Wednesday, February 20, 2019

સાહિત્ય સવાલ

💥પ્રશ્ન ૧ : કોને રણજીતરામ સુવર્ણપદક અસ્વિકાર કાર્યો : ગૌરીશંકર જોષી (ધૂમકેતુ )

💥પ્રશ્ન ૨ : ‘જે કોઇ પ્રેમઅંશ અવતરે ,પ્રેમરસ તેના ઉરમાં ઠરે ’ કોની પંકતિ છે : ભકત કવિ દયારમ

💥પ્રશ્ન ૩ : કવિ અખાનુ મુળ નામ ળ અક્ષયદાસ સોની

💥પ્રશ્ન ૪ : ‘નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે છે. ’ કોની પંકતિ છે : નરસિહ મહેતા

💥પ્રશ્ન ૫ : સાહિત્ય પ્રેમી અલેક્ઝાન્ડર ફાર્બસ અને દલપતરામનાં સયુંકત પ્રયાસ થી ૧૮૪૯ સૌપ્રથમ ગુજરાતી સામાયિક ક્યુ  : વરતમાન

💥પ્રશ્ન ૫ : જયંત કોઠારી ને ક્યા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક પ્રાપ્ત થયો : સાહિત્યિક તથ્યોની માવજત

💥પ્રશ્ન ૬ : લોકકથાકાર દરબાર  પુંજાવાળાનાં પ્રસિધ્ધ પુસ્તકનુ નામ : પીયૂષ – ઝારણાં

💥પ્રશ્ન ૭ : મરીઝનુ પુરુ નામ : અબ્બાસ અબ્દુલઅલી વાસી

💥પ્રશ્ન ૮ : ‘અખો એટલે ઉદ્વવજી અને દયારામ એટલે ગોપી ’ કવિનોની આવી સરખામણી કોની કરી : કવિ ન્હાનાલાલ  

💥પ્રશ્ન ૯ : સાહિત્યકાર મૂકેશ જોશીનુ પ્રસિધ્ધ નાટક : આંતરયાત્રા

💥પ્રશ્ન ૧૦ : મૂકેશ જોશીનુ જન્મસ્થળ : વડાલી

💥પ્રશ્ન ૧૧ : હરિવલ્લભ ભાયાણીની પ્રસિધ કૃતિ જણાવો : કમળનાં તંતુ

💥પ્રશ્ન ૧૨ : નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ : રાજકોટ

💥પ્રશ્ન ૧૩ : નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો : મીરાંની રહી મહેક

💥પ્રશ્ન ૧૪ : નિરંજન ભગતની પ્રથમ કૃતિ કે જે માનવીની સંવેદના રજુ કરે છે : પ્રવાલદ્રિપ

💥પ્રશ્ન ૧૫ : ગઝલકાર શ્યામ સાધુની પ્રથમ ગઝલસંગ્રહ : યાયાવરી

💥પ્રશ્ન ૧૬ : ધીરૂબેહન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો : શીમળાંના ફૂલ

💥પ્રશ્ન ૧૭ : કવિ ઇંદુલાલ ગાંધીનુ જન્મ સ્થળ : મોરબી