Sunday, June 2, 2019

ચંદ્રવદન મહેતા

📌જન્મ :- સુરત

📌ઉપનામ :- ચાંદામામા

📌બ.ક. ઠાકોર ના પ્રથમ શિષ્ય.

📌અવેતન રંગભૂમિના ઉત્તમ અભિનેતા અને નાટકકાર.

📌કાવ્ય સંગ્રહ :-  ઈલાકાવ્યો,  રતન

📌નાટક :-  આગગાડી

📌આત્મકથા :-

- રંગ ગઠરિયા
- બાંધ ગઠરિયા
- છોડ ગઠરિયા

કૃતિ :-

સંતાકૂકડી
શિખરિણી
શકુંતલા
સોનાવાટકડી
અખો
નર્મદ
નાગાબાવા
રમકડાંની દુકાન
પાંજરાપોળ
ધરા ગુર્જરી
મેના પોપટ