🔶 શરીર ના કયા ભાગમાંથી કયારેય પરસેવો નથી નીકળ તો,
☑ હોઠ
🔶 બેંક ને હિન્દી માં શું કહેવાય છે,
☑ બેંક ને હિન્દી માં અધિકોષ કહેવાય છે
🔶 વિશ્ર્વ માં કાળા રંગનો હંસ કયા જોવા મળે છે,
☑ ઓસ્ટ્રેલીયા માં
🔶 કયા દેશ માં સૂર્ય અડધી રાત્રે ચમકે છે,
☑ નોવેં
🔶 એવી કઈ વસ્તુ છે જે વગર સીડીએ ચડે ને ઉતરે છે,
☑ દારૂ નો નશો
🔶 પ્રથમ વિશ્વ યુદ્ધ લડ્યું હતું
☑ 1914 - 1918 ઈ,
🔶 કયા મહાકાવ્યમાં સૌથી ઊંચો શિખરો અને શિખર પર મરાઠા સત્તા પર હતો,
☑ બાલાજી બાજીરાવ
🔶 સત્ય શોધક સમાજ ની સ્થાપના કોણે કરી હતી,
☑ મહાત્મા ફુલે
🔶 ભારત ના રાષ્ટ્રગાન જન ગણ મન ના સર્જન હતા,
☑ રવિન્દ્ર નાથ ટાગોર
🔶 ભારત ના મહાન વૃદ્ધ માણસ ( Grand old man of India ) તરીકે કોણ પ્રસિદ્ધ છે?
☑ દાદા ભાઈ નવરોજી