ક્યારથી અમલમાં આવ્યા?
- ૧૯૯૧
૭૨ ભારત સરકારે કોની પાસેથી ઋણ પ્રાપ્ત કર્યું?
- વિશ્વબેંક પાસેથી
૭૩ એલ જી પી સુધારા શું છે?
- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
૭૪ ફેરા કાયદાની જગ્યાએ કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો?
- ફેમા કાયદો
૭૫ ફેમાનું પૂરું નામ જણાવો.
- ફોરેન એક્ષચેન્જ મેનેજમેન્ટ એક્ટ
૭૬ ઔધોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રે હસ્તાંતરણને શું કહે છે?
- ખાનગીકરણ
૭૭ ખાનગીકરણ કેટલી રીતે કરવામાં આવ્યું છે?
- ત્રણ રીતે
૭૮ મેનેજમેન્ટ એટલે શું?
- બનાવો, સંચાલન કરો, માલિકી અને હસ્તાંતરણ
૭૯ પીપીપી એટલે શું?
- પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ
૮૦ ટુ ધ બ્રિન્ક એન્ડ બેક : ઇન્ડિયા'સ 1991 સ્ટોરી પુસ્તક કોણે લખ્યું?
- જયરામ રમેશે
૮૧ ગઈ સાલ આર્થીકી સુધારાને કેટલા વર્ષ પૂર્ણ થયા?
- ૨૫ વર્ષ
૮૨ પ્રથમ પેઢીના સુધારાનો સમયગાળો જણાવો.
- ૧૯૯૧ થી ૨૦૦૦
૮૩ કઈ સરકારે અર્થવ્યવસ્થા માટે મહત્વનું કદમ ઉઠાવ્યું?
- આયોજન પંચ બરખાસ્ત કરવાનું
૮૪ વર્ષ ૨૦૧૬માં ભારતનો સૂચકાંક કેટલો હતો?
- ૧૩૦
૮૫ બ્રાન્ડ ઇન્ડિયા શાના દ્વારા પ્રખ્યાત થઇ રહી છે?
- પ્રધાનમંત્રીની વિદેશયાત્રાઓથી
૮૬ કઈ યોજના દ્વારા વિશ્વના અન્ય દેશો ભારતના વિકાસમાં ભાગીદાર બન્યા છે?
- મેક ઇન ઇન્ડિયા
૮૭ ઈડ્ઢમ્ રિપોર્ટ કોણ રજૂ કરે છે?
- વિશ્વબેંક
૮૮ ઈડ્ઢમ્ રિપોર્ટ દર કેટલા વર્ષે રજૂ કરવામાં આવે છે?
- દર વર્ષે
૮૯ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતનું સ્થાન કેટલામું છે?
- ૧૩૦મું
૯૦ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર વિશ્વમાં પ્રથમ સ્થાને કોણ છે?
- ન્યુઝીલેન્ડ
૯૧ ઈડ્ઢમ્ નું પૂરું નામ જણાવો.
- ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ
૯૨ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતમાં કયુ રાજ્ય પ્રથમ સ્થાને છે?
- તેલંગાણા
૯૩ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતનું ટોચનું શહેર કયુ છે?
- લુધિયાણા
૯૪ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતના ટોચના પાંચ શહેરોમાં ગુજરાતનું કયુ શહેર છે?
- અમદાવાદ
૯૫ કોઈ પણ દેશનો આર્થિક વિકાસ માપવાનો માપદંડ શું છે?
- દેશની રાષ્ટ્રીય આવક
૯૬ રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે?
- સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન
૯૭ જીડીપી એટલે શું?
- ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ
૯૮ એનડીપી એટલે શું?
- નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ
૯૯ ઉત્પાદનના કેટલા પ્રકાર છે?
- ચાર
૧૦૦ જીએનપીનું પૂરું નામ જણાવો.
- ગ્રોસ નેશનલ પ્રોડક્ટ્સ
૧૦૧ એનએફઆઇએનું પૂરું નામ જાણવો.
- નેટ ફેકટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ
૧૦૨ મોટી આર્થિક ઉથલપાથલ ન થઇ હોય તેવા વર્ષને શું કહે છે?
- આધાર વર્ષ
૧૦૩ જીવીએનું પૂરું નામ જણાવો.
- ગ્રોસ વેલ્યુ એડેડ
૧૦૪ ઉત્પાદનના પ્રતિ એકમ દીઠ લાગતા કારણે શું કહે છે?
- પ્રોડક્શન ટેક્ષ
૧૦૫ ઉત્પાદનના પ્રતિ એકમ દીઠ પ્રાપ્ત થતી સરકારી રાહતને શું કહે છે?
- સબસીડી
૧૦૬ આર્થિક વૃદ્ધિ દર એટલે શું?
- જીડીપીમાં પાછલા વર્ષની સરખામણીમાં થયેલ ફેરફારનો દર
૧૦૭ હાલનો આર્થિક વૃદ્ધિ દર કેટલો છે?
- ૭%
૧૦૮ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા કઈ આવક પ્રાપ્ત થાય છે?
- માથાદીઠ આવક
૧૦૯ ભારતની માથાદીઠ આવક કેટલી છે?
- ૫૬૩૦ ડોલર
૧૧૦ નાગરિકોને ખરેખર પ્રાપ્ત થતી આવકને શું કહે છે?
- વ્યક્તિગત આવક
૧૧૧ કેન્દ્રીય આંકડાકીય સંગઠનની મુખ્યાલય કયા આવેલું છે?
- દિલ્હી
૧૧૨ કેન્દ્રીય આંકડાકીય સંગઠનનું  મૂળ નામ જણાવો.
- નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
૧૧૩ કેન્દ્રીય આંકડાકીય સંગઠનની સ્થાપના કયારે થઇ?
- ૧૯૫૦
૧૧૪ આર્થિક પ્રવૃતિઓને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે?
- ત્રણ ભાગ
૧૧૫ વિશ્વની દરેક અર્થવ્યવસ્થા સૌપ્રથમ કેવી હોય છે?
- કૃષિપ્રધાન
૧૧૬ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ કોણ ગણાય છે?
- કૃષિક્ષેત્રે
૧૧૭ ભારતીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું અસંગઠિત ક્ષેત્ર કયું છે?
- કૃષિક્ષેત્ર
૧૧૮ જીડીપીમાં કૃષિનો કેટલો ફાળો છે?
- ૧૫%
૧૧૯ ભારતીય ખેતી કેવી ખેતી છે?
- આકાશી ખેતી
૧૨૦ જમીનની માલિકીના આધારે ખેડૂતોના કેટલા પ્રકાર પડે છે?
- પાંચ

ગુજરાતી સાહિત્ય વિશેષ

🍀➡️ગુજરાતી સાહિત્યનો ઉદ્દભવ સંસ્કૃતમાંથી થયો છે, ગુજરાતી આર્યકુળની ભાષા છે .

☘➡️આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા સંસ્કૃત હતી . ત્યારબાદ કાળક્રમે પ્રાકૃત , અપભ્રંશ , શિષ્ટ ગુજરાતી અને માન્ય ગુજરાતી અમલમાં આવી.

☘➡️મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં શૌરસેની કુળની ભાષા બોલાતી હતી , જેનો એક અલગ ફોટો ગુજરાતી તરીકે ઓળખાયો.

☘➡️ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે.

☘➡️અગિયારમી સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષાનાં બીજ રોપાયા છે.

☘➡️ગુજરાતી સાહિત્યને ' મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ' અને : અર્વાચીન ગુજરાતી સાહિત્ય એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

☘➡️મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ઈ.સ.185 ,થી 1850 તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળ 1850 થી આજદિન સુધીનો ગણવામાં આવે છે .

ઉપનામો

▪ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ
✔મુક્તિદાતા

▪બિન્દુસારનું ઉપનામ
✔અમિત્ર ઘાતક

▪અશોક રાજાનું ઉપનામ
✔દેવનામ પ્રિય કે પ્રિયદર્શી

▪ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ❓
✔શકારી અને સાહસાંક

▪ભારતના નેપોલિયન
✔સમુદ્રગુપ્ત

▪કુમારગુપ્તનું ઉપનામ
✔મહેન્દ્રાદિત્ય

▪ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
✔નાગાર્જુન

▪ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
✔શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ

▪ધ્રુવસેન બીજાનું ઉપનામ
✔બાલાદિત્ય

▪ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
✔પરમ ભટ્ટારક
✔મહારાજાધિરાજ
✔પરમેશ્વર

જનરલ સવાલ

🍀 જામકંડોરણા તાલુકો કયા જિલ્લા મા આવેલો છે?
↪️રાજકોટ

🍀ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામા છે?
↪️કચ્છ

🍀મલ્લિનાથની પ્રતિમા ક્યાં આવેલી છે?
↪️ભોંયણી

🍀રણમલ તળાવ ક્યાં આવેલુ છે?
↪️જામનગર

🍀 ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો?
↪️ વૌઠા

🍀 ગુજરાતનુ સૌથી મોટુ વિન્ડફાર્મ કયુ?
↪️લાંબા

🍀 પાતાળકૂવાઓ સૌથી વધારે કયા જિલ્લામા છે?
↪️સુરેન્દ્રનગર

🍀 સેલોર વાવ ક્યાં આવેલી છે?
↪️ ભદ્રેશ્વર

🍀 મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલુ છે?
↪️ગોધરા

🍀અમદાવાદ ના દૂષિત પાણીના નિકાલ માટેનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં આવેલો છે?
↪️ પીરાણા

🍀 ગુજરાતમા સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી?
↪️ વલ્લભ વિદ્યાનગર

🍀સુકાભાદર નદી ક્યાંથી નીકળે છે?
↪️ચોટીલા પાસેથી

🍀કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમા ઠાલવવામા આવે છે?
↪️ વડોદરા

🍀રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?
↪️મહી

🍀નવલખા મંદિર ક્યાં આવેલુ છે?
↪️ઘુમલી

🍀 જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલુ છે?
↪️ વડોદરા

🍀 આમલી અગિયારસનો મેળો ક્યાં યોજાય છે?
↪️ દાહોદ

🍀 ગુજરાતમા ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનુ ઘેટું પ્રખ્યાત છે?
↪️પાટણવાડી

🍀 પટારા માટે કયુ સ્થળ પ્રખ્યાત છે?
↪️ ભાવનગર

🍀વડિયા પેલેસ ક્યાં આવેલો છે?
↪️રાજપીપળા

જનરલ સવાલ

1) કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા ?
અરવિંદ ઘોષ

2) સલ્તનતયુગીન ગુજરાત્નું સૌથી સમૃદ્ઘ બંદર કયું હ્તુ?
ખંભાત

3) અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી?
૧૬૧૩

4) મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર કયું હતુ?
વલભી

5) દાંડીકૂચની તારીખ કઈ હતી?
૧૨મી માર્ચ

6) ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે?
ખેડા સત્યાગ્રહ

7) ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે?
રાજ્યશાસ્ત્ર

8) તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું?
રામચંદ્ર પાંડુંરંગ ટોપે

9) ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી?
ગાંધીજી

10) ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો?
તાત્યા ટોપે

11) ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ છે?
મોતીભાઈ અમીન

12) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?
સહજાનંદ સ્વામી

13) ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ?
વૈજ્ઞાનિક

14) ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો?
ઝંડુ ભતજી

15) ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ઘ મેળો કયા સ્થળે ભરાય છે?
ગિરનારની તળેટીમાં

16) ગુરૂ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે?
અષાઢ

17) ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં થાય છે?
ભાદરવો

18) ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો?
નવરાત્રી

19) ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે?
સીદી

20) રૂડાની વાવ ક્યા આવેલી છે?
ગાંધીનગર

રમત ગમત

*વિવિધ રમતોના મેદાનો*

👉🏿 *કોર્ટ* ➖ટેનિસ, બેડમિંટન, નેટબોલ, ખો-ખો, કબ્બડી, વોલીબોલ, હેન્ડ્બોલ, સ્કવેરા.

👉🏿 *મેટ* ➖ જુડો - કરાટે, તાઈકવોન્ડો

👉🏿 *બોર્ડ* ➖ ટેબલ ટેનિસ

👉🏿 *ફિલ્ડ* ➖ ફૂટબોલ

👉🏿 *રિંગ* ➖ સ્કેટીન્ગ, બોક્સીંગ

👉🏿 *પુલ* ➖ સ્વિમિંગ

👉🏿 *રેંજ* ➖ શુટિંગ, આર્ચરી

👉🏿 *વેલોડ્રોમ* ➖ સાયકલિંગ

👉🏿 *કૉર્સ* ➖ ગોલ્ફ

👉🏿 *એરેના* ➖ હોર્સ રાઇડિંગ

👉🏿 *પિચ* ➖ ક્રિકેટ

👉🏿 *રિંક* ➖ આઇસ હોકી, કિલંગ.

🏋 *વિવિધ રાષ્ટ્રોની રાષ્ટ્રીય રમત* 🏋

👉🏿 *ભારત* ➖ હોકી

👉🏿 *રશિયા* ➖ ફૂટબોલ, ચેસ

👉🏿 *યુ.એસ.એ* ➖ બેઝબોલ

👉🏿 *સ્કોટલેન્ડ* ➖ રગ્બી, ફૂટબોલ

👉🏿 *કેનેડા* ➖ ક્રિકેટ, આઇસ હોકી

👉🏿 *પાકિસ્તાન* ➖ હોકી

👉🏿 *ઇંગ્લેન્ડ* ➖ ક્રિકેટ

👉🏿 *ભૂતાન* ➖ આર્ચરી

👉🏿 *જાપાન* ➖ જુડો

👉🏿 *સ્પેન* ➖ બુલ ફાઈટ

👉🏿 *ઓસ્ટ્રેલિયા* ➖ ક્રિકેટ

👉🏿 *આર્જેન્ટિના* ➖ ફૂટબોલ

👉🏿 *મલેશિયા* ➖ બેડમિંટન

👉🏿 *ઉરુગ્વે* ➖ ફૂટબોલ

👉🏿 *ચીન* ➖ ટેબલ ટેનિસ

👉🏿 *દક્ષિણ આફ્રિકા* ➖ ક્રિકેટ

👉🏿 *ઈન્ડોનેશિયા* ➖ બેડમિંટન

👉🏿 *ફ્રાન્સ* ➖ ફૂટબોલ

👉🏿 *બ્રાઝિલ* ➖ફૂટબોલ

👉🏿 *ઈટલી* ➖ ફૂટબોલ.
:
👁‍🗨 *ક્રિકેટના પ્રખ્યાત સ્ટેડિયમ* 👁‍🗨

👉🏿 *બેબ્રોર્ન, વાનખેડે* ➖ મુંબઈ

👉🏿 *ગ્રીન પાર્ક* ➖ કાનપુર

👉🏿 *ફિરોજશાહ કોટલા* ➖ દિલ્હી

👉🏿 *ચેપોક* ➖ ચેન્નાઇ

👉🏿 *રાજીવ ગાંધી* ➖ હૈદરાબાદ

👉🏿 *સરદાર પટેલ(મોટેરા)* ➖ અમદાવાદ

👉🏿 *લોર્ડસ, ઓવલ* ➖ લંડન

👉🏿 *બારબતી* ➖ કટક

👉🏿 *ઇડન ગાર્ડન* ➖ કોલકતા

👉🏿 *એમ. ચિન્નાસ્વામી* ➖ બેંગલોર

👉🏿 *ક્વીન* ➖ જમશેદપુર

👉🏿 *સવાઈ માનસિંહ* ➖ જયપુર

👉🏿 *ગદ્દાફી* ➖ લાહોર.