Tuesday, July 23, 2019

જનરલ કિવઝ

*1⃣ ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે❓*
*🔜દહેરાદૂન*

*2⃣ રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે❓*
*🔜નવી દિલ્હી*

*3⃣ ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે❓*
*🔜 કલકત્તા*

*4⃣વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે❓*
*🔜 આંધ્ર પ્રદેશ*

*5⃣જવાદી પર્વત ક્યાં આવેલો છે❓*
*🔜 તમિલનાડુ*

*6⃣કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે❓*
*🔜જોધપુર*

*7⃣લિમ્બૂ  જનજાતિ ક્યાં રાજ્યમાં વસે છે❓*
*🔜 સિક્કિમ*

*8⃣ડોગરિયા કોધ જનજાતિ ક્યાં રાજ્યમાં વસે છે❓*
*🔜 ઓરિસ્સા*

*9⃣ હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. કયા આવેલું છે❓*
*🔜 બેંગલુરુ*

*🔟ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે❓*
*🔜 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં*

*1⃣1⃣ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે❓*
*🔜 ઓસ્ટ્રેલિયા*

*1⃣2⃣ભાગલપુર તાપ વિધુત મથક ક્યાં આવેલું છે❓*
*🔜બિહાર*

*1⃣3⃣દાદરી તાપ વિધુત મથક ક્યાં આવેલું છે❓*
*🔜 ઉત્તર પ્રદેશ*

*1⃣4⃣શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે❓*
*🔜 આંધ્ર પ્રદેશ*

*1⃣5⃣પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે❓*
*🔜 ઉત્તર પ્રદેશ*

*1⃣6⃣ વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે❓*
*🔜 બિહાર*

*1⃣7⃣રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે❓*
*🔜 ઉત્તરાખંડ*

*1⃣8⃣અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે❓*
*🔜મધ્ય પ્રદેશ*

*1⃣9⃣ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે❓*
*🔜સલસેટ*

*2⃣0⃣માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે❓*
*🔜ભૂમધ્ય સાગર*

જનરલ કિવઝ

*💁🏻‍♂ગુજરાત માં જિલ્લા આયોજન મંડળ ની રચના ક્યારે થઈ❓*
*🔜૧૯૮૦*

*💁🏻‍♂જિલ્લામાં રાજ્યના સત્તાવાર એજન્ટ કોણ હોય છે❓*
*🔜કલેકટર*

*💁🏻‍♂સંઘ માં રાજ્યનુ પ્રતિનિધિત્વ કોણ કરે છે❓*
*🔜 મુખ્યમંત્રી*

*💁🏻‍♂રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે❓*
*🔜 રાજ્યપાલ*

*💁🏻‍♂કેબિનેટ સચિવાલય ઔપચારિક રીતે કોને જવાબદાર હોય છે❓*
*🔜 વડાપ્રધાન*

*💁🏻‍♂મહારાષ્ટ્રમાં સચિવાલય ને ક્યાં નામે ઓળખવામાં આવે છે❓*
*🔜મંત્રાલય*

*💁🏻‍♂CAG નુ મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે❓*
*🔜નવી દિલ્હી*

*💁🏻‍♂અંદાજપત્ર ની જવાબદારી ભારત માં કોની છે❓*
*🔜 નાણાં ખાતાની*

*💁🏻‍♂અંદાજપત્ર ની જવાબદારી બ્રિટન મા કોની છે❓*
*🔜 ટ્રેઝરી*

*💁🏻‍♂મહેસુલ વિભાગ મુખ્યત્વે કોને આધીન હોય છે❓*
*🔜 નાણાં મંત્રી ને*

*💁🏻‍♂ભારત ના ક્યાં રાજ્યમાં સૌપ્રથમ સામ્યવાદી સરકાર બની❓*
*🔜કેરલ*

*💁🏻‍♂ગ્રામ પંચાયત માં અનામત બેઠક ની ફાળવણી કોણ કરે છે❓*
*🔜કલેકટર*

*💁🏻‍♂બાલ્ટોરો અને સિયાચીન કયા પર્વત વિસ્તારની હિમનદીઓ છે❓*
*🔜કારાકોરમ*

*💁🏻‍♂એન્નોર મહાબંદર ક્યાં રાજ્યમાં આવેલું છે❓*
*🔜 તમિલનાડુ*

*💁🏻‍♂બાટાનગર ભારતના કયા રાજયમાં છે❓*
*🔜પ.બંગાળ*

*💁🏻‍♂મયુરાક્ષી નહેર ક્યાં રાજ્યમાં આવેલ છે❓*
*🔜પ.બંગાળ*

*💁🏻‍♂ઉત્તર પ્રદેશ માં ભીની અને વનારછાદિત ભૂમિ કયા નામે ઓળખાય છે❓*
*🔜તરાઈ*

*💁🏻‍♂મહાબળેશ્વર કઈ પર્વતમાળામાં આવેલું છે❓*
*🔜 સહ્યાદ્રી*

*💁🏻‍♂ભૂમધ્ય સાગર ક્યાં આવેલો છે❓*
*🔜 આફ્રિકા અને યુરોપ વચ્ચે*

*💁🏻‍♂હાઈવેલ્ડસ ક્યાં ખંડના શિતોપણ ઘાસના મેદાનો છે❓* *🔜 આફ્રિકા*

*💁🏻‍♂મુંડા કયા રાજયની મુખ્ય જનજાતિ છે❓*
*🔜ઝારખંડ*

ઈતિહાસ

૧ ઇતિહાસ શું છે?
– સામાજિક વિજ્ઞાન
૨ ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે?
– માનવ
૩ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે?
– ઋગ્વેદ
૪ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું?
– કૌટિલ્ય
૫ ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું?
– મેગેસ્થ્નીસે
૬ રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ?
– કવિ કલ્હણ
૭ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
– ઈ.સ. ૧૪૫૩
૮ નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી?
– વોલ્તેરે (ફ્રેંચ વિચારક)
૯ વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે?
– વૈદિક સાહિત્ય
૧૦ જાદુ, વશીકરણના મંત્રો કયા વેદમાં છે?
– અર્થવવેદ
૧૧ પુરાણો કેટલા છે?
– ૧૮
૧૨ રામાયણના રચયિતા કોણ છે?
– વાલ્મિકી
૧૩ મહાભારતના રચયિતા કોણ છે?
– વેદ વ્યાસ
૧૪ અર્જુનને યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે?
– ભગવદ ગીતા
૧૫ જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે?
– અર્ધમાગધી અને સંસ્કૃત
૧૬ જૈન ધર્મ પવિત્ર ગ્રંથો કયા?
– કલ્પસૂત્ર અને ૪૫ આગમો
૧૭ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે?
ઇ- ત્રિપિટક
૧૮ પંચતંત્ર અને હિતોપદેશનીવાર્તાઓના લેખક કોણ છે?
– પંડિત વિષ્ણુ શર્મા
૧૯ અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે?
– સિક્કાઓ
૨૦ કયો બૌદ્ધ યાત્રાળુ ઈ.સ.૫૧૮માં ભારત આવેલો?
– સુંગયુન
૨૧ યુ એન સંગ કેટલા વર્ષની ઉંમરે ભારત આવેલો?
– માત્ર ૨૬ વર્ષની
૨૨ ભારતમાં છેલ્લો ચીની યાત્રાળુ કોણ આવેલો?
– ઇત્સિંગ
૨૩ ફાહિયાનના કયા પુસ્તકમાંથી ભારતની જાહોજલાલીની માહિતી મળે છે?
– ફો-ક્વોકી
૨૪ ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા કોણ હતો?
– ચાર્લ્સ ડાર્વિન
૨૫ સમય પહેલાના યુગને કયા નામે ઓળખવામાં આવે છે?
– પ્રાગ ઐતિહાસિક યુગ
૨૬ લીપી લેખન કલાના પછીના સમયને કયા નામે ઓળખવામાં આવે છે?
– નુતન પાષાણ યુગ
૨૭ સૌપ્રથમ કપિ-માનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું છે?
– પેકિંગ (ચીન)
૨૮ માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે?
– પુરાતન પાષાણ યુગ
૨૯ પાષાણયુગના હથિયારો શેમાંથી બનાવેલા હોવાનું મનાય છે?
– ગુજરાતમાંથી ક્વાર્ટઝાઈટ ખડકમાંથી
૩૦ શાના લીધે માનવ સ્થાયી વસવાટ કરતો થયો?
– ખેતીને લીધે
૩૧ સરોવરમાં બનાવેલા ઝુંપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે?
– સરોવરગ્રામ
૩૨ મોટા રાજ્યતંત્રની વ્યવસ્થા સૌપ્રથમ કયા વિકસી હતી?
– ઈજિપ્ત
૩૩ નુતન પાષાણયુગ પછી કયા યુગની શરૂઆત થઇ?
– ધાતુયુગ
૩૪ માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળી?
– સોનું
૩૫ માનવીને સૌથી છેલ્લે કઈ ધાતુ મળી ?
– લોખંડ

જનરલ સવાલ

✴️ સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી(હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું ?
– કર્ણદેવ

✴️ ઇસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યા આવી હતી ? – સુરત
 
✴️ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? – 1લી મે

✴️ હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેર પાસે આવેલ છે ? – ઉદયપુર
 
✴️ પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ? – મુંબઈ સમાચાર

✴️ જર્મનીમાં નાઝીવાદનો પ્રણેતા કોણ હતો ? – હિટલર

✴️ કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ? – કચ્છ

✴️ સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે ? – વડોદરા

✴️ ‘કાલુ’ માછલી કઈ નદીમાંથી મળે છે ? – કોલક

✴️ ગુજરાતમાં સહુથી વધુ વરસાદ ક્યા થાય છે ? – કપરાડા – વલસાડ
 
✴️ ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના  વન કયો જિલ્લા ધરાવે છે ?
– જામનગર

✴️ અલીયાબેટ કઈ નદીમાં આવેલ છે ? – નર્મદા

✴️ બુકરપ્રાઈઝ ક્યા દેશનું પ્રાઈઝ છે ?
– બ્રિટન

✴️ સંખેડા શાના  માટે વખણાય છે ?
– ફર્નિચર

✴️ તિરૂપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ? – આંધ્રપ્રદેશ

Friday, July 12, 2019

જનરલ સવાલ

1= 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારત કુલ વસ્તી શું છે ?
જવાબ: 121 કરોડ

2. કયુ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે ?
જવાબ: ઉત્તર પ્રદેશ

3. કયુ ભારત સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય છે?
જવાબ: સિક્કિમ

4. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારત વસતી વૃદ્ધિ દર કેટલો છે ?
જવાબ: 17,64%

5. ક્યુ રાજ્ય ભારતમાં સૌથી પ્રજનન દર ધરાવે છે?
જવાબ: મેઘાલય

6. ભારતમાં કર્યા વિશ્વોની વસ્તી ટકાવારી શું છે?
જવાબ: 17.5%

7. સેન્સસ 2011 મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ?
જવાબ: 74,04%

8. ભારતમાં સૌથી શિક્ષિત રાજ્ય કયુ છે ?
જવાબ: કેરલ (93.9%)

9. ભારતમાં ઓછામાં સાક્ષર દર ક્યા રાજ્યનો છે?
જવાબ: બિહાર (63.82%)

10. ભારતનો સૌથી સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
જવાબ: લક્ષદ્વીપ (92.2%)

11. ભારતમાં ઓછામાં સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
જવાબ: દાદરા અને નગર હવેલી

12. ભારતના સૌથી વધુ સાક્ષર ક્યા જિલ્લાઓમાં છે?
જવાબ: Serchhip (મિઝોરમ)

13. ભારતમા ઓછામાં લિટરેટહાસ્કેલ ક્યા જિલ્લાઓમાં છે?
જવાબ: Alirajpur (મધ્ય પ્રદેશ)

14. ભારતીય ક્યુ રાજ્યની વસતીના ઉચ્ચ ઘનતા ધરાવે છે?
જવાબ: બિહાર (1102)

15. ભારતીય ક્યા રાજ્યની વસતીના ઓછી ગીચતા ધરાવે છે?
જવાબ: અરુણાચલ પ્રદેશ (17)

16. ભારત વસ્તી ઘનતા શું છે?
જવાબ: 382

17. કયુ કેન્દ્રશાસિત પ્રદેશ સૌથી ઓછી વસ્તી ધરાવે છે?
જવાબ: લક્ષદ્વીપ

18. ભારતમાં 2011 ની વસ્તી ગણતરી અનુસાર કેટલા જિલ્લા છે ?
જવાબ: 640

ઇતિહાસ ના સવાલ - જવાબ

*1. સવાલ : હાલના ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા જૂનાગઢ ક્યાં રાજ્યનો ભાગ ગણાતું?*
જવાબ : બૃહદ મુંબઈ રાજ્ય
*2. સવાલ : ગુજરાતનું ક્યુ નગર 'સાક્ષરનગર' કહેવાય છે?*
જવાબ : નડિયાદ
*3. સવાલ : ગુજરાતની મહીં નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ થયું છે ?*
જવાબ : વણાકબોરી
*4. સવાલ : ગુજરાત રાજ્યનો સ્થાપના દિન ક્યાં મહિનાની કઈ તારીખે ઉજવાય છે?*
જવાબ : મેં ની 1લી તારીખ
*5. સવાલ : ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ કોને શરૂ કરી હતી?*
જવાબ : શેઠ રણછોડલાલ
*6. સવાલ : ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ કાઉન્સિલની  પુનઃરચના  ક્યાં હેલ્થ મિનિસ્ટરના સમયમાં થઈ?*
જવાબ : બાબુભાઇ વાસણવાળા
*7. સવાલ : ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?*
જવાબ : મહેસાણા
*8. સવાલ : ગુજરાતમાં પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા?*
જવાબ : ડો જીવરાજ મહેતા
*9. સવાલ : પંડિત ઓમકારનાથજી ક્યાં રાજ્યના હતા?*
જવાબ :  ગુજરાત
*10. સવાલ : અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી?*
જવાબ : મહાત્મા ગાંધી

જનરલ સવાલ

✴️હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? – ચિત્રાત્મકતા 

✴️કાકાસાહેબ કાલેકરનું પૂરું નામ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર 

✴️ ‘વડવાનલ’ ના સર્જક – ધીરુબહેન પટેલ 

✴️“લીલા વનના સૂકા ઘણાં” નો અર્થ આપો. – લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે

✴️ ‘મોઝાર’ શબદનો સમાનાર્થી _ છે. – અંદર 

✴️‘પાણી પોચું’ એટલે ... – કોમળ 

✴️ OCR નું પૂરું નામ... – ઓપ્ટીકલ કેરેકટર રેક્ગ્નીસન 

✴️ Give synonym of : mix  - mingle 

✴️વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને.....કહે છે. – વ્યાસ 

✴️ભારતમાં ગર્વનર તરીકેની નિમણુક પામનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી
 
✴️ ‘માણસાઇના દીવા’ પુસ્તક કોનું છે ? – ઝવેરચંદ મેઘાણી 

✴️ રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનર – ઓસબાર્ન સ્મિથ 

✴️ગોળ ગધેડાનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ? – દાહોદ 

✴️ સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? – અરોરા 

✴️ભારતના એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ – બેરન

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે અમદાવાદમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?
💁🏻‍♂ *સરદારનગર*✅

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે પોરબંદરમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?
💁🏻‍♂ *કુતિયાણા*✅

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે જુનાગઢમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?
💁🏻‍♂ *માણાવદર*✅

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે કચ્છમાં કયુ શહેર વસાવવામાં આવ્યું હતું?
💁🏻‍♂ *ગાંધીધામ*✅

🎭 નવનિર્માણ આંદોલનમાં નવનિર્માણ નામ આપનાર કોણ હતા?
💁🏻‍♂ *કલ્યાણજી મેહતા*✅

🎭 માંચી નામની જગ્યા કયા આવેલી છે?
💁🏻‍♂ *પાવાગઢ*✅

🎭 ગુજરાત વિધાનસભાની પ્રથમ સીટ કઈ છે?
💁🏻‍♂ *અબડાસા (કચ્છ)*✅

🎭 ગુજરાત વિધાનસભાની છેલ્લી સીટ કઈ છે?
💁🏻‍♂ *ઉંમરગામ*✅

🎭 ગુજરાતનો દરિયા કિનારો કેટલા માઈલનો છે?
💁🏻‍♂ *૯૯૦*✅

🎭 ગુજરાતના મંત્રીમંડળમાં સૌ પ્રથમ સ્ત્રી મંત્રી કોણ હતા?
💁🏻‍♂ *કમળાબેન પટેલ*✅

તળપદા શબ્દો

✍️ કને        : પાસે
✍️ નવાણું   : જળાશય
✍️ હડફ      : એકાએક
✍️ ઓલીપા : પેલી બાજુ
✍️ આણીપા: આ બાજુ
✍️ ભળકડે  : સવારે
✍️ ગવન     : સાલ્લો
✍️ જગન    : યજ્ઞ
✍️ ફોડ        : સ્પષ્ટતા
✍️ મગતરું   : મચ્છર
✍️ પડતપે    : તડકામાં
✍️ પ્રથમી     : પૃથ્વી
✍️ ગરવાઈ   : ગૌરવ
✍️ છાક        : નશો
✍️ સેજયા    : પથારી
✍️ અડાળી   : રકાબી
✍️ ઝાંઝરિયા: આભૂષણ
✍️ લાંક        : મરોડ
✍️ કરડાકી    : કટાક્ષ
✍️ સાખ       : સાક્ષી
✍️ ગોજ       : પાપ
✍️ હરવર      : સ્મરણ
✍️ હાપ         : સાપ
✍️ કડછો       : ચમચો
✍️ ઢબૂરવું      : ઓઢાડવું
✍️ ઢોબલું       : વાસણ
✍️ પંડે            : જાતે
✍️ દોઢિયું       : પૈસો
✍️ ફાચર        : વિઘ્ન
✍️ અનભે       : નિર્ભય
✍️ હિમારી      : તમારી
✍️ બુન           : બહેન
✍️ ગલફોરું     : ગલોફું
✍️ ચેટલાં        : કેટલાં
✍️ ભળભાંખડું : મળસ્કું
✍️ આળી        : નરમ
✍️ હોગલી       : પૂળાની ગંજી
✍️ છપનો         : સંવત ૧૯૫૬
✍️ કોશીર         : કરકસર
✍️ ફડચ           : ટુકડો
✍️ ઓઠું           : પડદો
✍️ પોશ            : ખોબો
✍️ કાંધ             : ખભો
✍️ ટીપણું          : પંચાંગ
✍️ મોખ            : મોહ
✍️ કાજગરો      : કામગરો
✍️ મઢયમ         : મેડમ
✍️ રમમાણ       : તલ્લીન
✍️ બૂડથલ        : મૂર્ખ
✍️ વાજ           : કંટાળો
✍️ ઝંખવાણું     :  ભોઠું
✍️ દળકટક       : લશ્કર
✍️ બેપડી          : ઘંટી
✍️ પાશ            : અસર
✍️ સેબ            : સાહેબ
✍️ ઊઘલવું       : વિદાય
✍️ સોંઢવું          : વિદાય થવું
✍️ તોછડ          : ખામી

Monday, July 8, 2019

આબોહવા

✍ *કઈ ભાષા પરથી ઉતરી આવેલ મૂળ શબ્દ "મૌસિમ" પરથી પવનોને 'મોસમી પવનો' નામ આપવામાં આવ્યું છે ?*
A.લેટિન
B.ફ્રેન્ચ
*C.અરબી* ✔
D.ગ્રિક

✍ *વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે ?*
A.મોસમ
B.ઘનીભવન
C.આબોહવા
*D.હવામાન*✔

✍ *પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?*
A.66.5º
*B.23.5º* ✔
C.90º
D.45.5º

✍ *પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે ?*
A.45.5º
*B.66.5º* ✔
C.23.5º
D.90º

✍ *22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે ?*
A.વિષવવૃત્ત
*B.મકરવૃત્ત* ✍
C.કર્કવૃત્ત
D.દક્ષિણ ધૃવવૃત્ત

✍ *21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે ?*
A.વિષવવૃત્ત
B.મકરવૃત્ત
*C.કર્કવૃત્ત* ✔
D.દક્ષિણ ધૃવવૃત્ત

✍ *કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ૠતુ અનુભવાય છે ?*
A.શીતૠતુ
*B.ઉષ્ણૠતુ* ✔
C.વર્ષાૠતુ
D.નિવર્તન ૠતુ

✍ *ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?*
*A.કર્કવૃત્ત* ✔
B.મકરવૃત્ત
C.વિષવવૃત્ત
D.ધ્રુવવૃત્ત

✍ *સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1º સે.તાપમાન ઘટે છે ?*
A.210
B.195
*C.165* ✔
D.145

✍ *પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે ?*
*A.6.5ºસે* ✔.
B.7.5ºસે.
C.5.5ºસે.
D.7.0º

✍ *બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે ?*
A.108 કિમી
B.180 કિમી
C.160 કિમી
*D.111 કિમી*✔

✍ *ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે ?*
A.વ્યાપારી
*B.મોસમી* ✔
C.પશ્વિમિયા
D.નૈૠત્ય

✍ *શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે ?*
*A. -45º સે.* ✔
B. -22.8ºસે.
C. -18.6ºસે.
D. -51ºસે.

✍ *મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?*
A.900 સેમી
B.800 સેમી
C.1000 સેમી
*D.1200 સેમી*✔

✍ *પશ્વિમ રાજસ્થાનમાં આવેલા રણપ્રદેશમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?*
*A.10થી 12 સેમી* ✔
B.30થી 40 સેમી
C.50થી 60 સેમી
D.60થી 70 સેમી

✍ *દિલ્લીની આબોહવા વિષમ છે,કારણ કે ...*
A.તે યમુના નદીના કિનારે આવેલું છે.
B.તે પહાડી પ્રદેશમાં આવેલુ છે.
C.તે દરિયાની નજીક છે.
*D.તે દરિયાથી દૂર છે.*✔

✍ *ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ?*
A.પેસિફિક મહાસાગર
B.એટલેંટિક મહાસાગર
*C.હિંદ મહાસાગર* ✔
D.આર્કટિક મહાસાગર

✍ *ભારતમાં પરંપરાગત રીતે કેટલી ૠતુઓ ગણવામાં આવે છે ?*
A.ત્રણ
B.ચાર
C.પાંચ
*D.છ*✔

✍ *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ભારતમાં શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન હોય છે.
B.ભારતમાં ઉનાળો માર્ચંથી મે મહિનાઓ દરમિયાન હોય છે.
C.ભારતમાં વર્ષાૠતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍ *પાછા ફરતા મોસમી પવનોની ૠતુ ભારતમાં ક્યારે હોય છે ?*
A.સપ્ટેમ્બર-નવેમ્બર
*B.ઑક્ટોબર-નવેમ્બર* ✔
C.નવેમ્બરથી- ડિસેમ્બર
D.ફક્ત ડિસેમ્બરમાં

✍ *22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યનાં કિરણો કયા ગોળાર્ધમાં લંબ પડે છે ?*
*A.દક્ષિણ* ✔
B.ઉત્તર
C.પૂર્વ
D.પશ્વિમ

✍ *'જેટ સ્ટ્રીમ' કે 'જેટ પવનો'ની સરેરાશ ઝડપ કલાકના આશરે ........... કિમી જેટલી છે.*
A.400
B.250
*C.150* ✔
D.350

✍ *અલ-નીનો કઈ ભાષાનો શબ્દ છે ?*
*A.સ્પેનિશ* ✔
B.અરબી
C.લેટિન
D.ફ્રેન્ચ
 *અલ નીનો શાબ્દિક અર્થ:-'નાનુ બાળક' એવો થાય છે.*

✍ *ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે ?*
A.નૈૠત્ય
*B.ઈશાન* ✔
C.વાયવ્ય
D.અગ્નિ

✍ *ભારતમાં ચોમાસાનો આરંભ કયા રાજ્યથી થાય છે?*
A.તમિલનાડુ
*B.કેરલ* ✔
C.આંધ્રપ્રદેશ
D.ઉત્તરાખંડ

✍ *ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધુ વરસાદ પડે છે ?*
           અથવા
*ભારતના કયા રાજ્યમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે ?*
A.કેરલ
B.મેઘાલય
*C.તમિલનાડુ* ✔
D.જમ્મુ-કશ્મિર

✍ *મે માસમાં ............... કિનારે થતો થોડો વરસાદ આમ્રવર્ષાના નામે ઓળખાય છે.*
A.કોંકણ
*B.મલબાર* ✔
C.કાર્ડોમમ
D.છોટાનાગપુર

✍ *મલબાર કિનારે થતી 'આમ્રવૃષ્ટિ'થી કયા પાકને લાભ થાય છે ?*
A.કેળાં
B.ડાંગર
C.કપાસ
*D.કેરી*✔

✍ *ભારતના પશ્વિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે ?*
A.સમુદ્રની નિકટતા
B.ઓછા અક્ષાંશોમાં સ્થાન
C.દ્રીપકલ્પીય આકાર
*D પશ્વિમઘાટની વાતાભિમુખ બાજુએ સ્થાન*✔

✍ *મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે ?*
A.અસમાનતા
B.વિલંબિતતા
*C.અનિયમિતતા* ✔
D.ક્રમભંગતા

✍ *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ભારતીય હવામાન વિભાગની સ્થાપના ઈ.સ.1875માં કોલકાતામા કરવામાં આવેલ
B.તેની મુખ્ય કચેરી ઈ.સ.1905માં પૂણેમાં અને હવે નવી દિલ્લીમાં ખસેડવામાં આવેલ છે.
C.આ ઉપરાંત તેની છ પ્રાદેશિક કચેરીઓ ચેન્નાઈ,ગુવા
હાટી,કોલકતા,મુંબઈ,પૂણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યનાં પાટનગરમાં આવેલી છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

કમ્પ્યુટર

🌳 કમ્પ્યુટર ચિપ્સ શેમાંથી બને છે ?
👉🏿 સિલિકોન

🌳 ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર કયું છે ?
👉🏿 પરમ

🌳 ભારતમાં નિર્મિત પ્રથમ કમ્પ્યુટર કયું છે ?
👉🏿 સિદ્ધાર્થ

🌳 કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉🏿 સિલ્વર અયોડાઈડ

🌳 ભારતની સિલિકોનવેલી ક્યાં આવેલી છે ?
👉🏿 બેંગ્લોર

Sunday, July 7, 2019

જનરલ સવાલ

♟લોકપાલ અને લોકાયુક્ત

✔ દેશના પ્રથમ લોકપાલ:- પિનાકી ચંદ્ર ઘોષ

✔BCCI ના પ્રથમ લોકપાલ:- DK JAIN

✔ અરુણાચલ પ્રદેશ ના લોકાયુક્ત:- pk સેકિયા

♟સ્માર્ટ સર્વે મુજબ ટોપ પોલીસ સ્ટેશન :- રહિમત પોલીસ સ્ટેશન (mh)

♟સર્વ શ્રેષ્ઠ ટોપ પોલીસ સ્ટેશન મુજબ:- કાલુ પોલીસ સ્ટેશન (RJ)

♟વર્લ્ડ tb day *24* march

♟ભારતમાં tb ને દુર કરવાનો લક્ષ્ય 20 *25*

♟વર્લ્ડ tb day *24* march

♟ભારતમાં tb ને દુર કરવાનો લક્ષ્ય 20 *25*

♟ગરુડ યુદ્ધ અભ્યાસ :- ફ્રાંસ સાથે

♟ગરુડશક્તિ અભ્યાસ :- ઈન્ડોનેશિયા

♟મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા પુરસ્કાર :- પ્રિયા સેરાવ

♟મિસ ઇન્ડિયા 2019:- સુમન રાવ

♟યસ બેન્ક md ceo :- રવનીત ગિલ

♟કોર્પોરેશન બેંક md ceo :- pv ભારતિ

♟idfc બેંક md ceo :- v . વેધનાથન

♟axis bank md ceo:- અમિતાભ ચોંઉધરી

♟axis bank ચેરમેન:- રાકેશ મખીજા

♟જળવાયુ પરિવર્તન ઇમરજન્સી લાગુ પ્રથમ દેશ :- uk(બ્રિટન)

♟બીજો :- આયર્લેન્ડ

♟વિશ્વમાં ખાંડ નો કટોરો :- ક્યુબા

♟ભારતમાં up

♟વિશ્વ હેરિટેજ દિવસ:- 18 એપ્રિલ

♟વિશ્વ મ્યુઝિયમ દિવસ :- 18 મે

♟ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડે:- 6 એપ્રિલ

♟નેશનલ સ્પોર્ટ્સ ડે :- 29 ઑગસ્ટ

જનરલ સવાલ

☘☘ બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે ?
🌷 કલમ - ૫૨

☘☘ કેબિનેટ બેઠકના વડા કોણ હોઈ છે ?
🌷 વડાપ્રધાન

☘☘ ભારતીય સંસદના નેતા કોણ હોઈ છે ?
🌷 વડાપ્રધાન

☘☘ લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે ?
🌷 રાષ્ટ્રપતિ

☘☘ નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે ?
🌷 લોકસભામાં

📚☘ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ ક્યારે ઉજવાયો ?
✔️ ૨૯ જૂન

📚☘ આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ કોના દ્વારા ઉજવાય છે ?
✔️ સંયુક્ત રાષ્ટ્ર

📚☘ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી ?
✔️ ૨૪ ઓક્ટોબર , ૧૯૪૫

📚☘ આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ ક્યારથી ઉજવામાં આવે છે ?
✔️ ૨૦૧૪ થી

📚☘ આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ સૌથી પ્રથમ વાર કોના દ્વારા ઉજવામાં આવ્યો હતો ?
✔️ ઓંગ સાન સુ કી દ્વારા

🌷🌷 શીતકાલીન ઓલમ્પિક દર કેટલા વર્ષે ઉજવાય છે ?
☘ ૪ વર્ષે

🌷🌷 ૨૦૧૮માં ક્યાં દેશમાં શીતકાલીન ઓલમ્પિક રમાય ?
☘ દક્ષિણ કોરિયા

🌷🌷 ૨૦૨૨માં ક્યાં દેશમાં શીતકાલીન ઓલમ્પિક રમાશે ?
☘ ચાઇનામાં

🌷🌷 ૨૦૨૬માં ક્યાં દેશમાં શીતકાલીન ઓલમ્પિક રમાશે ?
☘ ઇટલીમાં

🌷🌷 શીતકાલીન ઓલમ્પિક દર કેટલા વર્ષે ઉજવાય છે ?
☘ ૪ વર્ષે

🌷🌷 ૨૦૧૮માં ક્યાં દેશમાં શીતકાલીન ઓલમ્પિક રમાય ?
☘ દક્ષિણ કોરિયા

🌷🌷 ૨૦૨૨માં ક્યાં દેશમાં શીતકાલીન ઓલમ્પિક રમાશે ?
☘ ચાઇનામાં

🌷🌷 ૨૦૨૬માં ક્યાં દેશમાં શીતકાલીન ઓલમ્પિક રમાશે ?
☘ ઇટલીમાં

[07/07, 4:45 PM] vishalbarad13: 🔶 કયા ભારતીય ક્રિકેટ ખિલાડી ઈડન ગાર્ડન્સ નાં ગ્રાઉંડ્સમેન નાં પુત્ર  હતા ?
☑ એકનાથ સોલકર

🔶 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ નું નેતૂત્વ કોણ કરે છે ?
☑ ઝુલન ગોસ્વામી

🔶 વી વી એસ લક્ષમણ કયા ભારતીય પ્રદેશ ના છે ?
☑ આંધ્ર પ્રદેશ

🔶 વિજય હજારે અને સુનિલ ગાવસ્કર પછી એકજ ટેસ્ટ મેચમાં બે શતક બનાવનાર ત્રીજો ભારતીય ખિલાડી કોણ છે ?
☑ રાહુલ દ્રવિડ

🔶 ૨૦૦૭ ટવેટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન રનર્સ અપ કોણ રહ્યું હતું ?
☑ પાકિસ્તાન

🔶 કયા ખેલાડીએ વનડે માં ઈંટરનેશનલ ક્રિકેટ માં પહેલી વખત ૧૦૦૦૦ રન કરવાની સાથે સાથે ૧૦૦ વિકેટ પણ લીધી હતી ?
☑ સચિન તેંડુલકર

🔶 કયા દેશના ધ્વજમાં બે અતિવ્યાપિત ત્રિભુજ હોય છે ?
☑ નેપાળ

🔶 સ્કોચ વ્હીસ્કી કયા અનાજમાંથી બનાવામાં આવે છે ?
☑ જવ

🔶 બીજા વિશ્વ યુદ્ધ સમયે ઈટાલિયન ના રાષ્ટ્રીય પતિ કોણ હતા ?
☑ બિનિટો મુસુલિની

🔶 વિશ્વ નો સૌથી કિંમતી મસાલો કયો છે ?
☑ કેસર
[07/07, 4:47 PM] vishalbarad13: 🎋🌹 માતૃશ્રી એવોર્ડ પ્રથમ વખત ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો ?
☘ ૧૯૭૫માં

🎋🌹 વર્લ્ડ રેફ્યુજી ડે ક્યારે ઉજવાય છે ?
☘ ૨૦ જૂન

🎋🌹 શિવસેના દળની સ્થાપના કોણે કરી હતી ?
☘ બાબાસાહેબ ઠાકરે

🎋🌹 સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઇ હતી ?
☘ ૧૯૫૪

🎋🌹 'જન્મારો' કાવ્યસંગ્રહના લેખક જણાવો ?
☘ એશા દાદવાળા