Showing posts with label જનરલ માહિતી. Show all posts
Showing posts with label જનરલ માહિતી. Show all posts

Friday, August 2, 2019

કૃદરતના નવ રત્નો

🔜  હીરો – વ્રજ:          ધોળા રંગનુ રત્ન

🔜  માણેક – મણિક્ય:     રાતા રંગનું રત્ન

🔜  મોતી – મુક્તા:      પીળા રંગનું રત્ન

🔜  પાનું – પન્ના:        લીલા રંગનું રત્ન

🔜  પોખરાજ – ગોમેદા:    પીળા રંગનું રત્ન

🔜  લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ

🔜  વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ

🔜  પરવાળુ – પ્રવાલ વિદ્રુમ:   ગુલાબી રંગનો રત્ન

🔜  નીલમ – લીલમ મસ્કલ:  નીલા રંગનું એક રત્ન

Wednesday, June 12, 2019

જનરલ નોલેજ

🎈મસ્જિદ ના સ્તંભો વાળા ઓરડા ને
    લિવાન કેહવાય

🎈મસ્જિદ ની દીવાલ ના અંત ભાગને
    મકસુરા કેહવાય

🎈 મક્કાના કાબાની દિશામાં બનાવેલ
     નમાજ પઢવાની હોલની દીવાલ ને
     કીબલાં કેહવાય

🎈 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા
      દર્શાવતા ભાગને મહેરાબ કેહવાય

🎈 નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદ
     ના પ્રાંગણ ને સહન કેહવાય

🎈 મસ્જિદ ની અંદર આવવા જવા નો
      રસ્તો એટલે ગલિયારા 

🎈 મથુરાના જૈન મંદિર ની પ્રતિમા
    ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવ સમી છે

🎈 મહારાષ્ટ્ર ના સહ્યાદ્રી પર્વત ને કોરીને
     અજંતા ની ગુફાઓ નું નિર્માણ કરેલું છે

🎈 જૈન ધર્મ ના પવિત્ર ગ્રંથો માં ૪૫
    આગમ અને કલ્પસૂત્ર છે 

🎈 મોહેજોદડો માં ૨૦ મકાનોનો સમૂહ
    મળી આવેલો છે જેને બેરેક કહે છે

🎈 સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિ ના
    શ્રેષ્ઠ નાટ્યકાર  - મહાકવિ ભાસ

🎈 પ્રાચીન ભારતીય ચિત્રકલા ના
    પુરાવાઓ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી
   આવે  છે

🎈 ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું
     સ્થળ   - વારાણસી

🎈 લીલાં રંગની મીનાકારી માટે જાણીતું
      જયપુર અને દિલ્હી

🎈 કાળા રંગની મીનાકારી માટે હૈદરાબાદ

🎈 પર્જ્ઞા પરમિતા નું શિલ્પ ગૌતમ બુદ્ધ ની
     સાથે સબંધ ધરાવે છે

🎈 ભારત ની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા
     હબસી  ( નેગ્રીટો )

Wednesday, June 5, 2019

જનરલ નોલેજ

📓 ભારતનું સૌથી મોટું નદીતંત્ર ક્યુ છે ?
📢  ગંગા નદીતંત્ર

📓 ગંગા નદી બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય છે ?
📢 પદ્મા

📓બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય છે ?
📢 જમણા

📓 મણિપુરમાંથી કઈ નદી નીકળે છે ?
📢 મેઘના

📓 પદ્મા અને જમણા નદી બને સાથે મળી કઈ નદી મને છે
📢 મેઘના નદી

🔰 પ્રાત:કાળમાં ગવાતો રાગ ક્યો છે?
👉 ભૈરવ રાગ

🔰 સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે?
👉 વ્હેલ

🔰 ચૂંટણી પંચની રચના કયા અનુચ્છેદમાં છે?
👉 ૩૨૪

🔰 ક્રોનોમીટર એટલે કયું યંત્ર?
👉 કાલમાપક યંત્ર

🔰 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?
👉 કરણઘેલો.

🔰 ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?
👉 શામળ

🔰 ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર?
👉 કાન્ત.

🔰મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે?
👉 શામળ

🔰 ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?
👉 સ્નેહરશ્મિ

🔰જાપાનીઝમાં ગુડબાયને શું કહેવાય ?
👉સાયોનારા

🔰ઓ.પી.વી વેક્સિન ક્યા રોગ સામે રક્ષણ આપે છે.
👉પોલિયો

🔰સ્નેહધન કોનું ઉપનામ છે?
👉કુંદનિકા કાપડીયા

🔰મેકબેથ બુક નાં લેખક?
👉વિલિયમ શેક્સપિયર

🔰જંગલ બુકના લેખક ?
👉રુડયાર્ડ કિપ્લિંગ

🍎 ૨૧માં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાને બંધારણની ૮મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?
🍀 સિંધી

🍎 બંધારણ બન્યું ત્યારે તેમાં માન્ય ભાષાઓ કેટલી હતી ?
🍀 ૧૪

🍎 બંધારણમાં ૧૫માં નંબરની ભાષા કઈ ઉમેરાય ?
🍀 સિંધી

🍎 બંધારણમાં સિંધી ભાષા કયા વર્ષમાં ઉમેરાય ?
🍀 ૧૯૬૭

🍎 ૯૨માં બંધારણીય સુધારા દ્વારા કેટલી ભાષાઓને ૮ મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?
🍀 ૪

Sunday, June 2, 2019

જનરલ નોલેજ

🥭 'મોન્ટેસરી પધ્ધતિ' પુસ્તકના લેખક
✅ તારાબેન મડક

🥭 'શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ' પુસ્તકના લેખક
✅ મૂળશંકર ભટ્ટ

🥭 'કેળવણીની પગદંડી' પુસ્તકના લેખક
✅ નાનાલાલ ભટ્ટ

🥭 'કેળવણી નો કીમિયો' પુસ્તકના લેખક
✅ ઉમાશંકર જોશી

🥭 'શિક્ષકની શિક્ષાપત્રી' પુસ્તકના લેખક
✅ હિંમતલાલ મહેતા

🥭 'શિક્ષક દર્શન' પુસ્તકના લેખક
✅ ભાણદેવ

🥭 'શિક્ષક, શિક્ષણ અને કેળવણી' પુસ્તકના લેખક
✅ કરશનદાસ લુહાર

🥭 'કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક
✅ નરેન્દ્રભાઈ મોદી

Saturday, June 1, 2019

64મો ફિલ્મફેર એવોર્ડ-2019

🔻બેસ્ટ એક્ટર રણવીર કપૂર (ફિલ્મ સંજુ)

🔻બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (ફિલ્મ રાજી)

🔻બેસ્ટ ડાયરેક્ટર મેઘના ગુલઝાર (ફિલ્મ રાજી)

🔻બેસ્ટ ફિલ્મ = રાજી

🔻ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ= અંધાધૂન

🔻બેસ્ટ શોર્ટ ફિલ્મ = પ્લસ માઈનસ

🔻બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)=અરિજિત સિંહ

🔻બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર =સંજય લીલા ભણસાલી (ફિલ્મ પદ્માવત)

🔻બેસ્ટ પ્લેબેક સિંગર(મહિલા)=શ્રેયા ઘોષાલ

🔻લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ = હેમામાલીની

Tuesday, May 21, 2019

જુના નગરો બાબતે

🔥હડપ્પીય સભ્યતા માં આવેલ નગરો ના નામ નો અર્થ

🎴'હડપ્પા'નો અર્થ શું થાય❓
♦શિવ નું ભોજન

🎴'મોહેં જો દારો' નો અર્થ શું થાય❓
♦મરેલા નો ટેકરી

🎴'લોથળ' નો અર્થ શું થાય❓
♦લાશ ની ઢગલી

🎴'કાલીબંગા' નો અર્થ શું થાય❓
♦કાલા રંગ ની બંગડીઓ

🎴'બનાવલી' નો અર્થ શું થાય❓
♦વન નો પ્રદેશ

🎴'ધોળાવીરા' નો અર્થ શું થાય❓
♦સફેદ કૂવો

Sunday, May 12, 2019

અશોક ના 5 સ્તૂપ

👉 સાચી નો સ્તૂપ - મધ્યપ્રદેશ

👉 સારનાથનો સ્તૂપ - ઉત્તરપ્રદેશ

👉 બરતનો સ્તૂપ - રાજસ્થાન

👉 નંદનગઢનો સ્તૂપ - બિહાર

👉 દેવનમોરીનો સ્તૂપ - ગુજરાત

Saturday, May 4, 2019

ઇચ્છા મૃત્યુ

🙋🏻‍♂ ઇચ્છા મૃત્યુ વિશે જાણીએ એ પહેલાં એ રિલેટેડ થોડા શબ્દો વચ્ચે નો ભેદ જોઈએ...

*🔜 દયા મૃત્યુ*
વ્યક્તિ નું જીવન ગુજારવા ની ક્ષમતા ઓછી હોય ત્યારે...

*🔜 સંખેડા*
જૈન ધર્મ માં અન્ન પાણી નો ત્યાગ કરી મૃત્યુ સ્વીકારે...

*🔜 ઈચ્છા મૃત્યુ*
અસાધ્ય બીમારી ને લીધે મૃત્યુ ઈચ્છતા હોઈ...

*💁🏻‍♂IPC : 309* હેઠળ ગુનો ગણાતો...

💁🏻‍♂બીજું નામ : *યુથેનેશિયા*

*● વોલેન્ટરી એક્ટિવ યુથઓનેશિયા*
એટલે દર્દી ની મંજૂરી બાદ જાણી જોઈ એવી દવા આપવી જેથી એનું મૃત્યુ થાય...

*● ઇનવોલેન્ટરી એક્ટિવ યુથઓનેશિયા*
એટલે મૃત્યુ ની મંજૂરી આપવા દર્દી અસમર્થ હોઈ ત્યારે દવા આપવી જેથી મૃત્યુ થઈ જાય...

*● એક્ટિવ યુથેનેશિયા*
એટલે વ્યક્તિ પોતે જ પોતાની હત્યા કરે આ માત્ર બે જ દેશ માં માન્ય છે *બેલજીયમ અને નેધરલેન્ડ...*

*● પસીવ યુથેનેશિયા*
એટલે વ્યક્તિ ના પરિવાર જન દ્વારા મૃત્યુ ની માંગણી થી...

*● અસિસ્ટડ સુસાઇડ*
એટલે સંમતિ ના આધારે ડોકટર દવા આપે જેથી આત્મહત્યા કરી શકાય...

💁🏻‍♂ભારત *22 મો* દેશ બનશે...

*👿 સૌથી ચર્ચિત કેસ :*

*- 27 નવેમ્બર 1973* મુંબઈ ની KEM હોસ્પિટલમાં વોર્ડબોય *સોહનલાલ* એ *અરુણા શાનબાગ* નામની નર્સ પર દુષ્કર્મ કર્યું હતું ત્યારે તે *42 વર્ષ* સુધી કોમાં માં ચાલી ગઈ હતી *2011* માં *પિંકી વિરાણી* દ્વારા એના માટે માંગણી થઈ હતી પરંતુ તેની માંગણી ઠુકરાવાઇ...

*- અમેરિકા ના ફ્લોરિડા* ની વતની *ટેરી સાલ 1900* માં ઘર માં હાર્ટ ફેઈલ થવાને લીધે પડી ગઈ હતી અને હમી માટે કોમાં માં ચાલી ગઈ હતી ત્યાર થી *ઇચ્છા મૃત્યુ* લાઈમ લાઈટ માં આવ્યું...

💁🏻‍♂ભારત માં *NGO કોમન કોઝ* દ્વારા *11 મેં 2005* ના રોજ દાખલ કરાયેલ અરજી ની સુનાવણી કરતા 5 ન્યાયાધીશ ની બંધારણીય પીઠ દ્વારા સુપ્રીમ કોર્ટે *લિવિંગ વીલ* સાથે મંજૂરી આપી...

*💁🏻‍♂લિવિંગ વિલ* એક લેખિત દસ્તાવેજ હશે જેમાં વ્યક્તિ જણાવશે તેની સારવાર શક્ય નથી કોમા ના કેસ માં આ દસ્તાવેજ પર નિર્ણય પરિવાર કે મિત્ર નો રહેશે...

💁🏻‍♂લિવિંગ વિલ મેજિસ્ટ્રેટ ની સમક્ષ રજુ કરવાનું રહેશે બે સાક્ષી રહેશે...

Tuesday, April 30, 2019

જૂનાં સંગીતવાદ્યો

🎧 (૧) આનંદલહરી-રાવણહથ્થો

♦ ગજની મદદથી વાગતું આ વાદ્ય રાવણે ઉત્પન્ન કર્યું હતું એમ કહેવાય છે.

♦તે વગાડવું કઠણ છે.

🎧(૨) ડમરું

♦ વિતત જાતના વાદ્યોમાં આદિવાદ્ય ડમરુ છે.

♦તેના ઉત્પાદક મહાદેવજી છે.

♦મૃદંગના બોલો પ્રથમ તેમણે ડમરુમાં વગાડેલ. ડમરુમાં તેમણે સવા લાખ મહોરા ઉત્પન્ન કરેલા.

🎧(૩) મૃદંગ-પખવાજ

♦ડમરુ ઉપરથી આ વાદ્ય ગણપતિએ બનાવ્યું છે.

♦તેનો આકાર લંબગોળ છે.

♦આ વાદ્ય વગાડવું ઘણું જ મુશ્કેલ છે. સાહીવાળો ભાગ તે માદા અને સાહી વગરનો ભાગ તે નર. આ પ્રમાણે તેના બે ભાગોનાં નામ છે.

🎧(૪) ડફ

♦લાકડાની પટી લગભગ સાત ઇંચ પહોળી ગોળ વાળી તેના ઉપર ચામડું મઢવામાં આવે છે.

♦જમણા હાથનાં આંગળાં તથા હથેળીથી આ વાદ્ય વાગે છે.

♦મુસલમાનો ઘણાખરા ધાર્મિક પ્રસંગે અને મારવાડી લોકો હોળીના પ્રસંગે આનો વિશેષ ઉપયોગ કરે છે.

🎧(૫)મૈવ્હપુંગી-મોરલી

♦ મદારી લોકો આ વાદ્ય વગાડી સાપને તેના અવાજથી મસ્ત કરે છે

🎧(૬) શરણાઈ

♦લાકડાની ભૂંગળીમાં સાત છિદ્રો પાડી આગળના ભાગ ઉપર વાંસની પડજીભ બનાવી આ વાદ્ય વગાડાય છે. નાની શરણાઈને સુંદરી કહે છે.

🎧(૭) નસતરંગ

♦આ વાદ્યની રચના શંખ ઉપરથી થયેલ છે.

♦ગળા ઉપર બે ધાતુની ભૂંગળીઓ રાખી ધોરીનસ ઉપર મૂકી દિલની અંદર ગાવાથી આ વાદ્ય ઘણી જ મહેનતે વાગે છે.

🎧 (૮) બાંસતરંગ

♦લાકડાની ચીપો સ્વર પ્રમાણે કાપી લાકડાની મદદથી વાગે છે.

જનરલ નોલેજ

💥ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
👉 ‘બુલબુલ’

💥ડાહ્યાલાલ દોલતરામ બારોટ
👉 સારંગ બારોટ

💥શંકરલાલ પંડયા
👉 મણિકાન્ત

💥શંભુપ્રસાદ જોષીપુરા
👉કુસુમાકર

Sunday, April 21, 2019

સમાધિ સ્થળ

💥 રાજીવ ગાંધી :
👉વીર ભૂમિ

💥 ઇંદિરા ગાંધી :
👉શકિત સ્થળ

💥જ્ઞાની ઝૈલસિંહ :
👉એકતા સ્થળ,

💥ચીમનભાઇ પટેલ :
👉નર્મદા ઘાટ,

💥બાબુ જગજીવનરામ :
👉સમતા ઘાટ,

💥 ચૌધરી ચરણસિંહ :
👉 કિશાન ઘાટ,

🔶 મોરારજી દેસાઈ
👉 અભયઘાટ

Wednesday, April 17, 2019

આહત સિક્કા

✨ભારતમાં મળેલા સહુથી પ્રાચીન સિક્કા આહત (punch-marked) પ્રકારના છે.

✨આ સિક્કા મોટેભાગે ચાંદીના અને ક્વચિત્ તાંબાના હોય છે.

✨ આ આહત સિક્કાઓ પ્રાગૂ મૌર્ય તથા મૌર્ય કાળના છે.

✨ગુજરાતમાં આવા અનેક આહત સિક્કાઓ પ્રાપ્ત થયા છે.

Monday, April 8, 2019

જનરલ નોલેજ

👉🏼 🐾પગની આંગળીઓના નખ કરતા હાથની આંગળીઓના નખ જલદી વધે છે.

👉🏼🐘ફક્ત હાથી જ એવું સસ્તન પ્રાણી છે,જે કુદકા મારી શકતું નથી.

👉🏼🦋પતંગિયા તેમના પગની મદદથી સ્વાદ પારખે છે.

👉🏼👨‍🎓ચાર્લ્સ ઓશબર્ન નામની વ્યક્તિને 69 વર્ષ સુધી હેડકી આવતી હતી.

👉🏼🐟 સ્ટારફીશને મગજ હોતું નથી.તે જ્ઞાનતંતુઓથી જ કામ ચલાવે છે.

👉🏼💁🏻‍♂ એક પુખ્ત વ્યક્તિના શરીરમાં ચાર કિલોગ્રામ જેટલા બેક્ટેરિયા હોય છે.

👉🏼🔥 લાઈટરની શોધ માચીસ(દીવાસળી) શોધાઈ એ પહેલાં થઈ હતી.

👨‍⚕ *વિશ્વ આરોગ્ય દિવસ*
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.

💁🏻‍♂આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતીં જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ...

💁🏻‍♂ *સંતુલિત આહાર* - વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે આ નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઇ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ધ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડશો. કારણ કે તમારો આહાર જ તમારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.

💁🏻‍♂ *વ્યાયામ અપનાવો* - આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે. આ સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને ફિટ રહો.

💁🏻‍♂ *સમયસર તપાસ કરાવો* - બીમારીઓથી બચવું હોય તો કોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં સહેજપણ વિલંબ કે આળસ ન કરશો. તેની સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.

💁🏻‍♂ *તણાવમુક્તિ* - તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો.

💁🏻‍♂ *પૂરતી ઊંઘ* - તણાવમુક્ત રહેવા માટે પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. સમયસર ઊંઘવાની અને સમયસર જાગવાની ટેવ પાડો.

💁🏻‍♂જોકે, બીમારી કોઇને પણ, ગમે ત્યારે થઇ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભંવ પ્રયાસો કરતા રહો. આ માટે ઉપરની ખાસ ટેવો અપનાવી આજીવન તમે સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો.

👨‍⚕ World Health Day 2018: Theme: ➖यूनिवर्सल हेल्थ कवरेजः एवरीवन, एवरीवेयर

Wednesday, April 3, 2019

જનરલ નોલેજ

▪કયા દેશની કંપનીની આવક આખા જગતમાં સૌથી વધુ છે❓
*✔સાઉદીની કંપની 'એર્માકો'ની*
*✔આવક 7650 અબજ રૂપિયા*

▪સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને કયો એવોર્ડ મળ્યો❓
*✔પ્રોડક્ટિવિટી*

▪સૌરાષ્ટ્રના સાધુ તરીકે કોણ જાણીતા છે❓
*✔અમૃતલાલ પઢિયાર*

▪ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણ બન્યા❓
*✔કરમબીર સિંહ*

▪ભારતીય નૌકાદળમાં કેટલા સૈનિકોના સ્ટાફનું સંખ્યાબળ છે❓
*✔67,228*

▪ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટર કેટલું વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે❓
*✔10 ટન વજન*

▪ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે પાંચ સભ્યોની કમિટીના અધ્યક્ષપદે રિઝર્વ બેંકે કોની વરણી કરી છે❓
*✔નંદન નિલેકણીની*

▪તાજેતરમાં પાકિસ્તાને તેના કબજા હેઠળના કાશ્મીર સ્થિત કયા કોરિડોર માટે મંજૂરી આપી❓
*✔શારદાપીઠ*

▪વિશ્વ આર્થિક ફોરમ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન  કેટલામું  છે❓
*✔76મુ*

▪યુનાઇટેડ નેશન્સના વિશ્વ પ્રસન્નતા રિપોર્ટ-2019 મુજબ પ્રસન્નતા સૂચક આંકમાં ભારતનું સ્થાન કેટલામું છે❓
*✔140મું*

▪વિશ્વની ત્રણ મુખ્ય રેટિંગ એજન્સી મૂડીઝ, સ્ટેન્ડર્સ એન્ડ પુઅર્સ અને ફિચ છે.જેમાં ફિચ રેટિંગ મુજબ ભારતનો વિકાસદર 2019-20 માટે કેટલો રાખવામાં આવ્યો છે❓
*✔6.8%*

▪કઝાખસ્તાને પૂર્વ રાષ્ટ્રપતિ નૂરસુલ્તાન નજરબાયેવના નામ પરથી કયા શહેરનું નામ 'નૂરસુલ્તાન' કર્યું છે❓
*✔રાજધાની 'અસ્તાના'નું નામ*
*✔કઝાખસ્તાનના નવા રાષ્ટ્રપતિ કૈસીમ જોમાર્ત તોકાયેવે*
*✔નજરબાયેવે 30 વર્ષ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તાજેતરમાં રાજીનામુ આપ્યું છે*

▪કયા દેશમાં લોકતાંત્રિક સુધારણા અને છેલ્લા 60 વર્ષમાં વિકાસ સંદર્ભે ચીને શ્વેતપત્ર બહાર પાડ્યો❓
*✔તિબેટમાં*

▪1989માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત લોકકલ ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર જેમનું હાલમાં નિધન થયું❓
*✔હકુ શાહ*

▪તાજેતરમાં એશિયાઈ ઓલમ્પિક પરિષદની એથ્લેટ કમિટીમાં સ્થાયી સમિતિના સદસ્ય તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે❓
*✔ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદારસિંહને*

▪દિવ્યાંગોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા યોજાતા વિશેષ ઓલમ્પિક-2019નું સૂત્ર શું હતું❓
*✔'લેટ મી વીન, બટ ઇફ કેન નોટ વીન, લેટ મી બ્રેવ ઇન ધ એટેમ્પટ'*
*✔ભારતે આ ઓલમ્પિકમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર, 129 બ્રોન્ઝ=368 પદક જીત્યા*

▪ઓમાનના મસ્કતમાં ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અર્ચના કામતે કયો ચંદ્રક જીત્યો❓
*✔રજત*

▪પદ્મશ્રી, સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ઉત્તરાખંડના પ્રસિદ્ધ હિન્દી લેખક લીલાધર જુગડીને 2018ના વ્યાસ સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા.તેમને આ બહુમાન તેમના કયા કાવ્યસંગ્રહ માટે આપવામાં આવ્યો❓
*✔'જિતને લોગ ઉતને પ્રેમ'*
*✔આ સન્માન કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે*

Sunday, March 24, 2019

જનરલ નોલેજ

🌹નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?
👉🏻 આગવા નૃત્ય

🌹રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?
👉🏻 મૃચ્છકટિકમ્

🌹' કચ્છનું લોક સંસ્કૃત  દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ?
👉🏻 રાઠોડ રામસિંહ

🌹કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?
👉🏻 ખુશી યોજના

🌹મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?
👉🏻 કથકલી

🌹કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?
👉🏻 પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

🌹એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?
👉🏻 રામાસ્વામી નાયકર

🌹કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?
👉🏻 કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

🌹સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.
👉🏻 કલ્પક્કમ

🌹લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?
👉🏻 સ્પીકર

જનરલ નોલેજ

🚦ભારત ની પ્રથમ આધારકાર્ડ હોલ્ડર ?
➖રંજના સોનવણે
➖નંદુબાર જિલ્લો, મહારાષ્ટ્ર ના

🚦પાકિસ્તાન માં સંસદ ને શું કહે છે ?
➖મજલિશ-એ-સુરા

🚦પાક. ના વડાપ્રધાન કઈ પાર્ટી માંથી ચૂંટાઈ આવ્યા હતા ?
➖તહેરાક-એ-ઇન્સાફ

🚦ભારત માં પ્રથમ મોબાઈલ કોર્ટ ક્યાં શરૂ થયેલ ?
➖હરિયાણા (મેવાદ જિલ્લો)

🚦ઓનલાઈન સંસ્કૃત કોર્સ શરૂ કરનાર પ્રથમ યુની. ?
➖JNU (Javahar Naheru Uni) - Delhi

🚦હાલ માં AI ચેટબેટા આશક દિશા એપ કયા વિભાગે લોન્ચ કરેલી ?
➖AI - આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ
➖ભારતીય રેલવે વિભાગ દ્વારા

પુરસ્કાર અને એવોર્ડ

*સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક - ઝવેરચંદ મેઘાણી*

*સૌ પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર - વી એલ મેહતા*

*સૌ પ્રથમ કુમાર સુવર્ણચંદરક - હરી પ્રસાદ દેસાઈ*

*સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક - જ્યોતીન્દ્ર દવે*

*સૌ પ્રથમ પદ્મ પુરસ્કાર - ગગન વિહારી મેહતા*

*સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ - રાજેન્દ્ર શાહ*

*સૌ પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ - મહાદેવભાઈ દેસાઈ*

*સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર - ઉમાશંકર જોશી*

*સૌ પ્રથમ પદ્મશ્રી - શ્રીમતી ભાગ મેહતા*

Wednesday, March 20, 2019

વિવિધ રાજ્યો મા હોલી ના અલગ અલગ નામો

➖ગુજરાત - હોલી
➖ઉત્તરપ્રદેશ - લાતમાર હોલી
➖ખડી હોલી - ઉત્તરાખંડ
➖હોલા મહોલ્લા - પંજાબ
➖બસંત ઉત્સવ અને ડોલ જત્રા - પશ્ચિમ બંગાળ
➖શિગ્મો - ગોવા
➖યાઓસાંગ - મણિપુર
➖મંજલકુલી - કેરળ
➖ફાગુઆ - બિહાર
➖ફાકુઆહ - આસામ
➖રંગપંચમી - મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર
➖રોયલ હોલી - રાજસ્થાન

Monday, February 18, 2019

ચિનૂક હેલિકૉપ્ટર

*🚁🛸 ચિનૂક હેલિકૉપ્ટરનું મુંદ્રા બંદરે આગમન*

⛲- આ હેલિકૉપ્ટર ભારતીય હવાઈદળ માટે અમેરિકા પાસેથી ખરીદ્યાં છે.

⛲- ચિનૂક હેલિકૉપ્ટર ભારે માલવાહક ક્ષમતાવાળાં છે.

⛲- 15 હેલિકૉપ્ટરનો પહેલો જથ્થો ગુજરાતના મુન્દ્રા બંદરે ગઈકાલે આવી પહોંચ્યો છે.

⛲- ત્યારબાદ આ હેલિકૉપ્ટરને હવે ચંદીગઢ લઈ જશે.

⛲- આ હેલિકૉપ્ટર 10 ટન માલસામાનના પરિવહનની ક્ષમતા ધરાવે છે.

⛲- ભારતીય હવાઈ દળ પાસેનાં 3 રશિયન હેલિકૉપ્ટરની આવરદા પૂરી થવાની છે.

⛲- ભારતે ત્રણ અબજ ડૉલરના ખર્ચે હેલિકોપ્ટરની ખરીદીની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

⛲- ચિનૂક હેલિકૉપ્ટર માટે સપ્ટેમ્બર 2015માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

જનરલ માહિતી

*💃લોક નૃત્ય💃*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર

▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ

▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર

▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી

▪હરિયાણા:-
➖હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ

▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી

▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી

▪રાજસ્થાન:-
➖મારવાડી

▪પંજાબ:-
➖બીટલ

▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન

(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICK➖એબીલીપી*

*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
➖80 કિમી.

(4)આયનાવરણ
➖200 કિમી.

(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.