Monday, February 11, 2019

રમણભાઈ નીલકંઠ

🍒 અવિસ્મરણીય અને ગુજરાતી ભાષાની સૌ પ્રથમ હાસ્યપ્રધાન કૃતિ *ભદ્રંભદ્રના* સર્જક

*🍒 બિરુદ :-* ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર

*🍒 ઉપનામ :-* મકરંદ

*🍒 જન્મ :-* ઈ.સ : 1868 【 અમદાવાદ 】

*🍒 પિતા :-* મહિપતરામ નીલકંઠ

*🍒 પત્ની :-* વિદ્યાગૌરી નીલકંઠ *【 સૌ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થનારા બે મહિલમાંથી એક 】*

*🍒 કૃતિઓ :-*
➖ ભદ્રભદ્ર 【 હાસ્યનવલ】
➖ કવિતા અને સાહિત્ય 【 નિબંધ 】
➖ રાઈનો પર્વત 【 નાટક 】
➖ શોધમાં 【 નવલકથા 】
➖ સરસ્વતીચંદ્રનું અવલોકન 【 વિવેચન 】

*🍎 યાદ રાખો*

🍇 રમણભાઈ નીલકંઠે પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી તથા પ્રાર્થના સમાજના મુખપત્ર *જ્ઞાનસુધાના સંપાદક* રહી ચૂક્યા છે.

🍇 આનંદશંકર ધ્રુવે રમણભાઈ નિલકંઠને ગુજરાતના જાહેરજીવનના *સકલ પુરુષ* કહ્યા છે.

🍇 રમણભાઈ નિલકંઠે તેમના પિતાના નામ ઉપરથી *મહિપતરામ રૂપરામ અનાથઆશ્રમ* બનાવ્યો છે.