Wednesday, February 20, 2019

જનરલ સવાલ

1) 19 ફેબ્રુઆરી 1630 ના રોજ ક્યાં મહાન મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક નો જન્મ થયો હતો?
જવાબ.. છત્રપતિ શિવાજી મહારાજ

2)મરાઠા સામ્રાજય ના પ્રથમ સ્થાપક કોણ છે?
જવાબ.. છત્રપતિ શિવાજી મહારાજ

3) શિવાજી મહારાજ ના અનુગામી કોણ હતાં?
જવાબ.. સંભાજી ભોંસલે

4) "પ્રેમ એક પૂજા" નવલકથા કોની છે?
જવાબ.. ભૂપત વડોદરીયા

5) આજે 19/2/1473 ના રોજ ક્યાં મહાન ખગોળશાસ્ત્રી નો પણ જન્મદિવસ છે?
જવાબ.. નિકોલસ કોપરનિક્સ

6)આધુનિક ખગોળશાસ્ત્ર ના પિતા તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. નિકોલસ કોપરનિક્સ

7) બધાજ ગ્રહો સુર્યની આસપાસ ફરે છે એમ સૌ પ્રથમ કોણે પ્રતિપાદિત કરેલ?
જવાબ.. નિકોલસ કોપરનિક્સ

8) તાજેતરમાં મુખ્યમંત્રી વૃદ્ધ પેન્સન યોજના ક્યાં રાજ્ય એ જાહેર કરી છે?
જવાબ.. બિહાર

9) કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ ના નવા અધ્યક્ષ કોણ બન્યાં છે?
જવાબ.. પ્રમોદચંદ્ર મોદી

10)શુટિંગ નો ISSF  વર્લ્ડકપ ક્યાં યોજાઈ રહ્યો છે?
જવાબ.. ભારત.. 3 જી વાર