Monday, February 11, 2019

સુભાષચંદ્ર બોઝ

👮🏻‍♂સુભાષચંદ્ર બોઝ (122મી જન્મજયંતિ)

માતા -  પ્રભાવતી બોઝ

પિતા - જાનકીનાથ બોઝ

જન્મ - ૨૩ જાન્યુઆરી ૧૮૯૭

જન્મ સ્થળ - કટક

મૃત્યુ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫

જીવનસાથી - Emilie Schenkl

બાળકો - અનીતા બોઝ

કુટુંબ - સરત ચંદ્ર બોઝ, સુનિલ ચંદ્ર બોઝ

અભ્યાસનું સ્થળ - કોલકાતા વિશ્વવિદ્યાલય, Fitzwilliam College, પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા, Scottish Church College

વ્યવસાય - રાજકારણી

સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.