Friday, December 28, 2018

જનરલ માહિતી

🔥ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
💥– રાજભાષા

🔥ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?
💥– ગ્રંથાલય ખાતું

🔥ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ?
💥–  રણજીતરામ વાવાભાઇ મહેતા (૧૯૦૪)

🔥ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?
💥– પીછોરા

🔥ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે?
💥– સિદ્ધહેમ શબ્દાનુશાસન

🔥ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા?
💥– થરાદ

🔥ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
💥– ડૉ. આઇ. જી. પટેલ

🔥ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?
💥– દિવાળીબેન ભીલ

વિવિધ રંગો

🌎લોકસભા ના સભ્ય ને મતદાન માટે⁉
⏳લીલો

🌎રાજ્યસભાના સભ્ય ને મતદાન માટે⁉
⏳લાલ

🌎ફોલ્ડર નો કલર⁉
⏳પીળો

🌎હાયપરલિંક ⁉
⏳વાદળી

🌎Title બાર⁉
⏳બ્લુ

🌎Taskbar⁉
⏳Grey

🌎રાષ્ટ્પતિ ને રાજ્યપાલ ની nomber પ્લેટ⁉
⏳લાલ

🌎મિથેન કય જ્યોત થી સળગે⁉
⏳ભૂરી

🌎કયો ફોસ્ફરસ હવા માં સળગે⁉
⏳પીળો

🌎આંખની દૃષ્ટિ પેલા કયાં રંગ પર જાય ⁉
⏳લાલ

🌎પ્રાથમિક રંગો⁉
⏳લાલ,લીલો,વાદળી

🌎પાવર પોઇન્ટ નું icon કેવું⁉
⏳ઓરેન્જ

ભારતના મુખ્ય સરોવર

*🌻 સાંભર સરોવર〰 રાજસ્થાન[ખારા પાણીનુ સૌથી મોટું]*

*🌻રૂપકુડ સરોવર〰 ઉત્તરાખંડ*

*🌻રેણુકા સરોવર〰હિમાચલ પ્રદેશ*

*🌻પુષ્કર સરોવર〰 રાજસ્થાન*

*🌻પુલિકટ સરોવર〰 આંધ્ર પ્રદેશ*

*🌻પોગોગત્સો સરોવર〰 જમ્મુ કાશ્મીર*

*🌻ઓસમાન સાગર〰 આંધ્ર પ્રદેશ*

*🌻નાકો સરોવર〰હિમાચલ પ્રદેશ*

*🌻લોકટક સરોવર〰 મણિપુર*

*🌻કોલેરૂ સરોવર〰 આંધ્ર પ્રદેશ*

*🌻ખજજર સરોવર〰હિમાચલ પ્રદેશ*

*🌻કાલીવેલી સરોવર〰 તમિલનાડુ*

*🌻હુસૈન સાગર અને હિમાયત સાગર〰 આંધ્ર પ્રદેશ*

*🌻ઢેબર સરોવર〰 રાજસ્થાન*

*🌻ડાલ સરોવર〰 જમ્મુ કાશ્મીર*

*🌻ચિલ્કા સરોવર〰 ઓરિસ્સા*

*🌻ચંદ્રાતાલ સરોવર〰 હિમાચલ પ્રદેશ*

*🌻ભીમતાલ સરોવર〰 ઉત્તરાખંડ*

*🌻અષ્ટામુડી સરોવર〰 કેરલ*

*🌻સાતતાલ સરોવર〰 ઉત્તરાખંડ*

*🌻 ગોવિંદ વલ્લભ પંત સરોવર〰 ઉત્તર પ્રદેશ*

*🌻પેરિયાર સરોવર〰કેરળ*

*🌻 ગોવિંદ સાગર〰હિમાચલ પ્રદેશ*

*🌻 ગાંધી સાગર〰મધ્ય પ્રદેશ*

*🌻જવાહર સાગર અને રાણા પ્રતાપ સરોવર〰 રાજસ્થાન*

*🌻લોનાર સરોવર〰 મહારાષ્ટ્ર*

*🌻સૂરજકુડ અને બ્રહ્મ સરોવર〰હરિયાણા*

*🌻રોપડ અને હરિકે સરોવર〰પંજાબ*

*🌻સૂરજતાલ સરોવર〰હિમાચલ પ્રદેશ*

*🌻વૂલર સરોવર〰 જમ્મુ કાશ્મીર[મીઠા પાણીનું સૌથી મોટું]*

*🌻વીરનપુઝા અને વેબનાડ સરોવર〰કેરળ*

*🌻વીરાનમ સરોવર〰 તમિલનાડુ*

*🌻નિઝામ સાગર સરોવર〰 આંધ્ર પ્રદેશ*

*🌻 નાગાર્જુન સાગર સરોવર〰 તેલંગાણા*

*🌻સ્ટેનલે જળાશય〰 તમિલનાડુ*

કવિ અને તેમનું હુલામણું નામ

કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય  કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભાઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખી - પ્રેમાનંદ સ્વામી
અઝીઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલાશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ

➲    તખલ્લુસ

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’
17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની  –’અખો’
20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’
33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા  –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર  –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર  –’મધુર

જનરલ સવાલ

🔥તાજેતરમાં ક્યાં રાજ્યએ "એન્ટી મોબ વાયોલેન્સ "બિલ પસાર કર્યું?
👑 પ.બંગાળ
👑 તેલંગાણા
👑 મેઘાલય
👑 મણિપુર✅

🔥પબ્લિક ક્રેડિટ રજીસ્ટ્રી બનાવા માટે તાજેતરમાં RBI દ્વારા કેટલી IT કંપની ની પસંદગી કરાઈ?
👑 9
👑 10
👑 6✅
👑 7

🔥તાજેતરમા જસદણ બેઠક પરથી કુંવરજી બાવાળીયા ની જીત થતા હવે BJP પાસે કેટલી સીટો થઈ ?
👑 99
👑 101
👑 100 ✅
👑 98

🔥2018માં અંતિમ ફિફા ફૂટબોલ રેન્કિંગમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ નંબરે રહ્યો?
👑 ફ્રાંસ
👑 ક્રો એશિયા
👑 બ્રાઝીલ
👑 બેલઝિયમ✅

🔥તાજેતરમાં ક્યાં પ્રાણી ને વિલુપ્ત પ્રજાતિ માં સામેલ કરાયું?
👑 સિંહ
👑 વાઘ
👑 જિરાફ✅
👑 દીપડો

🔥વિદેશ મંત્રાલય ના રિપોર્ટ મુજબ 68 દેશો માંથી 2 લાખથી વધુ ભારતીયો ને સ્વદેશ પરત મોકલાયા છે જેમાં સૌથી વધુ ક્યાં દેશે ભારતીયો ને પરત મોકલ્યા?
👑 અમેરિકા
👑 કેનેડા
👑 સાઉદી અરેબિયા✅
👑 આફ્રિકા

🔥તાજેતર બારડોલી ના વિદ્યાર્થીઓ એ તૈયાર કરેલ 23 ગ્રામનો ઉપગ્રહ "હોકસેટ" ક્યાં દેશ ની કંપની લોન્ચ કરશે?
👑 અમેરિકા
👑 રશિયા
👑 જાપાન
👑 યુક્રેન✅

🔥મહિલાઓના મુદ્દા માટે તાજેતરમાં ભારત માં પ્રથમ મહિલા રાજકીય પાર્ટી લોન્ચ કરાઈ તેના અઘ્યક્ષ કોણ બન્યા?
👑 શિલ્પા શેટ્ટી
👑 શ્વેતા નંદા
👑 ચંદા કોચર
👑 શ્વેતા શેટ્ટી✅

🔥તાજેતરમાં કેન્દ્ર સરકારે MMTH (મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ) ક્યાં બનાવાની મંજૂરી આપી?
👑 કલકત્તા
👑 મુંબઇ
👑 બેંગ્લોર
👑 નોઈડા✅

🔥 તાજેતરમાં ભારત અને બીજા ક્યાં દેશ વચ્ચે CEPA વાર્તાલાપ યોજાયો?
👑 જાપાન
👑 ચીન
👑 અમેરિકા
👑 દ.કોરિયા✅

🔥E-PDS સ્માર્ટ ઇ પબ્લિક ડિસ્ટ્રીબ્યુસન સિસ્ટમ ક્યાં રાજ્યએ શરૂ કરી?
👑 ઓડિશા
👑 કેરળ
👑 તામિલનાડુ
👑 અરુણાચલ પ્રદેશ✅

🔥ભારતનું 2018 માં જાહેર થયેલ શ્રેષ્ઠ વિકસિત ગામ "કુલીગોડ" ક્યાં રાજ્યમાં આવેલું છે?
👑 કેરળ
👑 આંધ્રપ્રદેશ
👑 કર્ણાટક✅
👑 તામિલનાડુ

🔥નેશનલ બ્રાન્ડ સુચકાંક માં ભારત નું સ્થાન?
👑 11
👑 12
👑 8
👑 9✅

🔥સમાજ સેવા માટે અપાતો "બસવા પુરસ્કાર" ક્યાં રાજ્ય દ્વારા અપાય છે?
👑 મધ્યપ્રદેશ
👑 રાજસ્થાન
👑 ઉત્તરપ્રદેશ
👑 કર્ણાટક✅

🔥હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2018 અનુસાર ક્યાં દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે?
👑 સિંગાપોર
👑 સાઉદી અરેબિયા
👑 જાપાન✅
👑 અમેરિકા

🔥મેડવોચ નામની મોબાઈલ હેલ્થ app કોના દ્વારા લોન્ચ કરાઈ?
👑 ઇન્ડિયન આર્મી
👑 વાયુસેના✅
👑 નૌસેના
👑 દિલ્હી પોલીસ

🔥SEBI એ ક્યાં રાજ્યને "શેલ્ટર ફંડ  લોન્ચ " કરવાની મંજૂરી આપી?
👑 ગુજરાત
👑 કેરળ
👑 કર્ણાટક
👑 તામિલનાડુ✅

🔥ક્યાં રાજ્યસરકારે ખેડૂતો નું 25,000 સુધીનું દેવું માફ કર્યું?
👑 છત્તીસગઢ
👑 રાજસ્થાન
👑 આસામ✅
👑 મધ્યપ્રદેશ

🔥તાજેતરમાં કંધામલ હળદર ને GI ટેગ મળ્યો તે ક્યાં રાજ્ય ની છે?
👑આશામ
👑પશ્ચિમ બંગાળ
👑ઓડિશા✅
👑મેઘાલય

🔥રાશીદ ખાન ક્યાં દેશનો ખેલાડી છે?
👑પાકિસ્તાન
👑બાંગ્લાદેશ
👑અફઘાનિસ્તાન✅
👑ભારત

🔥તાજેતરમાં વિજયરૂપાણી એ "આતપી વૉન્ડેર્લેન્ડ લેન્ડ થીમ પાર્ક" નું ઉદઘાટન ક્યાં કર્યું?
👑કેવડિયા
👑વાઘોડિયા
👑 ડભોઇ
👑આજવા✅

🔥બેનમિન્ટન પ્રીમિયર લિંગ ક્યાં શરૂ થઈ?
👑 દિલ્હી
👑 ચેન્નાઇ
👑 કોલકત્તા
👑 મુંબઇ✅

🔥આંતરરાષ્ટ્રીય મહિલા ઉદ્યોગ સાહસિક સમિટ ક્યાં યોજાઈ હતી?
👑 શ્રીલંકા
👑 મ્યાનમાર
👑 નેપાળ✅
👑 બાંગ્લાદેશ

🔥"એક રાષ્ટ્ર એક કાર્ડ"  નિતિઆયોગ દ્વારા કોના માટે બહાર પડાયું?
👑 આધારકાર્ડ માટે
👑 પાન કાર્ડ માટે
👑 રોડ પરિવહન માટે✅
👑 RTO માટે

🔥2 સપ્ટેમ્બર ના દિવસે વિશ્વ નાળિયેર દિવસ ભારત માં ક્યાં ઉજવાયો?
👑 કર્ણાટક
👑 કેરળ
👑છત્તીસગઢ✅
👑 તામિલનાડુ

🔥 1750MW નો લોઅર ડેમ ક્યાં રાજ્યમાં બનશે?
👑ઓડિશા
👑તામિલનાડુ
👑કર્ણાટક
👑અરુણાચલ પ્રદેશ✅

🔥પતરાતું થર્મલ પાવર પ્રોજેક્ટ ક્યાં રાજ્ય માં આવેલ છે?
👑 ઝારખંડ✅
👑 ઓડિશા
👑 આંધ્રપ્રદેશ
👑 અરુણાચલ પ્રદેશ

🔥'જન ધન દર્શક' aap તાજેતરમાં ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરાઇ?
👑 RBI
👑 ગૃહ મંત્રાલય
👑 વિત્ત મંત્રાલય✅
👑 કાયદા મંત્રાલય

🔥ACB (લાંચ રિસ્વત બ્યુરો) તાજેતરમાં અમદાવાદ માં બન્યું તેનો ટોલ ફ્રી નંબર?
👑 10649✅
👑 15444
👑 10549
👑 14555

🔥GST વિભાગ ના હાલના ચેરમેન કોણ છે?
👑 જે.એમ.વ્યાસ
👑 રાકેશ ચૌધરી
👑 એસ. રમેશ✅
👑 અનિલ બેજલ

🔥 સુરતના તેજસ અને વંદના ને રાષ્ટીય નૃત્ય આભૂષણ એવોર્ડ ક્યાં નૃત્ય માટે મળ્યો?
👑 મણિપુરી
👑 સત્તારિયા
👑 ભરતનાટ્યમ✅
👑 ગરબા

🔥 તલચર ખાતર પરિયોજના ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવી?
👑 આંધ્રપ્રદેશ
👑 તેલંગણા
👑 આસામ
👑 ઓડિશા✅

🔥તાજેતરમાં IRDA એ વીમા કવચ 2 લાખથી વધારી ને કેટલું કર્યું?
👑 15 લાખ✅
👑 10 લાખ
👑 17 લાખ
👑 20 લાખ

🔥વર્લ્ડ જુડો ચેમ્પિયનશીપમાં ચેમ્પિયન બનનાર 'જુડોકા ડારિયા બિલોડઇડ' (17 વર્ષ) ક્યાં દેશ ની છે?
👑નોર્વે
👑જાપાન
👑ચીન
👑યુક્રેન✅

🔥તાજેતર માં NALSA એ મફત કાનૂની સહાય માટે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો?
👑 14555
👑 16100
👑 15100✅
👑 14100

🔥સ્વચ્છ ગ્રામીણ સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ગુજરાત નો પાટણ જિલ્લો સમગ્ર દેશ માં કેટલા માં ક્રમે રહ્યો?
👑 2
👑 3
👑 4✅
👑 8

🔥WHO એ તૈયાર કરેલ રિપોર્ટ મુજબ સૌથી વધુ પ્રદુષિત શહેરો માં ગુજરાતના અમદાવાદ નું સ્થાન કેટલામું હતું?
👑 87મુ
👑 79મુ
👑 89મુ✅
👑 77મુ

🔥ધ બ્લેક હિલ' બુક ના ઓથર ?
👑 બ્રિજેન્દ્ર રેડ્ડી
👑 માઈકલ ડેલ
👑 મમંગ દઈ✅
👑 શશી થરુર

🔥સપ્ટેમ્બર માં રિલીઝ થયેલ ફિલ્મ 'વેન્ટિલેટર' કઈ ભાષાની ફિલ્મ ની રિમેક છે?
👑 હિન્દી
👑 મરાઠી✅
👑 તમિલ
👑 તેલુગુ

🔥ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ 2017 મુજબ સૌથી વધુ વન વિસ્તાર ક્યાં દેશ માં છે?
👑 આફ્રિકા
👑 અમેરિકા
👑 ભારત
👑 રશિયા✅

જનરલ સવાલ

1) 27 ડિસેમ્બર ક્યા મહાન ઉર્દૂ ગઝલકાર,કવિ નો જન્મદિવસ છે?
જવાબ.. મિર્ઝા ગાલિબ..

2) મિર્ઝા ગાલિબ નો જન્મ ક્યાં સ્થળે થયો હતો?
જવાબ.. આગ્રા..

3) રાષ્ટ્રગાન જન,ગણ,મન.. સૌ પ્રથમવાર ક્યારે ગવાયેલું હતું?
જવાબ.. 27 ડિસેમ્બર 1911 ના રોજ.. રાષ્ટ્રીય કોંગ્રેસનાં સત્રમાં..

4) રાષ્ટ્રગાન જન,ગણ,મન ... ને રાષ્ટ્રગાન તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું?
જવાબ.. 24 જાન્યુઆરી 1950..

5) તાજેતરમાં વાજપેઈ ઈન્ટરનેશનલ સ્કુલો ની શરૂઆત ક્યાં રાજ્ય માં કરવામાં આવી?
જવાબ.. મહારાષ્ટ્ર માં..

6) હાલમાં RBI નાં નવા બનેલ ગવર્નર શક્તિકાંત દાસ કેટલામાં ગવર્નર બન્યાં?
જવાબ.. 25 માં..

7) હડકવા ની રસી ની શોધ કોણે કરી હતી?
જવાબ.. લૂઈ પાશ્વરે..

8) 7 એપ્રિલ 2018 ના રોજ "70 મો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ" ઉજવવામાં આવ્યો તેની થીમ શું રાખવામાં આવી હતી?
જવાબ.. Health for all..

9) હાલમાં બહાર પડેલ રૂ.100 ના સિક્કા માં બાજપેયીજી નું નામ કેટલી લિપિ માં લખાયેલ છે?
જવાબ.. 2 લિપિ માં.. દેવનાગરી અને રોમન..

10) ભારતનાં પ્રથમ સંગીત સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી?
જવાબ.. તમિલનાડુ..

11) દિવ્યાંગ લોકો માટે "મોબાઈલ કોર્ટ" નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
જવાબ.. ભરૂચ ખાતે..

12) બાબ આમ્ટે  ક્યાં ક્ષેત્રની કામગીરી બદલ ખૂબ જ સન્માનિત હતાં?
જવાબ.. રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવા ક્ષેત્રે..

Part 2

1) મિર્ઝા ગાલિબ નું પૂરું નામ જણાવો?
- મિર્ઝા અસદલ્લા બેગ ખાન

2) મિર્ઝા ગાલિબ કઇ ભાષા ના કવિ હતા?
- ઉર્દુ અને પર્શિયન

3) મિર્ઝા ગાલિબ કયા મુઘલ શાસક ના દરબારી કવિ હતા?
- બહાદુર શાહ ઝફર

4) બહાદુર શાહ ઝફરે મિર્ઝા ગાલિબ ને કયા નામ નું બિરુદ આપ્યું હતું?
- મિર્ઝા નોસા

5) ગ્રહો ની ગતિ ના નિયમો કોણે આપ્યા હતા?
- જોન્શન કેપ્લર

6) હડકવા ની રસી ના શોધક કોણ?
- લુઇ પાશ્વર

7) હાલ માં દેશ ના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન ની યાદી કયા કેબિનેટ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી?
- ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા

8) હાલ માં મહારાજા જગજીતસિંહ પર લખાયેલ પુસ્તક નું વિમોચન કોણે કર્યું?
-પંજાબ ના મુખ્યમંત્રી અમરીંદરસિંહ

9) ઈરાન ના ચા બહાર બંદર નું સંચાલન કયો દેશ કરશે?
- ભારત

10) હાલ માં કયા દેશે IWC માંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી છે?
- જાપાન

11) IWC નું પૂરું નામ જણાવો?
- ઇન્ટરનેશનલ વ્હેલિંગ કમિશન

12) હાલ માં કોને પુરુષ બોક્સિંગ ના મુખ્ય કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી?
- સી.એ.કટુપ્પા

13) હાલ માં કયો ક્રિકેટર ટેસ્ટ ક્રિકેટ માં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો?
- ડેલ સ્ટેન

14) અંદમાન માં આવેલ 'રોસ' આઇલેન્ડ નું કયું નવું નામ અપાશે?
- નેતાજી સુભાષચંદ્ર બોઝ

15) નિસ આઇલેન્ડ ના કયું નામ અપાશે?
- શહીદ દ્વીપ

16) હેવલોક આઇલેન્ડ નું ક્યુ નવું નામ અપાશે?
- સ્વરાજ દ્વીપ

17) આ ત્રણેય આઇલેન્ડ ના નામ કરણ કયા પ્રસંગે કરાયા?
- આઝાદ હિંદ ફોજ ની 75 મી વર્ષગાંઠ નિમિતે

18) 75 મી આઝાદ હિન્દ ફોજ ની વર્ષગાંઠ નિમિતે પોર્ટબ્લેર ખાતે કેટલા મી ઊંચો તિરંગો ફરકાવવા માં આવશે?
- 150 મી

19) ઈરાન દેશ નું ચલણ કયું છે?
- રિયાલ

20) ડેલ સ્ટેન કયા દેશ તરફ થી ક્રિકેટ રમે છે?
- સાઉથ આફ્રિકા

Wednesday, December 26, 2018

જનરલ સવાલ

⭕ પથ્થરની ભૂમિ કયા તાલુકાને કહેવામાં આવે છે ?
❓ ધ્રાંગધ્રા

⭕ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
❓ઉછંગરાય ઢેબર

⭕ સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?
❓રસિકલાલ પરીખ

⭕ સૌરાષ્ટ્રના સ્પીકર તરીકેની જવાબદાર કઈ મહેલને આપવામાં આવી હતી ?
❓ પુષ્પાબેન મહેતા

⭕ મહોબ્બત ખાન - ૩ કયા વંશનો હતો ?
❓બાબીવંશ

🌹 હડપ્પાની શોધ ક્યારે થઈ હતી ?
✔️ ૧૯૨૧

🌹 મોહેન-જો-દડો ની શોધ ક્યારે થઈ હતી ?
✔️ ૧૯૨૨

🌹 લોથલની શોધ ક્યારે થઈ ?
✔️ ૧૯૫૪ - ૫૫

🌹 હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે ?
✔️ રાવી

🌹 મોહેન-જો-દડો કઈ નદી કિનારે આવેલું છે ?
✔️ સિંધુ

જનરલ માહિતી

👉'તીર્થોત્તમ' સોનેટ રચના કયા કવિ ની છે?- બાલમુકુંદ દવે

👉સૌથી વધુ વાર રેલવે બજેટ કોને રજુ કર્યું છે---બાબુ જગજીવનરામ

👉સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલ છે--વેરાવળ

👉'નયા ગુજરાતનો નારો કોને આપ્યો'--ચીમનભાઈ પટેલ

👉જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય??-22

👉કયા શેઠને જહાંગીર મામા કહીને બોલાવતા હતાં.--શાંતિદાસ ઝવેરી

👉હન્ડીકેપ શબ્દ પોલો રમતમાં વપરાય છે.

👉બર્ડ સીટી તરીકે પોરબંદર ઓળખાય છે.

👉ચારગાઉ એટલે 8 km

👉પજ્ય મોટાએ લોકોને કયો મંત્ર આપ્યો--હરિ ઓમ

👉ખાખરેચી સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો--મગનલાલ પ્રેમચંદ

👉ભારતમાં સૌથી વધુ જંગલો મધ્યપ્રદેશમાં આવેલ છે.

👉વસ્તુમાંથી આવતા કિરણો સૌપ્રથમ કનીકા દ્વારા આખમાં પ્રવેશે છે.

*️⃣ભારત માં સૌ પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લા માં થાય છે ?
👉🏻બન્ઝોવ જિલ્લો (અરુણાચલ પ્રદેશ)

*️⃣ગજરાત વિધાનસભા માં પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનાર અધ્યક્ષ ?
👉🏻ફતેહઅલી પાલેજવાળા

*️⃣ભારત ના પ્રથમ મહિલા સંસદ ?
👉🏻રાધાબાઈ સૂબારાયન

*️⃣ભારત ની પ્રથમ એનિમલ હોસ્ટેલ ?
👉🏻અકોદરા, સાબરકાંઠા

*️⃣ગજરાત માં સમાજસુધારક પ્રવૃત્તિ શરૂ કરનાર ?
👉🏻દર્ગારામ મહેતા

*️⃣ગજરાત માં 108 નું વડુમથક ?
👉🏻કઠવાળા

*️⃣ભારત ની પ્રથમ ભહુહેતુક યોજના કઈ ?
👉🏻દામોદર ખીણ

*️⃣કયા રાજ્ય ને ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરાયુ ?
👉🏻સિક્કિમ

*️⃣ભારત ની પ્રથમ કૃષિ યુની. ?
👉🏻પતનગર (UP)

*️⃣પોડો ઉત્સવ ક્યાં ઉજવાય છે ?
👉🏻આભાપુર,વિજયનગર

*️⃣ 14 મા નાણાપંચના અધ્યક્ષ કોણ  ?
👉🏻 વાય.વી.રેડ્ડી

*️⃣ હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ?
👉🏻 વડાપ્રધાન

*️⃣હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?
👉🏻 નોર્મન બોરલોગ

*️⃣ ભારતમાં હરિયાળી ક્રાંતિ કયા પાકોમાં સફળ રહી છે ?
👉🏻 ઘઉં - ચોખા

*️⃣ ભારતની અર્થવ્યવસ્થા કેવી છે ?
👉🏻 વિકાસશીલ

*️⃣ ભારતની અર્થવ્યવસ્થાને સૌથી સારા સબંધોમાં કઈ રીતે વ્યક્ત કરી શકાય ?
👉🏻 મિશ્રિત અર્થવ્યવસ્થા

*️⃣ મિશ્રિત અર્થવ્યવસ્થા એટલે ?
👉🏻 સરકારી અને ખાનગી ક્ષેત્રનુ સહઅસ્તિત્વ

*️⃣ ભારતમાં દશાંશ ચલણ કયા વર્ષથી અમલમાં આવ્યું છે ?
👉🏻 1957

*️⃣ ઈ.સ. 1969 માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
👉🏻 14

*️⃣ ઈ.સ. 1969 માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન કોણ હતા ?
👉🏻 ઈન્દીરા ગાંધી

*️⃣ આયોજન પંચની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી ?
👉🏻 1950 માં

*️⃣ ભારત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું સભ્ય કયા વર્ષે બન્યું ?
👉🏻 1947

*️⃣ ખોરાકની બનાવટો જેવી કે મધ,ઘી વગેરેની ગુણવત્તા માટે કયો માર્કો હોવો જરૂરી છે ?
👉🏻 એગમાર્ક

Tuesday, December 25, 2018

જનરલ સવાલ

▪GSFCનું પૂરું નામ❓
*✔ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ*

▪GSFCનું કારખાનું ક્યાં આવેલું છે❓
*✔બાજવા (વડોદરા)*

▪GNFC નું પૂરું નામ❓
*✔ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કંપની*

▪GNFCનું કારખાનું ક્યાં આવેલું છે❓
*✔ચાવજ (ભરૂચ)*

▪IFFCO નું પૂરું નામ❓
*✔ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો. ઓપરેટિવ લિ.*

▪IFFCO ખાતરના કારખાના ક્યાં આવેલા છે❓
*✔કલોલ અને કંડલા*

▪KRIBHCO નું પૂરું નામ❓
*✔ક્રિષક ભારતી કો.ઓપરેટિવ*

▪KRIBHCOનું કારખાનું ક્યાં આવેલું છે❓
*✔હજીરા*

▪દેશનું પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આર્યન પ્લાન્ટ ક્યાં આવેલો છે❓
*✔હજીરા (સુરત)*

▪GIDCનું પૂરું નામ❓
*✔ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

▪GIIC નું પૂરું નામ❓
*✔ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન*

▪GMDC નું પૂરું નામ❓
*✔ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

▪GWRDC નું પૂરું નામ❓
*✔ગુજરાત વોટર રીસોર્સીસ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

▪GDDC નું પૂરું નામ❓
*✔ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન*

▪GDDCનું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*

▪NDDB નું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔આણંદ*

▪GFDC નું પૂરું નામ❓
*✔ગુજરાત ફિશરીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

▪GSHCDC નું પૂરું નામ❓
*✔ગુજરાત સ્ટેટ હેંડી ક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

▪GSHDC નું પૂરું નામ❓
*✔ગુજરાત સ્ટેટ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

સવાલ જવાબ

🎭 હાલમાં જાહેર કરવામાં આવેલ સ્ટાર્ટઅપ રૅન્કિંગ 2018માં પ્રથમ નંબરે કયું રાજ્ય રહેલ છે ?
૧ રાજસ્થાન
૨ મધ્ય પ્રદેશ
૩ આંધ્રપ્રદેશ
૪ ગુજરાત✅

🎭 તાજેતરમાં ક્યાં રાજ્યે હર્બલ નિગમની સ્થાપના કરી ?
૧ હરિયાણા✅
૨ હિમાચલ પ્રદેશ
૩ અરુણાચલ પ્રદેશ
૪ રાજસ્થાન

🎭 હાલ RBIના ગવર્નર કોણ છે ?
૧ મનમોહન સિંહ
૨ શક્તિકાન્ત દાસ✅
૩ રઘુરામ રાજન
૪ અરુણ જેટલી

🎭 હાલમાં ક્યાં રાજ્યમાં રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે ?
૧ રાજસ્થાન
૨ મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ જમ્મુ કાશ્મીર✅

🎭 ભારતીય મહિલા ટીમના કોચ કોણ બન્યા છે ?
૧ જયેશ પાથલ
૨ આરવ ગાંગુલી
૩ ડબ્લ્યૂ. વી. રમણ ✅
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં ગોવા મુક્તિદિવસની ઉજવણી ક્યારે કરાઈ ?
૧ 16 ડિસેમ્બર
૨ 17 ડિસેમ્બર
૩ 18 ડિસેમ્બર
૪ 19 ડિસેમ્બર✅

🎭 હાલમાં કોની અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી ?
૧ રિવા ગાંગુલી
૨ નિરલંજન રૉય
૩ હર્ષવર્ધન શ્રીન્ગલાન ✅
૪ આપેલ એકપણ નહી

🎭 ફિફા : 
૧ ફુટબોલ✅
૨ હોકી
૩ ક્રિકેટ
૪ બેડમિન્ટન

🎭 લિયોનેલ મેસ્સી કઈ રમત સાથે જોડાયેલ છે ?
૧ ફુટબોલ ✅
૨ હોકી
૩ ક્રિકેટ
૪ બેડમિન્ટન

🎭 પાંચમી વાર ગોલ્ડન શૂ એવોર્ડ કોણે જીત્યો ?
૧ લિયોનેલ મેસ્સી✅
૨ ક્રીસ્તીયાનો રોનાલ્ડો
૩ મોહમ્મદ સાલેહ
૪ આપેલ એકપણ નહી

🎭 મનોહરલલાલ ખટ્ટર હાલ ક્યાં રાજ્યના  CM છે ?
૧ હરિયાણા✅
૨ હિમાચલ પ્રદેશ
૩ અરુણાચલ પ્રદેશ
૪ રાજસ્થાન

🎭 તાજેતરમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે પ્રથમ વખત people to people મિટિંગ યોજાઈ ગઈ ?
૧ પાકિસ્તાન
૨ જાપાન
૩ ચાઇના ✅
૪ નેપાળ

🎭 બંધારણની કલમ 356  :
૧ વડાપ્રધાનના શપથ
૨ રાજ્યપાલ શાસન
૩ રાષ્ટ્રપતિ શાસન✅
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી પ્રધાન .............એ હૈદરાબાદમાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્રનું ઉદઘાટન કરેલ છે.
૧ ડૉ. હર્ષવર્ધન ✅
૨ સુષ્મા સ્વરાજ
૩ અરુણ જેટલી
૪ રવિશંકર પ્રસાદ

🎭 FMCG પૂર્ણ સ્વરૂપ આપો.
૧ Fast mostly consumer goods (FMCG)
૨ Free moving consumer goods (FMCG)
૩ Fast moving consumer goods (FMCG) ✅
૪આપેલ એકપણ નહી