Thursday, February 21, 2019

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

(21 feb )
થીમ-2019:  Indigenous languages matter for development, peace building and reconciliation

💮1952 બાંગ્લાદેશમાં બંગાળી ભાષા માતૃભાષા તરીકે તે માટે સંઘર્ષ માટે શહીદ થયા તેમની યાદમાં "આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ" ઉજવાય છે.

👉 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

👉યુનેસ્કોએ તેને 17 નવેમ્બર, 1999 ના રોજ મંજૂર કર્યું.

👉આ દિવસે ઉજવણીનો હેતુ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને વિશ્વમાં બહુભાષીવાદને પ્રોત્સાહન આપવાનો છે.