Saturday, February 23, 2019

કોણાર્ક નું સૂર્યમંદિર, ઓડિશા

🌝 તે 13 મી સદીમાં ગંગવંશના મહાન શાસક રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું છે.

🌞 આ મંદિરને 1984 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું છે.

🌝 આ મંદિરને તેના ઘેરા રંગને કારણે 'બ્લેક પેગોડા' તરીકે પણ ઓળખાય છે.