Tuesday, February 12, 2019

ભારતના મુખ્ય સરોવર

🌻 સાંભર સરોવર〰 રાજસ્થાન[ખારા પાણીનુ સૌથી મોટું

🌻રૂપકુડ સરોવર〰 ઉત્તરાખંડ

🌻રેણુકા સરોવર〰હિમાચલ પ્રદેશ

🌻પુષ્કર સરોવર〰 રાજસ્થાન

🌻પુલિકટ સરોવર〰 આંધ્ર પ્રદેશ

🌻પોગોગત્સો સરોવર〰 જમ્મુ કાશ્મીર

🌻ઓસમાન સાગર〰 આંધ્ર પ્રદેશ

🌻નાકો સરોવર〰હિમાચલ પ્રદેશ

🌻લોકટક સરોવર〰 મણિપુર

🌻કોલેરૂ સરોવર〰 આંધ્ર પ્રદેશ

🌻ખજજર સરોવર〰હિમાચલ પ્રદેશ

🌻કાલીવેલી સરોવર〰 તમિલનાડુ

🌻હુસૈન સાગર અને હિમાયત સાગર〰 આંધ્ર પ્રદેશ

🌻ઢેબર સરોવર〰 રાજસ્થાન

🌻ડાલ સરોવર〰 જમ્મુ કાશ્મીર

🌻ચિલ્કા સરોવર〰 ઓરિસ્સા

🌻ચંદ્રાતાલ સરોવર〰 હિમાચલ પ્રદેશ

🌻ભીમતાલ સરોવર〰 ઉત્તરાખંડ

🌻અષ્ટામુડી સરોવર〰 કેરલ

🌻સાતતાલ સરોવર〰 ઉત્તરાખંડ

🌻 ગોવિંદ વલ્લભ પંત સરોવર〰 ઉત્તર પ્રદેશ

🌻પેરિયાર સરોવર〰કેરળ

🌻 ગોવિંદ સાગર〰હિમાચલ પ્રદેશ

🌻 ગાંધી સાગર〰મધ્ય પ્રદેશ

🌻જવાહર સાગર અને રાણા પ્રતાપ સરોવર〰 રાજસ્થાન

🌻લોનાર સરોવર〰 મહારાષ્ટ્ર

🌻સૂરજકુડ અને બ્રહ્મ સરોવર〰હરિયાણા

🌻રોપડ અને હરિકે સરોવર〰પંજાબ

🌻સૂરજતાલ સરોવર〰હિમાચલ પ્રદેશ

🌻વૂલર સરોવર〰 જમ્મુ કાશ્મીર[મીઠા પાણીનું સૌથી મોટું

🌻વીરનપુઝા અને વેબનાડ સરોવર〰કેરળ

🌻વીરાનમ સરોવર〰 તમિલનાડુ

🌻નિઝામ સાગર સરોવર〰 આંધ્ર પ્રદેશ

🌻 નાગાર્જુન સાગર સરોવર〰 તેલંગાણા

🌻સ્ટેનલે જળાશય〰 તમિલનાડુ