Monday, February 11, 2019

પંચાયતી રાજ

🎈 પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?
🎋 રાજ્ય ચૂંટણી આયોગ

🎈 પંચાયતોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ યોજાય છે ?
🎋 રાજ્ય ચૂંટણી પંચ

🎈 પંચાયતનો ભંગ કરવામાં આવે તો પછી કેટલા સમયમાં પંચાયતની ચૂંટણી કરાવી લેવાની હોઈ છે ?
🎋 ૬ મહીનામાં

🎈 'સ્થાનિક સ્વરાજ' ની સંસ્થાઓના વૈધાનિક અને વહીવટી સત્તા ધરાવતા અધિકારી કોણ છે ?
🎋 કલેક્ટર

🎈 પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે ?
🎋 પંચાયત મંત્રી

🎈 પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો રાખવામાં આવ્યા છે ?
🎋 ૨૯

🎈 ગામડાના વહીવટનો વિષય બંધારણ હેઠળ કોને સોંપવામાં આવ્યો છે ?
🎋 રાજ્યોને

🎈 પંચાયતી રાજ્યની ચડતી, પડતી અને સ્થગિતતાના સંદર્ભે તબક્કા જણાવો.
🎋 ૧૯૫૨-૬૪ ચડતી
🎋 ૧૯૬૫-૬૯ પડતી
🎋 ૧૯૬૯-૭૭ સ્થગિતતા

🎈 મતદાન તારીખે મતદાન મથકથી કેટલા અંતર સુધીમાં મતદાતાને કોઇની તરફેણમાં મત આપવામાં કાર્ય કરવાની મનાઈ છે ?
🎋 ૧૦૦ મીટર

🎈 પંચાયતોના કાર્ય સત્તા અને જવાબદારીની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરાઈ છે ?
🎋 કલમ - ૨૪૩ જી

📓 પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?
🔍 સત્તાનું વિકેન્દ્રીકરણ

📓 પંચાયતી રાજ્યનો ઉદેશ શું છે ?
🔍 સ્થાનિક કક્ષાએ લોકશાહી વહીવટી

📓 'પંચાયતી રાજ' નો વિષય બંધારણની કઈ યાદીમાં સમાવેશ કરાયેલ છે ?
🔍 રાજ્ય યાદી

📓 લોકશાહીની 'તીસરી સરકાર' કઈ છે ?
🔍 પંચાયતી રાજ

📓 કયા રાજ્યોના પંચાયતીરાજ વ્યવસ્થા નથી ?
🔍 મિઝોરમ
🔍 મેઘાલય
🔍 નાગલેન્ડ