Wednesday, February 20, 2019

સામાન્ય વિજ્ઞાન

▪તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે❓
*✔સલ્ફર ડાયોક્સાઇડ*

▪કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે❓
*✔સિલ્વર આયોડાઈડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શુ કહે છે❓
*✔સર્ફિંગ*

▪એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે❓
*✔હાઇપર લિંક*
➖➖➖➖➖➖➖➖
▪Ms Wordમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે❓
*✔Subscript*

▪Ms Word માં 15^th ઓગસ્ટમાં th ને કઈ અસર આપવામાં આવે છે❓
*✔Superscript*
➖➖➖➖➖➖➖➖
▪ટ્રીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે❓
*✔પ્રથમ એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪ટ્રીટી ઓફ મેંગલોર કયા યુદ્ધ દરમિયાન થઈ હતી❓
*✔બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*

▪ટ્રીટી ઓફ સેરીંગપટ્ટનમ કયા યુદ્ધ સાથે સંકળાયેલી છે❓
*✔ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*
➖➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શુ કહેવાતું❓
*✔ઉપાધ્યાય*

▪પ્રાચીન સમયમાં કલ્પસુત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા❓
*✔આચાર્ય*
➖➖➖➖➖➖➖➖
▪બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*

▪બંદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઇન્ડિયા લિ. ક્યાં આવેલી છે❓
*✔સુરત*
➖➖➖➖➖➖➖➖
▪કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા❓
*✔સ્ટ્રેબો*

▪સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ સુરાષ્ટ્રીન તરીકે કોણ કરતા❓
*✔ટોલેમી*
➖➖➖➖➖➖➖➖
▪ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો❓
*✔પેરિપ્લસ*

▪કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું❓
*✔માર્કોપોલો*
➖➖➖➖➖➖➖➖
▪ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.❓
*✔સૂર્યમંડળ*

▪ભૂગોળ ક્ષેત્રે વારાહમિહિરનું પ્રદાન જણાવો.❓
*✔પૃથ્વીનો વ્યાસ*

▪ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
*✔લખનઉ*

▪કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
*✔નાગપુર*
➖➖➖➖➖➖➖➖
▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે❓
*✔ઉત્તર પ્રદેશ*

▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે❓
*✔પંજાબ*

▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે❓
*✔મધ્ય પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖
▪કયો મહાસાગર સૌથી વિશાળ છે❓
*✔પ્રશાંત મહાસાગર*

▪દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે❓
*✔પેસિફિક મહાસાગર*
➖➖➖➖➖➖➖➖
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બિગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*

▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*

▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔એલન સન્ડેસ દ્વારા*
➖➖➖➖➖➖➖➖
▪સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે❓
*✔પ્રેઈરિઝ*

▪ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય❓
*✔સવાના*

▪વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય❓
*✔સેલ્વા*