Monday, February 18, 2019

જનરલ માહિતી

*💃લોક નૃત્ય💃*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર

▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ

▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર

▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી

▪હરિયાણા:-
➖હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ

▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી

▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી

▪રાજસ્થાન:-
➖મારવાડી

▪પંજાબ:-
➖બીટલ

▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન

(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICK➖એબીલીપી*

*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
➖80 કિમી.

(4)આયનાવરણ
➖200 કિમી.

(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.