Wednesday, June 5, 2019

જનરલ નોલેજ

📚 વિકાસ વહીવટના પિતા કોને ગણવામાં આવે છે ?
✒ યુ.એલ. ગોસ્વામી

📚 સામાજિક માળખાનું નવઘડતર કોણ કરે છે ?
✒ વિકાસ વહીવટ

📚 વિકાસ વહીવટ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યારે થયો ?
✒ ૧૯૫૫માં

📚 જાહેર વહીવટની કઈ વિચારધારા સર્વવ્યાપકતા સાથે સંકળાયેલ છે ?
✒ કાયદાલક્ષી

📚 જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોઈ છે ?
✒ ૨૨

📓 CBI ની સ્થાપના ક્યારે થઈ ?
✨ ૧૯૬૮

📓 CBI ની સ્થાપના કોના સંકલ્પ દ્વારા સ્થાપિત થઈ હતી ?
✨ ગૃહ મંત્રાલય

📓 ચૂંટણી કમિશનરની નિમણુંક કોના દ્વારા થાય છે ?
✨ રાજ્યપાલ

📓 ઇ.સ. ૧૯૯૪ પહેલા ગુજરાતમાં પંચાયતોની મુદ્દત કેટલી હતી ?
✨ ૪ વર્ષ

📓 જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતી રાજની કઈ પ્રણાલીને વિકસાવવામાં આવી.
✨ એક સ્તરીય