Saturday, February 23, 2019

અબ્દુલ કલામ આઝાદ

*⬛જન્મ*➖૧૧ નવેમ્બર ૧૮૮૮
મક્કા

⬛ભારત સરકારમાં *👨‍🎓પ્રથમ શિક્ષણ પ્રધાન* બન્યા હતા

⬛સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે

⬛1⃣1⃣ નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિન

⬛ભારત ની પ્રથમ આઈઆઈટી બનાવી હતી

*⬛Al-Hilal* weekly Urdu📰  newspaper (1912) newspaper શરૂ કર્યું હતું

⬛મૃત્યુ➖૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮
દિલ્હી

👉ભારત રત્ન➖૧૯૯૨ (w.b.)

👉👉 પ્રથમ આઈઆઈટી ખડગપુર હતી
જે પશ્ચિમ બંગાળ માં છે
જેની સ્થાપના :- ૧૯૫૧ માં થઇ હતી 👍

👉👉 મોલાના અબ્દુલ કલામ આઝાદ એ UGC ની સ્થાપના ૨૮/ડિસેમ્બર/૧૯૫૩ માં કરી હતી.