Thursday, June 27, 2019

જનરલ સવાલ

🍀 જામકંડોરણા તાલુકો કયા જિલ્લા મા આવેલો છે?
↪️રાજકોટ

🍀ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામા છે?
↪️કચ્છ

🍀મલ્લિનાથની પ્રતિમા ક્યાં આવેલી છે?
↪️ભોંયણી

🍀રણમલ તળાવ ક્યાં આવેલુ છે?
↪️જામનગર

🍀 ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો?
↪️ વૌઠા

🍀 ગુજરાતનુ સૌથી મોટુ વિન્ડફાર્મ કયુ?
↪️લાંબા

🍀 પાતાળકૂવાઓ સૌથી વધારે કયા જિલ્લામા છે?
↪️સુરેન્દ્રનગર

🍀 સેલોર વાવ ક્યાં આવેલી છે?
↪️ ભદ્રેશ્વર

🍀 મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલુ છે?
↪️ગોધરા

🍀અમદાવાદ ના દૂષિત પાણીના નિકાલ માટેનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં આવેલો છે?
↪️ પીરાણા

🍀 ગુજરાતમા સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી?
↪️ વલ્લભ વિદ્યાનગર

🍀સુકાભાદર નદી ક્યાંથી નીકળે છે?
↪️ચોટીલા પાસેથી

🍀કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમા ઠાલવવામા આવે છે?
↪️ વડોદરા

🍀રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?
↪️મહી

🍀નવલખા મંદિર ક્યાં આવેલુ છે?
↪️ઘુમલી

🍀 જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલુ છે?
↪️ વડોદરા

🍀 આમલી અગિયારસનો મેળો ક્યાં યોજાય છે?
↪️ દાહોદ

🍀 ગુજરાતમા ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનુ ઘેટું પ્રખ્યાત છે?
↪️પાટણવાડી

🍀 પટારા માટે કયુ સ્થળ પ્રખ્યાત છે?
↪️ ભાવનગર

🍀વડિયા પેલેસ ક્યાં આવેલો છે?
↪️રાજપીપળા