Saturday, December 22, 2018

સામાન્ય માહિતી

⭕ ભારતનો પ્રથમ લીથીયમ આયર્ન બેટરી પ્લાન્ટ ક્યાં રાજ્યમાં સ્થપાયો ?
🎈આંધ્રપ્રદેશ

⭕ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ યોગા ક્યાં આવેલ છે ?
🎈દિલ્હી

⭕ વિડિઓ ગેમ્સના વ્યસનને માનસિક રોગની કક્ષામાં મુકવાનું કોણે સૂચવ્યું ?
🎈WHO

⭕ ક્યાં શહેરની નેરોગેજ રેલવે હેરિટેજ તરીકે વિકસાવશે ?
🎈વડોદરા

⭕ બૌદ્ધ મઠ પર ઓપન મ્યુઝિયમ ક્યાં બનાવશે ?
🎈વડનગર

⭕ ક્યાં ગુનાને રોકવા માટે સુરક્ષા ગૃહ બનાવવાનું સૂચન છે ?
🎈 ઓનર કિલિંગ 【ગુજરાત માં】

⭕ કયો દેશ સંયુક્ત માનવ અધિકાર પરિષદ માંથી અલગ થશે ?
🎈અમેરિકા

*💁🏻‍♂તરણેતરનો મેળો ભરાય છે તે મંદિર નું નામ❓ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર*

*💁🏻‍♂ભરૂચ માં રહેનાર પ્રથમ ગ્રીક નાવીક❓પેરીપ્લસ*

*💁🏻‍♂ગણપત યુનિવર્સિટી કયાં આવેલી છે❓ખેરવા, મહેસાણા*

*💁🏻‍♂મધ્ય ગુજરાત ની સૌથી મોટી નદી❓મહી*

*💁🏻‍♂સૌથી પ્રાચીન મંદિર❓ગોરજ*

*💁🏻‍♂મકરપુરા પેલેસ કયા શહેરમાં છે❓વડોદરા*

*💁🏻‍♂શ્યામલ વન કયાં આવેલું છે❓શામળાજી*

*💁🏻‍♂ગુજરાત ની સરહદ ની છેલ્લી ચેકપોસ્ટ❓ભીલાડ*

*💁🏻‍♂પક્ષી શહેર કયું કહેવાય❓પોરબંદર*

*💁🏻‍♂ઓખા કિલ્લો ક્યાં આવેલો છે❓દ્રારકા*

*💁🏻‍♂ભવનાથ ની તળેટી ક્યાં આવેલી છે❓જૂનાગઢ*

*💁🏻‍♂ગીરના જંગલ ને કયા વર્ષ થી અભયારણ્ય જાહેર કરાયું❓૧૯૬૫*

*💁🏻‍♂કયું ખનીજ દરિયાના પાણીમાં શુદ્ધિ કરણ માટે વપરાય છે❓ડોલોમાઈટ*

*💁🏻‍♂ગુજરાત નો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ❓ચારણકા*

*💁🏻‍♂ગુજરાતમાં પાવાગઢ પર્વત ની અંદાજીત ઊંચાઈ❓૮૦૦મીટર*

*💁🏻‍♂ગુજરાત નું કયુ ગામ ભગત ના ગામ થી પ્રખ્યાત છે❓સાયલા*

*💁🏻‍♂નમૅદા અને તાપી વચ્ચે કઈ પવૅતમાળા છે❓ સાતપુડા*

*💁🏻‍♂ખડકના મુખ્ય કેટલા પ્રકારો છે❓૩*

*💁🏻‍♂કર્માબાઈ નું તળાવ કયાં આવેલું છે❓વલસાડ*

*💁🏻‍♂રૂકમાવતી નદી કિનારે આવેલ યાત્રાધામ રામપર  વેકરા ક્યાં જિલ્લામાં છે❓કરછ*

*💁🏻‍♂રમણિય સ્થળ ડુમસ ક્યાં જિલ્લામાં છે❓સુરત*

*💁🏻‍♂લૂણેજ કયા જિલ્લામાં આવેલું છે❓આણંદ*

*💁🏻‍♂રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે❓મહીસાગર*

*💁🏻‍♂શબરી ધામ મંદિર ક્યાં આવેલું છે❓ ડાંગ*

*💁🏻‍♂પાટડી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે❓ સુરેન્દ્રનગર*

*💁🏻‍♂ગુજરાત માં સૌપ્રથમ વીજળી થી ચાલતું સ્મશાન કયા સ્થપાયુ હતું❓ જામનગર*

*💁🏻‍♂માલપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે❓ અરવલ્લી*

*💁🏻‍♂બાયોવિલેજ ગામ કયુ છે❓મોછા, પોરબંદર*

*💁🏻‍♂જૂનાગઢ હાઉસ કયા આવેલ છે❓રાજકોટ*

*💁🏻‍♂ભારત નું સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજયમાં છે❓તમિલનાડુ*

*💁🏻‍♂ભારત નો સૌથી મોટો બોટનિકલ ગાડૅન❓શિબપુર,પ.બંગાળ*

*💁🏻‍♂વુલર સરોવર કયા રાજયમાં છે❓ જમ્મુ કાશ્મીર*

*💁🏻‍♂લોકતક સરોવર કયાં રાજ્યમાં છે❓મણિપુર*

*💁🏻‍♂સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યાં  વર્ષે હાથ ધરાઈ❓૧૮૭૨*

*💁🏻‍♂નરોરા એટોમિક પાવર સ્ટેશન કયાં રાજ્યમાં છે❓ ઉત્તર પ્રદેશ*

*💁🏻‍♂ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સિટટયૂટ❓બરૈલી*

*💁🏻‍♂નેશનલ ઇન્સ્ટિરુમેન્ટ  ફેક્ટરી❓કોલકાતા*

*💁🏻‍♂તુંગનાથ મંદિર કયાં રાજ્યમાં છે❓ ઉત્તરાખંડ*

*💁🏻‍♂સીંગર ભીલ એરપોર્ટ❓અગરતલા*

*💁🏻‍♂સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે❓ મધ્ય પ્રદેશ*

*💁🏻‍♂બિલાસપુર ડેમ ક્યાં રાજ્યમાં છે❓ રાજસ્થાન*

*💁🏻‍♂ભારત માં આવેલ કુલ રાજ્યોની સંખ્યા❓૨૯*

*💁🏻‍♂બામરૂલી એરપોર્ટ કયા આવેલ છે❓ અલાહાબાદ*

*💁🏻‍♂રૂદ્રમાતા એરપોર્ટ કયા આવેલ છે❓ભૂજ*

*💁🏻‍♂કયા રાજયમાં સૌથી વધુ ‌જિલ્લા છે❓ ઉત્તર પ્રદેશ ,૭૫*

🍒 *અનાજ ની રાણી ?*

💁🏻‍♂ *મકાઈ*

🍒 *વનોના રાજા તરીકે ક્યાં વુક્ષ ને ઓળખવામાં આવે છે ?*

💁🏻‍♂ *ટીક વૃક્ષ*

🍒 *ભારત ના "સ્વણીમ તંતુ" તરીકે કોને ઓળખવામાં આવે છે ?*

💁🏻‍♂ *શણ*

🍒 *શાકાહારી માંસ તરીકે કોને ઓળખવામાં આવે છે?*

💁🏻‍♂ *સોયાબીન*

🍒 *ફૂલો ની રાની તરીકે કોને ઓળખવામાં આવે છે ?*

💁🏻‍♂ *ગ્લેડિયોલસ*

🍒 *21 મી સદી ના વૃક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે?*

💁🏻‍♂ *લીમડો*

🍒 *કલ્પવૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે ?*

💁🏻‍♂ *નાળીયેલી*

🍒 *ઈશ્વરીય ભોજન કોને ગણવામાં આવે છે ?*

💁🏻‍♂ *કોકોઓ*

🍒 *ચમત્કારી વૃક્ષ તરીકે ક્યાં વૃક્ષ ને ગણવામાં આવે છે ?*

💁🏻‍♂ *કીવી*

🔰ગુજરાતમાં ‘ન્યાય જોવો હોય તો માલવ તળાવ જુઓ’ આ કહેવત જેના પરથી પડી છે તે માલવ તળાવ ક્યાં આવેલું છે ? – ધોળકા

🔰ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા ? – સયાજીરાવ ગાયકવાડ

🔰 દાંડીકૂચ દ્ધારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? – સવિનય કાનૂન ભંગ

🔰ચશ્મામાં સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે કયો કાચ વપરાય છે ? – ફોટોક્રોમિક કાચ

🔰ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ કયા હોય છે ? – ચુંબકના કિનારા પર ધ્રુવો પાસે

🔰જંતુનાશક દવા D.D.T. નું વૈજ્ઞાનિક નામ શું છે ?                                            – ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાઈક્લોરોઈથેન

🔰એક એક પદાર્થ પરમાણુઓથી બનેલ છે તેવી ઘોષણા કરનાર ભારતીય તપસ્વી કોણ હતા ? – ઋષિ કણાદ

🔰વર્ષ 2005માં  ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ એનાયત થયો હતો ? – પંકજ અડવાણી

🔰ક્રિકેટની રમત માટેનું ‘ગ્રીન પાર્ક’ સ્ટેડિયમ ક્યાં આવેલું છે ? – કાનપુર

🔰નવલકથાકાર મુનશી દ્ધારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલી ? – ભગ્ન પાદુકા

🔰ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? – શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ

🔰કવિ શ્રી ‘સુન્દરમ્’ નામ જણાવો. – ત્રિભોવનદાસ લુહાર

🔰ગાંધીજીએ જેમને ‘સવાઈ ગુજરાતી’ નું બિરુદ આપ્યું છે તે.........છે ?                        – કાકાસાહેબ કાલેલકર

🔰પૂર્વાલાપ’ ના રચયિતા કોણ છે ? – મણિશંકર રત્નજી ભટ્ટ

🔰વડીલ વ્યક્તિને પત્ર લખતાં  શું સંબોધન કરવું જોઈએ ? – શ્રદ્ધેય