Sunday, June 23, 2019

ધાર્મિક બાબત

*▪જૈન ધર્મની સભાઓ▪*

*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા

➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*

*1.પ્રથમ પરિષદ*

➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા