Saturday, June 1, 2019

ખજુરાહો મંદિરો

📌મધ્યપ્રેદશ ના છતરપુર જિલ્લામાં આવેલ છે.

📌ખજુરાહો એ બુંદેલ ખંડ ના ચંદેલ રાજાઓની રાજધાની નું સ્થળ હતું.

📌આ સમય ગાળામાં 80 જેટલાં મંદિર બન્યાતાં. હાલ માં 25 છે.

📌આ મંદિર માં મોટાભાગ ના મંદિર શૈવ મંદિરો છે.

📌આ મંદિર ચોસઠ  યોગિનીનું મંદિર મુખ્ય છે.

📌ખજુરાહો ના મંદિર નાગર શૈલી માં નિર્માણ થયાં છે.