Wednesday, June 12, 2019

જનરલ નોલેજ

🎈મસ્જિદ ના સ્તંભો વાળા ઓરડા ને
    લિવાન કેહવાય

🎈મસ્જિદ ની દીવાલ ના અંત ભાગને
    મકસુરા કેહવાય

🎈 મક્કાના કાબાની દિશામાં બનાવેલ
     નમાજ પઢવાની હોલની દીવાલ ને
     કીબલાં કેહવાય

🎈 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા
      દર્શાવતા ભાગને મહેરાબ કેહવાય

🎈 નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદ
     ના પ્રાંગણ ને સહન કેહવાય

🎈 મસ્જિદ ની અંદર આવવા જવા નો
      રસ્તો એટલે ગલિયારા 

🎈 મથુરાના જૈન મંદિર ની પ્રતિમા
    ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવ સમી છે

🎈 મહારાષ્ટ્ર ના સહ્યાદ્રી પર્વત ને કોરીને
     અજંતા ની ગુફાઓ નું નિર્માણ કરેલું છે

🎈 જૈન ધર્મ ના પવિત્ર ગ્રંથો માં ૪૫
    આગમ અને કલ્પસૂત્ર છે 

🎈 મોહેજોદડો માં ૨૦ મકાનોનો સમૂહ
    મળી આવેલો છે જેને બેરેક કહે છે

🎈 સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિ ના
    શ્રેષ્ઠ નાટ્યકાર  - મહાકવિ ભાસ

🎈 પ્રાચીન ભારતીય ચિત્રકલા ના
    પુરાવાઓ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી
   આવે  છે

🎈 ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું
     સ્થળ   - વારાણસી

🎈 લીલાં રંગની મીનાકારી માટે જાણીતું
      જયપુર અને દિલ્હી

🎈 કાળા રંગની મીનાકારી માટે હૈદરાબાદ

🎈 પર્જ્ઞા પરમિતા નું શિલ્પ ગૌતમ બુદ્ધ ની
     સાથે સબંધ ધરાવે છે

🎈 ભારત ની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા
     હબસી  ( નેગ્રીટો )