Tuesday, February 12, 2019

જ્ઞાનપીઠ એવોર્ડ

📌જ્ઞાનપીઠ  એવોર્ડ ની સ્થાપના 1961✅

♻️ જ્ઞાનપીઠ એવોર્ડ આપવાની શરૂઆત 1965

♻️ સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ 1965માં જી. શંકરા કુરૂપ (માલયાલમ ભાષા માટે) મળ્યો હતો.

♻️ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર મહિલા આશાપૂર્ણ દેવી 1976માં (પ્રથમ પ્રસુતિ માટે) મળ્યો હતો.

♻️ અને 2017માં ક્રિષ્ના સોબતી ને હિન્દી સાહિત્યકાર માટે મળ્યો હતો જેમનું હાલમાં જ નિધન થયું.

♻️ અત્યાર સુધી 4 ગુજરાતીઓને જ્ઞાન પીઠ અવોર્ડ મળ્યો છે.
1)1967 ઉમાશંકર જોશી (નિશીથ) કાવ્ય સંગ્રહ માટે
2)1985 પન્નાલાલ પટેલ (માનવીની ભવાઈ) નવલકથા માટે
3) રાજેન્દ્ર શાહ ને (ધ્વની માટે)
4) 2015રઘુવીર ચૌધરી ને  (અમૃતા) માટે મળ્યો હતો.

❇️ 2018માં જ્ઞાનપીઠ એવોર્ડ અમિતાવ ઘોંસ ને મળ્યો
54 મો
સૌ પ્રથમ અંગ્રેજી લેખક ની પસંગી કરી.