Showing posts with label કમ્પ્યુટર પરીચય. Show all posts
Showing posts with label કમ્પ્યુટર પરીચય. Show all posts

Monday, September 9, 2019

કમ્પ્યુટર ક્ષેત્ર સાથે જોડાયેલી કેટલીક અગત્યની માહિતી

👉 કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2જી ડિસેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે
👉 કમ્પ્યુટર ક્ષેત્રમાં ભારત સરકારે વર્ષ 1984માં નવી કમિટી રજૂ કરી હતી
👉 ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં તૈયાર કરેલું પ્રથમ કમ્પ્યુટર "સિદ્ધાર્થ" હતું.
👉 16 ઓગસ્ટ, 1986ના રોજ ભારતમાં પ્રથમ કોમ્પ્યુટરની  સ્થાપના બેંગ્લોર ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કરાઈ હતી.

👉 મુંબઈમાં પ્રથમ કમ્પ્યુટરાઈઝડ પેટ્રોલ પંપ ની શરૂઆત થઈ હતી
👉 બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી ગણવામાં આવે છે.
👉 "ધ હિન્દુ"  ભારતનું પ્રથમ સમાચાર પત્ર હતું કે જેણે ઇન્ટરનેટ સંસ્કરણની શરૂઆત કરી હતી.
👉 ઇન્ડિયા ટુડે પ્રથમ સામાયિક હતું કે જેણે ઇન્ટરનેટ સંસ્કરણની શરૂઆત કરી હતી.
👉 ભારતના રાજકીય પક્ષો પૈકી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પ્રથમ રાજકીય પક્ષ કે જેણે પોતાની વેબસાઇટ તૈયાર કરી હતી.
👉 કમ્પ્યૂટરના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે.
૧) ડિજિટલ , ૨) એનાલોગ , ૩)હાઈબ્રિડ.
👉 પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર ENIAC હતું.
👉 કમ્પ્યુટરને લગતી બાબતો તથા સંશોધનોને સાંકળતી  સૌપ્રથમ મેગેઝિન "કોમ્પ્યુટર & ઓટોમેશન" છે.

Monday, July 8, 2019

કમ્પ્યુટર

🌳 કમ્પ્યુટર ચિપ્સ શેમાંથી બને છે ?
👉🏿 સિલિકોન

🌳 ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર કયું છે ?
👉🏿 પરમ

🌳 ભારતમાં નિર્મિત પ્રથમ કમ્પ્યુટર કયું છે ?
👉🏿 સિદ્ધાર્થ

🌳 કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે ?
👉🏿 સિલ્વર અયોડાઈડ

🌳 ભારતની સિલિકોનવેલી ક્યાં આવેલી છે ?
👉🏿 બેંગ્લોર

Thursday, May 30, 2019

કોમ્પ્યુટર

📓કોમ્પ્યુટર  ના પિતા કોણ છે ?

📢 ચાલ્સ બેબેજ

📓 કોમ્પ્યુટર સાયન્સ ના પિતા કોણ છે ?

📢 એલન ટ્યુરિગ

📓 વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર ?

📢 ENIAC

📓 વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ?

📢 CREY - ૧૯૬૦

📓 ભારતનું  બનાવેલું પ્રથમ કોમ્પ્યુટર ?

📢 સિદ્ધાર્થ

📓 ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ?

📢 પરમ

Friday, December 21, 2018

કમ્પ્યુટર કિવઝ

*🏮ફંકશન ની અંદર ફંકશન લખવાની પદ્ધતિ ને શું કહે છે❓*

*✅Nesting*

*🏮એકસેલ માં ચાર્ટ બનાવાનો વિકલ્પ ક્યાં મેનુમાંથી મળે છે❓*

*✅Insert*

*🏮એકસેલ માં મુખ્ય કેટલા પ્રકારના ચાર્ટ આવેલા છે❓*

*✅૧૮*

*🏮આલેખ માટે પસંદ કરાતા ડેટાને શું કહે છે❓*

*✅Data range*

*🏮એકસેલ માં એક સેલની લંબાઈ કેટલી હોય છે❓*

*✅૮.૪૩*

*🏮 વર્કબુક એટલે ........નો સમૂહ❓*

*✅સીટ*

*🏮ms excel માં કોલમના નામને ....... તરીકે ઓળખવામાં આવે છે❓*

*✅કોલમ હેડર*

*🏮ms word કયા સોફ્ટવેર નો ભાગ છે❓*

*✅ms-office*

*🏮ms word માં તૈયાર થયેલ ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે❓*

*✅Doc*

*🏮ms word માં નવી ફાઈલ ખોલવા કઈ કી વપરાય છે❓*

*✅ctrl+n*

*🏮word માં ફકરાને જસ્ટીફાઈ કરવા ક્યાં કમાન્ડ નો ઉપયોગ થાય છે❓*

*✅ctrl+j*

*🏮ms word માં ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ કઈ હોય છે❓*

*✅૧૧*